રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનું નવું ટર્મિનલ તૈયારઃ વડાપ્રધાન મોદીના હસ્તે લોકાર્પણ થશે

 ચોટીલા હાઈવે પર હિરાસર ગામ પાસે બનેલા રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં નવું ટર્મિનલ બિલ્ડિંગ તૈયાર થઈ જતાં ઉદઘાટન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સમય માગવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના સાંસદ પુરુષોત્તમ રૂપાલાને રાજકોટ...

ભજન ભ્રમ ને ભય ભાંગે અને ભ્રાંતિમાંથી શાંતિ આપેઃ મોરારિબાપુ

મોરારિબાપુના પિતા પ્રભુદાસબાપુની 36મી પુણ્યતિથિ નિમિત્તે છેલ્લા 17 વર્ષથી આયોજિત થતો સંતવાણી એવોર્ડ સમારંભ ચિત્રકૂટધામ તલગાજરડામાં ગયા રવિવારે યોજાયો હતો.

ભાવનગરના ૮૪ વર્ષના બુઝુર્ગ બેન્ક કર્મચારીએ એક કરોડ રૂપિયાનું દાન નેશનલ ડિફેન્સ ફંડમાં આપ્યું છે અને હવે સખાવતીએ સમગ્ર ભાવનગરના પ્રજાજનો યોગદાન આપી શકે...

શહેરની ફૂડ અને આરોગ્યની ટીમે પહેલીએ કોઠારિયા રોડ પર નંદા હોલ પાસે આવેલા રાજુ જસાણી અને સુનિલ જસાણીના જલારામ ફ્રૂટ સેન્ટરમાં દરોડા પાડતા ત્યાં કુલ ૬૦૦૦ કિલો કેરી અને ૩૫૦ કિલો ચીકુનો જથ્થો કેલ્શિયમ કાર્બાઈડથી પકવેલો મળી આવ્યો હતો. જેનો નાશ કરાયો...

સુરેન્દ્રનગરના વૈજ્ઞાનિક અને એઈડ્સની દવા પરના સંશોધક ડો. મુકેશભાઈ  શુક્લ (૬૮) પર સુરેન્દ્રનગરમાં ૨૧મી એપ્રિલે કેમિકલ હુમલો, લૂંટ તથા આઈએસઆઈના નામે પહેલી...

રાજકોટમાં વૈશ્વિક સ્તરનું ગ્રીનફિલ્ડ એરપોર્ટ વિકસાવવા માટે એર પોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને(AOI) ૧૦૨૫.૫૪ હેક્ટર જમીન ફાળવવાનો નિર્ણય રાજ્યના પ્રધાનમંડળે કર્યો...

સૌરાષ્ટ્રના હવામાનમાં તાજેતરમાં અચાનક પલટો આવ્યો હતો અને ધોરાજી, ખાંભા, જામકંડોરણા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી ગયો હતો. એના બે દિવસ પછી ૨૯મીએ...

• રૂ. ૪૦ કરોડના ખર્ચે રાજકોટમાં નવું ટર્મિનલ• દીવમાં પાર્ટી પછી પોલીસ તાલીમાર્થી સસ્પેન્ડ• અપહૃત વેપારી ચંદ્રકાંતભાઈ પટેલની હત્યા• નિવૃત્ત સ્ટેશન માસ્તરનો મૃતદેહ મળ્યો

એચઆઈવીની દવાની પેટન્ટ મેળવનારા સુરેન્દ્રનગરના તબીબ ડો. મુકેશ શુક્લને પહેલી એપ્રિલે ISIS દ્વારા અરબી ભાષામાં ધમકીભર્યો પત્ર મળ્યો હતો. પત્રમાં લખ્યું હતું...

સૌરાષ્ટ્રમાં હેરિટેજ સાઈટ તરીકે પ્રખ્યાત ખંભાલિડા બૌદ્ધ ગુફા સહિતના સ્મારકો જાળવણીના વાંકે ધૂળ ખાઈ રહ્યા છે. ખંભાલિડા બૌદ્ધ ગુફાની સલામતી અને જાળવણી માટે...

સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ ૨૦૧૬ અન્વયે રિપોર્ટ તૈયાર કરવા જ્યારે રાજકોટમાં ટીમ મોકલાઈ હતી. આ એક્ટ હેઠળ બહારથી આવેલા લોકોને ભારતીય નાગરિકત્વ માટે સુધારાઓ લાગુ થઈ રહ્યા છે. આ સમિતિના સદસ્યો અને ચેરમેન સત્યપાલ સિંહની હાજરીમાં રાજકોટ અને આસપાસનાં વિસ્તારમાં...

માણાવદર અને કેશોદ તાલુકાના ઘેડ વિસ્તારમાંથી પસાર થતી ઓઝત નદીના પાણી ચોમાસામાં દરિયામાં વહી જાય છે. આ પાણી ખેડૂતોને કામ લાગે એ હેતુથી સિંચાઈ વિભાગે ડેમની...



to the free, weekly Gujarat Samachar email newsletter