રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનું નવું ટર્મિનલ તૈયારઃ વડાપ્રધાન મોદીના હસ્તે લોકાર્પણ થશે

 ચોટીલા હાઈવે પર હિરાસર ગામ પાસે બનેલા રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં નવું ટર્મિનલ બિલ્ડિંગ તૈયાર થઈ જતાં ઉદઘાટન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સમય માગવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના સાંસદ પુરુષોત્તમ રૂપાલાને રાજકોટ...

ભજન ભ્રમ ને ભય ભાંગે અને ભ્રાંતિમાંથી શાંતિ આપેઃ મોરારિબાપુ

મોરારિબાપુના પિતા પ્રભુદાસબાપુની 36મી પુણ્યતિથિ નિમિત્તે છેલ્લા 17 વર્ષથી આયોજિત થતો સંતવાણી એવોર્ડ સમારંભ ચિત્રકૂટધામ તલગાજરડામાં ગયા રવિવારે યોજાયો હતો.

ગિરિરાજસિંહ ગોહિલે ઉનાળામાં તપતા સૂર્યનો સદુપયોગ કરતાં સોલર રિક્ષા અને સોલર સ્કૂટરની શોધ કરી છે. સૂર્યઊર્જાથી ત્રણેક કલાક બેટરી ચાર્જ કર્યા બાદ બંને વાહનો...

ક્રિકેટ સટ્ટામાં મોટી રકમ હારી ગયેલા રાજકોટના યુવાન દીપક જમનાદાસ ધાનાણીએ વીડિયો વાયરલ કરીને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. દીપકે વડા પ્રધાન નરેન્દ્ર મોદી...

સૌરાષ્ટ્રની કમનસીબી રહી છે કે ર૪ જેટલા જળાયશો માત્ર પીવાના પાણી માટે હોવા છતાં ઉનાળાના દિવસોમાં આમાંથી મોટાભાગના ડેમ ખાલીખમ જેવા થઈ ગયા હોય છે. ર૪મી એપ્રિલ,...

• રાજુલા નજીક રસ્તા પર એકસાથે ૧૨ સિંહ• રાજકોટ કોર્ટમાં હાજર રહેવા મુખ્ય પ્રધાનને સમન્સ• પાક. દ્વારા મુક્ત ૬૨ માછીમારો વતન ભણી• નાગેશ્રીમાં ગેરકાયદે રાત્રિ સિંહદર્શનથી સ્થાનિકો નારાજ• જૂનાગઢના બે બિલ્ડરોને ત્યાં વેટના દરોડા• સાડીના કારખાનમાં...

ધ્રાંગધ્રામાં છેલ્લા વીસેક દિવસથી સફાઈ કર્મચારીઓ પોતાને કાયમી કરવાના મુદ્દે ભૂખ હડતાળ પર બેઠાં છે. હજી તેમનાં પ્રશ્નોનો નિકાલ આવ્યો નથી. જેથી ૧૭મીએ સફાઈ...

બોટાદ તાલુકાના દાડવા ગામની આ વર્ષ ૧૯૯૧ની ઘટના છે. પીડિતાની ફરિયાદ હતી કે, પતિ ભાવનગર ખરીદી કરવા ગયા ત્યારે ઘરમાં આ એકલી મહિલાને આરોપીઓ ઉપાડી ગયા. ત્રણ...

વિશ્વમાં સૌથી વધુ ૫૦૦ કિલો જેટલું શરીરનું વજન ધરાવતી ઇજિપ્તની મહિલા એમાન અહમદ મુંબઈની સૈફી હોસ્પિટલમાં ડો. મુફ્ફઝલ લાકડાવાલાની સારવાર હેઠળ છે અને બેરિયાટ્રિક...

• સુરેન્દ્રનગરનાં કમળાકાંડમાં સઘન તપાસઃ સુરેન્દ્રનગરની સી. યુ. શાહ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં ૧૫થી વધુ થેલિસિમિયાથી પીડાતા બાળકોને લોહી ચઢાવ્યા બાદ કમળાની અસર થતાં સોમવારે હોસ્પિટલમાં આંતરિક તપાસના આદેશો અપાયા છે. જોકે, હોસ્પિટલ સત્તાવાળાઓ...

ક્લેક્ટર કચેરીમાં હજુ કોઈ ચહલપહલ પણ શરૂ થઈ નહોતી ત્યાં જ સાતમી એપ્રિલે સવારે બળદગાડાં અને ટેમ્પોમાં માલધારીઓ કચેરીએ આવી પહોંચ્યા હતા. મર્યાદિત સિક્યોરીટી...

શહેરના કેટલાક પાન પાર્લર્સ ફાયર પાન નામે પ્રખ્યાત પાનમાં અત્યંત જોખમી અને જ્વલનશીલ પદાર્થ થિનરનો ઉપયોગ કરતા હોવાનો ઘટસ્ફોટ થયો છે. થિનરનો ઉપયોગ વોલ કલરને...



to the free, weekly Gujarat Samachar email newsletter