બેંક ઓફ બરોડાના રૂ. ૧૯૨ કરોડના ડિફોલ્ટર શ્રી મુક્ત જ્વેલર્સ બરોડા પ્રાઇવેટ લિ.ના સંચાલકોની મિલકતોની આગામી ૧૮મી જાન્યુઆરીના રોજ ઇ-હરાજી થશે.
આણંદ ટાઉનના વોર્ડ નંબર 6ના ભાજપના કાઉન્સિલરે એક પરિણીત મહિલા સાથે દુષ્કર્મ કરતાં આણંદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે. કાઉન્સિલરને રહીશોએ મેથીપાક પણ ચખાડયો હોવાનું કહેવાય છે.
શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય સંસ્કૃતિમાં સંતો મહંતોની આગવી ભૂમિકા બિરદાવતાં જણાવ્યું કે, સંતોએ સતત સેવાકાર્યો દ્વારા સમાજને સાચી દિશામાં આગળ ધપાવવાનો પ્રયાસ કર્યો છે. વડતાલના આ દ્વિ-શતાબ્દી...
બેંક ઓફ બરોડાના રૂ. ૧૯૨ કરોડના ડિફોલ્ટર શ્રી મુક્ત જ્વેલર્સ બરોડા પ્રાઇવેટ લિ.ના સંચાલકોની મિલકતોની આગામી ૧૮મી જાન્યુઆરીના રોજ ઇ-હરાજી થશે.
ચરોતર છ ગામ પાટીદાર સમાજના અમદાવાદથી મુંબઈ સુધી કાર્યરત વિવિધ ૧૩ ઘટકોના સંયુક્ત ઉપક્રમે સમાજની માતૃસંસ્થા ભારત પાટીદાર સમાજના નેજામાં આગામી ૨૭મી જાન્યુઆરી ૨૦૧૯ના રોજ ભાદરણ મુકામે આંતરરાષ્ટ્રીય યુવા પરિચય સંમેલનનું આયોજન કરાયું છે. આ અંગે માહિતી...
વડોદરામાં ઘરથી માંડ ૨૦૦ મીટર દૂર આવેલી બેંક પાસેથી રહસ્યમય રીતે રિક્ષામાં બેસીને ગુમ થયેલા પૂર્વ ક્રિકેટર એનઆરઆઇ મિત્તલ સરૈયા ૮ દિવસે પાંચમીએ દમણમાંથી...
ચારુતર આરોગ્ય મંડળના અધ્યક્ષ રહી ચૂકેલા અને પદ્મભૂષણથી સન્માનિત ડો. અમૃતા પટેલની દસમીએ ૭૫મી વર્ષગાંઠ હતી. કરમસદ સ્થિત શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં તેમના જન્મદિનની...
પાદરા તાલુકાના ચાણસદ ગામના વતની અને જર્મનામાં વસતા સવિતાબહેને અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે પોતાની જમીન અર્પણ કરી હોવાના અહેવાલ છે. સવિતાબહેન...
ભોરદા ગામે ૨૬મી નવેમ્બરે રાત્રે ૧૦ વાગ્યાની આસપાસ રસીલીબહેન તેરસિંગભાઈ રાઠવાનું માથું કાપીને ભોરદા નદીમાં દાટી દીધાનું રંગપુર પોલીસમાં નોંધાયું છે. પોલીસે જણાવ્યું કે, મરનાર મહિલા રસીલીબહેન તેરસિંગભાઈ રાઠવા રહે. ભોરદા પોતાના ઘરે સૂતી હતી. તે...
સાઉદી અરેબિયાના તાબુકમાં આવેલી ‘જે એન્ડ પી લિ.’ કંપનીમાં રોજગારી મેળવવા ગયેલા યુવક સહિત કુલ ૨૦૦ ભારતીય યુવાનો કંપનીના કેમ્પમાં ફસાયા હોવાના અહેવાલ છે. જંબુસર તાલુકાના સારોદ ગામના વતની અને હાલ આમોદમાં સ્થાયી થયેલા પરિવારના યુવક સહિતના લોકોએ સાઉદીની...
મુક્તાનંદ સર્કલ પાસે ૨૭મી નવેમ્બરે એનઆરઆઈ મિત્તલ સરૈયા (ઉં. ૫૧) ભેદી સંજોગોમાં ગુમ થયાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે. ૨૭મીએ બપોરે પોણા બે વાગે વડોદરાના પૂર્વ...
ગ્લોબલ ગુજરાતી ફાઉન્ડેશન દ્વારા છેલ્લા પાંચ વર્ષથી ‘એનઆરઆઈ સેતુ રત્ન’ એવોર્ડથી વિવિધ ક્ષેત્રનાં મહાનુભાવોનું સન્માન કરાય છે. આ વર્ષે સન્માન સમારોહ વડોદરામાં...
મુંબઈના વકીલ પદ્મશ્રી ઉજ્જવલ નિકમે ૨૪ નવેમ્બરે મીડિયાને કહ્યું કે, મુંબઈ પર આતંકી હુમલાની ઘટનાને સોમવારે એટલે કે ૨૬ નવેમ્બરના રોજ ૧૦ વર્ષ પૂરાં થશે. આ...