ભગવાન સ્વામિનારાયણના 244મા પ્રાગટ્યોત્સવ પર્વે વડતાલમાં અન્નફૂટ

સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામ ખાતે ભગવાન સ્વામિનારાયણનાં 244મા પ્રાગટ્યોત્સવની આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજની નિશ્રામાં ઉજવણી કરાઇ હતી. 

કડાણા ડેમ નજીક મળી વૈશ્વિક અજાયબીઃ એડી કરંટ સાઇટ 65 કરોડ વર્ષ પ્રાચીન હોવાનું અનુમાન

મહીસાગર જિલ્લામાં આવેલી કડાણા ડેમ સાઇટ નજીક ભારતની પ્રથમ જિયોલોજિકલ અજાયબી એડી કરંટ સાઇટ મળી છે. વિશ્વભરમાં જવલ્લે જ જોવા મળતી આ એડી કરંટ સાઇટની જાળવણી માટે આગામી દિવસોમાં કડાણા પાસે સરકાર દ્વારા જિયો ટૂરિઝમ વિકસાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ૩૦મી સપ્ટેમ્બરે આણંદના મોગરમાં અમૂલ ચોકલેટ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રાજકોટમાં ગાંધીજી જ્યાં ભણ્યા...

પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગણાતા ધીરુભાઈ ગજેરાએ કોંગ્રેસને રામ રામ કરી ભાજપમાં જોડાવાના સંકેત આપતા લોકસભા ચૂંટણી પૂર્વે રાજકારણ ગરમાયું છે. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી (એ.આઈ.સી.સી.)ના સભ્ય તેમજ પ્રદેશ કોંગ્રેસના ઉપાધ્યક્ષ ધીરુભાઈ...

જિલ્લામાં ગણેશ વિસર્જન ટાણે જુદા જુદા ત્રણ સ્થળોએ મામલો બિચક્યો હતો. જે પૈકી મહેમદાવાદ અને પલાણામાં કોમી છમકલા થયા હતા. જ્યારે વડતાલમાં એક જ કોમના માણસો...

રાજપીપળાના ગે પ્રિન્સ અને માનવેન્દ્રસિંહ ગોહિલે સરદાર પટેલ યુનિવર્સિટી સંલગ્ન એમએસડબલ્યુ ડિપાર્ટમેન્ટ દ્વારા આયોજિત એલજીબીટી વિષય પર યોજાયેલા પરિસંવાદમાં...

બેંકોની સાથે રૂ. ૫૩૮૩ કરોડની ઠગાઇના આરોપીઓ અને વડોદરાની સ્ટર્લિંગ જૂથની કંપનીના ચેરમેન નીતિન સાંડેસરા અને મેનેજિંગ ડિરેક્ટર ચેતન સાંડેસરા પરિવાર સહિત આફ્રિકાના નાઈજિરિયામાં છુપાયા હોવાની ખબર મળી છે. નાઈજિરિયામાં સાંડેસરાની ઓઇલ કંપની ચાલે છે....

શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્યશ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના વડપણમાં શ્રી મુકતજીવન સ્વામીબાપા પ્રાગમ્ય ધામ શ્રી સ્વામીનારાયણ મંદિર ખેડા દ્વારા...

દેલસર ગામે અરિહંત ઇન્ડસ્ટ્રીઝ પલ્સ મિલના માલિક તેમજ દાહોદના ઉદ્યોગપતિ પ્રસન્નચંદ જૈન પર ૧૫મી સપ્ટેમ્બરે ભૂપેન્દ્ર દલાલે ફાયરિંગ કર્યા પછી ભાગી છૂટેલાા ભૂપેન્દ્રએ બીજા દિવસે રવિવારે પોતાને ગોળીથી વીંધીને આપઘાત કર્યો હતો. ચાર ગોળી વાગતાં ગંભીર...

ગુજરાતમાં માત્ર વડોદરાથી અમદાવાદનો એક્સપ્રેસ વે છે હવે વડોદરાથી દિલ્હી, વડોદરાથી મુંબઈ અને અમદાવાદથી ધોલેરા સુધીનો નવા એક્સપ્રેસ હાઈવે બનશે. તેમજ રાજસ્થાનના સાંચોરથી રાધનપુર થઈને કચ્છના સામખિયાળી સુધીનો ઈકોનોમિકલ કોરીડોર નિર્માણ પામશે. રાજ્યમાં...

જિલ્લાના તીર્થધામ હાફેશ્વર શિવ મંદિરે તાજેતરમાં પુનઃ જળસમાધિ લઈ લીધી છે. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના હાફેશ્વર ગામે નર્મદા નદીના કિનારે આવેલું શિવમંદિર...

રાજ્યમાં પ્રથમ વખત વડોદરાની એનજીઓએ પાણીને સ્વચ્છ કરે તેવી ૮ હજાર કિલો ફટકડીથી ગણેશજીની ૪૦૦ મૂર્તિઓનું નિર્માણ કરાવ્યું છે. આ ૪૦૦ ફટકડીની મૂર્તિઓને વિસર્જનના...



to the free, weekly Gujarat Samachar email newsletter