ભગવાન સ્વામિનારાયણના 244મા પ્રાગટ્યોત્સવ પર્વે વડતાલમાં અન્નફૂટ

સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામ ખાતે ભગવાન સ્વામિનારાયણનાં 244મા પ્રાગટ્યોત્સવની આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજની નિશ્રામાં ઉજવણી કરાઇ હતી. 

કડાણા ડેમ નજીક મળી વૈશ્વિક અજાયબીઃ એડી કરંટ સાઇટ 65 કરોડ વર્ષ પ્રાચીન હોવાનું અનુમાન

મહીસાગર જિલ્લામાં આવેલી કડાણા ડેમ સાઇટ નજીક ભારતની પ્રથમ જિયોલોજિકલ અજાયબી એડી કરંટ સાઇટ મળી છે. વિશ્વભરમાં જવલ્લે જ જોવા મળતી આ એડી કરંટ સાઇટની જાળવણી માટે આગામી દિવસોમાં કડાણા પાસે સરકાર દ્વારા જિયો ટૂરિઝમ વિકસાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં...

પંજાબ નેશનલ બેંક સાથે કરવામાં આવેલા ફ્રોડ કેસના આરોપી અને ગીતાંજલિ ગ્રૂપના માલિક મેહુલ ચોક્સી હાલ તો ભાગેડુ જાહેર કરાયા છે અને કેન્દ્ર સરકાર તરફથી રેડ કોર્નર નોટીસ પણ ફટકારવામાં આવી છે, જોકે બીજી તરફ મેહુલ ચોક્સીના જમાઈ અને વર્ષોથી હોંગકોંગમાં...

બીજ ગણિતનાં સમીકરણો સોલ્વ કરવા માટે ૭૦ વર્ષ જૂની ‘ફિક્સ્ડ પોઇન્ટ ઇટરેશન મેથડ’ પ્રચલિત છે. જે બીએસસી તથા એન્જિનિયરિંગના અભ્યાસક્રમમાં છે. પંડિત દિનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી (પીડીપીયુ)ના નડિયાદના વિદ્યાર્થી ધૈર્ય રિખિલભાઈ શાહે આ મેથડમાં રહેલા...

બેંકફ્રોડના આરોપી વડોદરાના ઉદ્યોગપતિ નીતિન સાંડેસરાની દુબઈ ઓથોરિટીએ ધરપકડ કરી હોવાના અહેવાલ છે. રૂ. ૫૩૮૩ કરોડના સ્ટર્લિંગ બાયોટેક જૂથના લોન કૌભાંડમાં સીબીઆઇ...

ભાજપના દિગ્ગજ અને પૂર્વ વડા પ્રધાન દિવંગત અટલ બિહારી વાજપેયીનો વડોદરા સાથે પણ દાયકાઓ જૂનો નાતો છે. વાજપેયી જ્યારે ભારતીય જનતા પાર્ટી જનસંઘ સ્વરૂપે હતી...

ભાદરણ ગામના સુઆયોજિત વિકાસને વેગ આપવા અને આ માટે આવશ્યક સુચનો મેળવવાના ઉમદા ઉદ્દેશથી ‘ભાદરણ પત્રિકા’ સંકુલ દ્વારા એક નિબંધ સ્પર્ધાનું આયોજન કરાયું છે. ભાદરણના વતની અને હાલ અમેરિકાના લેકલેન્ડ (ફ્લોરિડા)માં વસતા ચન્દ્રવદનભાઇ પટેલ (વદન કાપડીઆ)ના...

જાંબુઘોડાના હાલોલ બોડેલી ધોરીમાર્ગ પર શિવરાજપુર ભાટ ગામ પાસેના વળાંકમાં ૧૨મી ઓગસ્ટે રાત્રે સર્જાયેલા કારના ભયાનક અકસ્માતમાં બોડેલીના ખત્રી પરિવારના ૭ બાળકોનાં...

ન્યૂઝીલેન્ડમાં વધુ અભ્યાસ કરીને સ્થાયી થવા માટે અરજી કર્યાના ગણતરીના દિવસોમાં જ દરિયામાં ડૂબી ગયેલા વડોદરાના હેમીન લિંબાચિયાની પત્ની તનવી ભાવસારને ન્યૂ ઝીલેન્ડ સરકારે માનવીય ધોરણે વર્ક વિઝા આપવાનો નિર્ણય કર્યો છે. તનવી ભાવસારને માનવીય આધારે...

આણંદ નજીક આવેલા ભાદરણ ગામમાં બ્રોમીન નામના કેમિકલ ભરેલી ટ્રક ૩જી ઓગસ્ટે પલટી ગઈ હતી. આ અકસ્માત સર્જાતા જ આગ ભડકી હતી અને આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટે...

જૈનધર્મના ૪૫ આગમોમાંનું ૧ આગમશાસ્ત્ર ઉત્તરાધ્યયનસૂત્ર પર શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી સર્ટિફિકેટ આપશે. સમગ્ર વડોદરામાં ચતુર્માસ દરમિયાન જૈન આચાર્યો,...

ગોધરામાં રામનગરમાં આવેલા બીએપીએસ સ્વામીનારાયણ મંદિરમાં સાત દિવસના ધાર્મિક મહોત્સવનું આયોજન સંસ્થાના વડા મહંત સ્વામીની ઉપસ્થિતિમાં થયું છે. દરમિયાન ઘોઘંબાના...



to the free, weekly Gujarat Samachar email newsletter