ડુમસ કાદી ફળિયાથી એરપોર્ટ તરફ જતા રોડ અને ઝાડીઓમાં સોનાના સિક્કા મળી રહ્યા હોવાની અફવા ફેલાતાં જ ૮મી ઓક્ટોબર (બુધવાર)ની મોડી રાતથી અહીં સોનું શોધવા લોકોએ...
નવસારી જિલ્લાના બીલીમોરા ધોલાઈ બંદર ખાતે જતી બોટોના માલિકોને ધાકધમકી આપી લાંચ પેટે તાજેતરમાં લોન્ચ થયેલો રૂ. 1.45 હજારનો એપલ આઇફોન માંગનાર પોલીસ ઇન્સપેક્ટર દિનેશ જે. કુબાવતની એસીબીએ ધરપકડ કરી છે.
હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટમાં આમ તો ઈન્ડિયાના ટોપ-ટેનમાં દેશના ટોચના ધનિકો સામેલ થાય છે, પરંતુ સુરતના ટોપ-10 ઉદ્યોગપતિઓનું લિસ્ટ પણ તૈયાર થયું છે. જેમાં ઊડીને આંખે વળગતું એક નામ સહુ કોઇને આશ્ચર્યચકિત કરી ગયું અને તે નામ છે, સોલાર કિંગ તરીકે જાણીતા...
ડુમસ કાદી ફળિયાથી એરપોર્ટ તરફ જતા રોડ અને ઝાડીઓમાં સોનાના સિક્કા મળી રહ્યા હોવાની અફવા ફેલાતાં જ ૮મી ઓક્ટોબર (બુધવાર)ની મોડી રાતથી અહીં સોનું શોધવા લોકોએ...
નગર પાલિકા વિસ્તારમાં આવતી રાજેન્દ્રનગર સોસાયટી જ્યાં ભરૂચ ભાજપના સાંસદ મનસુખ વસાવા રહે છે. સોસાયટીમાં રૂ. ૨.૮ લાખના ખર્ચે પેવર બ્લોક બેસાડવાનું કામકાજ શરૂ કરવા માટે ખાતમુહૂર્ત યોજાયું હતું. આ કામગીરી વચ્ચે અમને આમંત્રણ કેમ નથી. આપ્યું તેમ કહી...
સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે ૨૦૦ પ્રવાસીઓને એક સાથે બેસાડી ૬ કિ.મી.નો ફેરો ફરી મનોરંજન સાથે બોટિંગ કરાવતી ફેરી ક્રૂઝ સર્વિસ ૩૧મી ઓક્ટોબરે વડા પ્રધાન નરેન્દ્ર...
ભારતના લશ્કરી કાફલાના ઉપયોગમાં લેવાતા બેગ અને પેરાશૂટનું કાપડ અત્યાર સુધી વિદેશથી મંગાવવામાં આવતું હતું હવે આ કાપડ સુરતમાં બનાવવાની શરૂઆત થશે. હાલમાં જ આ ખાસ ફેબ્રિકને દેશની કેન્દ્રિય લેબોરેટરી દ્વારા પ્રમાણિત કરાયું છે. લશ્કરી પેરાશૂટ અને બેગના...
કોસાડના ૪૧ વર્ષીય ઇલાબહેન નીતિનભાઇ પટેલ (રહે. બસ સ્ટેન્ડ પાસે, જૂના કોળીવાડ, કોસાડ)ને ૨૭ સપ્ટેમ્બરે રાત્રે ચક્કર તેમજ ખેંચ આવતાં તેઓ બેભાન થઇ ગયાં હતાં. પરિજનોએ તેમને તાત્કાલિક વિનસ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યાં હતાં. સિટીસ્કેનમાં કરાવતાં...
ગાંધીવાડી વિસ્તારની માણેક સોસાયટીમાં સાતમા માળે રહેતી એક પરણિતા સાથે બે સંતાનના પિતા રાજુભાઇ કિશનભાઇ દુબળા (ઉં. ૪૫) છેલ્લા કેટલાક સમયથી આડા સંબંધ ધરાવતો હતો. બીજી ઓક્ટોબરે વહેલી સવારે રાજુ પ્રેમિકાને મળવા આવ્યો હતો. દરમિયાન અચાનક મહિલાનો પતિ...
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના ઝરણાવાડી ગામના ગણેશ વસાવા અને સુરતના માંગરોલના ભીલવાડી ગામના સતિષ વસાવા એમ સાળા-બનેવીનો પરિવાર પહેલી ઓક્ટોબરે સ્કોર્પિયો કારમાં નેત્રંગની ઝરણાવાડી જઇ રહ્યા હતા. ચાસવડ ગામ પાસે સામેથી અન્ય વાહન ચાલકે ગણેશની કાર...
દક્ષિણ આફ્રિકામાં થયેલા માર્ગ અકસ્માતમાં દક્ષિણ ગુજરાતના માંડવી તાલુકાનાં તડકેશ્વરના ૩ યુવાનોનાં મોત થતાં વતનમાં શોક ફેલાયો છે. તડકેશ્વર ગામના ચૌહાણ ફળિયાના ઇમ્તિયાઝ હનિફ દેસાઇ (ઉં. ૨૯), તડકેશ્વર નવી નગરીના આસિફ ઐયુબ લિંબાડા (ઉં. ૨૯) અને અફવાન...
દક્ષિણ આફ્રિકામાં વસતા ભરૂચ જિલ્લાના વતનીઓ પર છેલ્લા એક મહિનામાં ફાયરિંગ - લૂંટની ચોથી ઘટના ૨૭મી સપ્ટેમ્બરે ઘટી હતી. વિક એન્ડમાં શોપ બંધ કરીને ભરૂચ જિલ્લાના ટકારિયા ગામના ૬ યુવાનો ૭ સીટર કારમાં પોતાના ઘરે જઇ રહ્યા હતા. તે સમયે હાઇવે પર ૭થી ૮...
સુરતના હજીરા સ્થિત ONGC (ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન)ના ગેસ ટર્મિનલમાં ૨૪મીએ મળસ્કે ગણતરીની મિનિટોમાં એક પછી એક ત્રણ બ્લાસ્ટ થયા હતાં. દરિયાઇ માર્ગે ૨૭૦ નોટિકલ માઇલ દૂરથી હજીરા આવતી બોમ્બે હાઇની ૩૬ ઇંચની મુખ્ય ટ્રન્ક લાઇનમાં ગેસ ગળતર થયું...