રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનું નવું ટર્મિનલ તૈયારઃ વડાપ્રધાન મોદીના હસ્તે લોકાર્પણ થશે

 ચોટીલા હાઈવે પર હિરાસર ગામ પાસે બનેલા રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં નવું ટર્મિનલ બિલ્ડિંગ તૈયાર થઈ જતાં ઉદઘાટન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સમય માગવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના સાંસદ પુરુષોત્તમ રૂપાલાને રાજકોટ...

ભજન ભ્રમ ને ભય ભાંગે અને ભ્રાંતિમાંથી શાંતિ આપેઃ મોરારિબાપુ

મોરારિબાપુના પિતા પ્રભુદાસબાપુની 36મી પુણ્યતિથિ નિમિત્તે છેલ્લા 17 વર્ષથી આયોજિત થતો સંતવાણી એવોર્ડ સમારંભ ચિત્રકૂટધામ તલગાજરડામાં ગયા રવિવારે યોજાયો હતો.

• બે ભાઈએ બહેનને ઝેર પીવડાવી હત્યા કર્યાની ફરિયાદ• ‘ઉડાન’ હેઠળ મુંબઈ-પોરબંદર અને કંડલાની ફ્લાઇટ• સાળંગપુરમાં ૩૦૦ને ફૂડ પોઈઝનિંગની અસર• નર્સ પર દુષ્કર્મનો પ્રયાસ કરનારા તબીબ સામે ફરિયાદ• રાજકોટમાં ગાયોની અવદશા મામલે હાઇ કોર્ટની સુઓમોટો• તુલસીદાસ...

જિલ્લાના મોટા થાવરિયામાં આઇઓસીએલની સલાયા-મથુરા પાઇપલાઇનમાં અચાનક ભંગાણથી લાખો લીટર કાચું ઓઇલ વહી જતાં ખેતરોમાં કાચા ઓઇલના તલાવડા ભરાઈ ગયા હતાં. મોટા થાવરિયા...

બાળક એકાદ વર્ષે ચાલતા શીખી જાય પરંતુ એક છોકરો એવો છે કે જે પોતાની માનસિક વિકલાંગતાના કારણે છેક ૭ વર્ષે ચાલતા શીખ્યો, પરંતુ ત્યારબાદ એવો ચાલ્યો છે કે ભારત...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રાજકોટમાં હાજરીમાં ૨૧૦૦૦ દિવ્યાંગોને સાધન સહાય વિતરણ, બહેરા મૂંગા બાળકો દ્વારા સાઈનીંગ લેંગ્વેજથી રાષ્ટ્રગીત રજૂ કરવા જેવા વિશ્વ...

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઈરિગેશન યોજના અંતર્ગત લિંક-૪ હેઠળના આકડિયા ડેમમાં આવેલા નર્મદા નીરનાં નવમી જૂને વધામણા કર્યાં હતાં. રૂ....

ભારતીય ક્રિકેટર રવીન્દ્ર જાડેજા પિતા બન્યો છે. રિવાબાએ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સાતમીની મધરાત્રે એક તંદુરસ્ત દીકરીને જન્મ આપ્યો હતો. જાડેજા હાલ ઇંગ્લેન્ડના...

રાજ્યના અમરેલી જિલ્લાના ધારી તાલુકાના આંબરડીમાં લાયન સફારી પાર્ક સ્થાપવાની ગુજરાત સરકારની દરખાસ્તને પાંચમીએ કેન્દ્રીય વન-પર્યાવરણ અને જલવાયુ પરિવર્તન વિભાગે મંજૂરી આપી હતી. સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા ૪૦૦ હેક્ટર વિસ્તારમાં આંબરડી લાયન સફારી પાર્કને...

અમરેલીમાં ૧૨મીએ કેન્દ્રીય કાપડ પ્રધાન સ્મૃતિ ઇરાનીની હાજરીમાં સૌનો સાથ, સૌનો વિકાસ કાર્યક્રમ યોજાયો હતો. કોંગ્રેસના પૂર્વ સાંસદ અને વર્તમાન ધારાસભ્યની આગેવાનીમાં કોંગી કાર્યકરોએ કાળા વાવટા દર્શાવી વિરોધનો પ્રયાસ કરતાં ૩૦ કાર્યકરોની અટક થઈ હતી.

• લંડનથી આવેલી પુત્રવધૂનું ઝેરી ટીકડાની અસરથી મોત• વિઠ્ઠલ રાદડિયાની ઈફ્કોમાં વાઈસ ચેરમેન તરીકે વરણી• દરિયાના ખારા પાણીને મીઠું બનાવવાની યોજના સાકાર થશે• મણારના ચેકડેમમાં ડૂબી જવાથી બે ભાઈઓનાં મોત• કાંક્રચ નજીક બનશે લેપર્ડ સફારી પાર્ક

સોમવારે ભીમ અગિયારસ હતી. એવી માન્યતા છે કે વર્ષો પૂર્વે પરિભ્રમણ કરતા પોરબંદર પંથકમાં પાંડવો આવ્યા હતા. તેના કેટલાક પુરાવા આજે પણ પોરબંદરથી ૧૫ કિ.મી. દૂર...



to the free, weekly Gujarat Samachar email newsletter