ભગવાન સ્વામિનારાયણના 244મા પ્રાગટ્યોત્સવ પર્વે વડતાલમાં અન્નફૂટ

સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામ ખાતે ભગવાન સ્વામિનારાયણનાં 244મા પ્રાગટ્યોત્સવની આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજની નિશ્રામાં ઉજવણી કરાઇ હતી. 

કડાણા ડેમ નજીક મળી વૈશ્વિક અજાયબીઃ એડી કરંટ સાઇટ 65 કરોડ વર્ષ પ્રાચીન હોવાનું અનુમાન

મહીસાગર જિલ્લામાં આવેલી કડાણા ડેમ સાઇટ નજીક ભારતની પ્રથમ જિયોલોજિકલ અજાયબી એડી કરંટ સાઇટ મળી છે. વિશ્વભરમાં જવલ્લે જ જોવા મળતી આ એડી કરંટ સાઇટની જાળવણી માટે આગામી દિવસોમાં કડાણા પાસે સરકાર દ્વારા જિયો ટૂરિઝમ વિકસાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં...

વડોદરામાં ઘરથી માંડ ૨૦૦ મીટર દૂર આવેલી બેંક પાસેથી રહસ્યમય રીતે રિક્ષામાં બેસીને ગુમ થયેલા પૂર્વ ક્રિકેટર એનઆરઆઇ મિત્તલ સરૈયા ૮ દિવસે પાંચમીએ દમણમાંથી...

ચારુતર આરોગ્ય મંડળના અધ્યક્ષ રહી ચૂકેલા અને પદ્મભૂષણથી સન્માનિત ડો. અમૃતા પટેલની દસમીએ ૭૫મી વર્ષગાંઠ હતી. કરમસદ સ્થિત શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં તેમના જન્મદિનની...

પાદરા તાલુકાના ચાણસદ ગામના વતની અને જર્મનામાં વસતા સવિતાબહેને અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે પોતાની જમીન અર્પણ કરી હોવાના અહેવાલ છે. સવિતાબહેન...

ભોરદા ગામે ૨૬મી નવેમ્બરે રાત્રે ૧૦ વાગ્યાની આસપાસ રસીલીબહેન તેરસિંગભાઈ રાઠવાનું માથું કાપીને ભોરદા નદીમાં દાટી દીધાનું રંગપુર પોલીસમાં નોંધાયું છે. પોલીસે જણાવ્યું કે, મરનાર મહિલા રસીલીબહેન તેરસિંગભાઈ રાઠવા રહે. ભોરદા પોતાના ઘરે સૂતી હતી. તે...

સાઉદી અરેબિયાના તાબુકમાં આવેલી ‘જે એન્ડ પી લિ.’ કંપનીમાં રોજગારી મેળવવા ગયેલા યુવક સહિત કુલ ૨૦૦ ભારતીય યુવાનો કંપનીના કેમ્પમાં ફસાયા હોવાના અહેવાલ છે. જંબુસર તાલુકાના સારોદ ગામના વતની અને હાલ આમોદમાં સ્થાયી થયેલા પરિવારના યુવક સહિતના લોકોએ સાઉદીની...

મુક્તાનંદ સર્કલ પાસે ૨૭મી નવેમ્બરે એનઆરઆઈ મિત્તલ સરૈયા (ઉં. ૫૧) ભેદી સંજોગોમાં ગુમ થયાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે. ૨૭મીએ બપોરે પોણા બે વાગે વડોદરાના પૂર્વ...

ગ્લોબલ ગુજરાતી ફાઉન્ડેશન દ્વારા છેલ્લા પાંચ વર્ષથી ‘એનઆરઆઈ સેતુ રત્ન’ એવોર્ડથી વિવિધ ક્ષેત્રનાં મહાનુભાવોનું સન્માન કરાય છે. આ વર્ષે સન્માન સમારોહ વડોદરામાં...

મુંબઈના વકીલ પદ્મશ્રી ઉજ્જવલ નિકમે ૨૪ નવેમ્બરે મીડિયાને કહ્યું કે, મુંબઈ પર આતંકી હુમલાની ઘટનાને સોમવારે એટલે કે ૨૬ નવેમ્બરના રોજ ૧૦ વર્ષ પૂરાં થશે. આ...

તાલુકાના પીપળાતા ગામે બાલગોપાલ ફાઉન્ડેશન (યુકે) દ્વારા નવનિર્મિત થનાર સ્વસ્તિક માધ્યમિક શાળાના પટાંગણમાં ૨૪ નવેમ્બરે ખાતમૂહુર્ત વિધિ યોજાઇ હતી. દાનવીર...

વૈષ્ણવ સંપ્રદાયના પૂ. ઇન્દિરાબેટીજીના અવસાન પછી તેમની માલિકીના મકાનનો સોદો કરવા બદલ પોલીસે બે બહેનોની ધરપકડ કરી હતી. જે પૈકી એક બહેને અદાલતમાં દાવો દાખલ...



to the free, weekly Gujarat Samachar email newsletter