રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનું નવું ટર્મિનલ તૈયારઃ વડાપ્રધાન મોદીના હસ્તે લોકાર્પણ થશે

 ચોટીલા હાઈવે પર હિરાસર ગામ પાસે બનેલા રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં નવું ટર્મિનલ બિલ્ડિંગ તૈયાર થઈ જતાં ઉદઘાટન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સમય માગવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના સાંસદ પુરુષોત્તમ રૂપાલાને રાજકોટ...

ભજન ભ્રમ ને ભય ભાંગે અને ભ્રાંતિમાંથી શાંતિ આપેઃ મોરારિબાપુ

મોરારિબાપુના પિતા પ્રભુદાસબાપુની 36મી પુણ્યતિથિ નિમિત્તે છેલ્લા 17 વર્ષથી આયોજિત થતો સંતવાણી એવોર્ડ સમારંભ ચિત્રકૂટધામ તલગાજરડામાં ગયા રવિવારે યોજાયો હતો.

BAPS દ્વારા રાજકોટની સત્સંગ પ્રવૃત્તિને વધુ વેગવંતી બનાવવા માટે પ્રમુખસ્વામી મહારાજના આધ્યાત્મિક અનુગામી પ્રગટ બ્રહ્મસ્વરૂપ પ. પૂ. મહંત સ્વામી મહારાજના વડપણમાં રાજકોટમાં બે નૂતન ભવ્ય સંસ્કારધામોમાં બે દિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયું...

તાલુકાનું સૂર્યપરા ગામ સ્માર્ટ વિલેજ યોજના અંતર્ગત તાલુકાનું રળિયામણું ગામ તરીકે તાજેતરમાં પસંદ કરાયું છે. શાળાના પ્રવેશદ્વાર, સાક્ષરતા દર, સ્ત્રી સાક્ષરતા,...

આઇએસના એજન્ટ તરીકે પકડાયેલા આતંકી બંધુઓ નઇમ અને વસીમ રામોદિયા કાશ્મીર જઇને આતંક ફેલાવવાની તથા સોશિયલ મીડિયા પર લાઇમ લાઇટમાં આવ્યા વગર આતંકી કામગીરીને આગળ...

૭૦ વર્ષીય બ્રેઇન ડેડ દેવકુંવરબહેન છગનભાઈ કાકડિયાના અંગોના દાનથી ચાર વ્યક્તિનાં જીવનમાં પ્રકાશ ફેલાયો છે. દેવકુંવરબહેનને ૧૮મીએ તેમનાં ઘરે રાત્રિના સાડા નવ કલાકે ઉલટી થતાં અચાનક બેભાન થઈ ગયા હતા. તેમને તાત્કાલિક સિંગણપોર ચાર રસ્તા પાસે આવેલી સરદાર...

માંગરોળ બસ સ્ટેન્ડમાંથી ૧૬મી માર્ચે એક બાંગ્લાદેશી સગીરા રડતી હાલતમાં સ્થાનિક પોલીસને મળી આવી હતી. સગીરાને જૂનાગઢ શિશુ મંગલમાં રાખીને તેની પૂછપરછ કરાઈ...

ગુજરાતમાં ભાગ્યેજ દેખાતું એવું સફેદ સાબર હરણ તાજેતરમાં ગીરનાં જંગલમાં દેખાયું છે. વન વિભાગે જણાવ્યા અનુસાર આ સાબરનું બચ્ચું આઠ મહિનાનું છે. એશિયાઇ સિંહ...

અથાક પ્રયાસો બાદ માંડ માંડ શરૂ થયેલી રાજકોટ-દિલ્હીની ફ્લાઇટ એર ઇન્ડિયાએ આર્થિક બહાના હેઠળ એકાએક બંધ કરી દેતાં વેપાર-ઉદ્યોગ અને સામાન્ય પ્રજામાં ભારે રોષ વ્યાપ્યો છે. 

આતંકી ભાઈઓ વસિમ અને નઇમ રામોડિયા દેશમાં આતંકવાદી પ્રવૃત્તિના ગુનાસર પકડાયા બાદ દસમીએ બંનેના  રિમાન્ડ પૂરા થતાં એટીએસે બંનેના વધુ ૧૪ દિવસના રિમાન્ડની માગણી...

હૈદ્રાબાદમાં તાજેતરમાં યોજાયેલા હેરિટેજ કાર મેળામાં વાંકાનેરના રાજવી પરિવાર પાસે રહેલી રોલ્સ રોયઝને સાચવણીની દૃષ્ટિએ પ્રથમ ક્રમ મળ્યો છે.વાંકાનેરના રાજવી...

જૈન સાધ્વીજીઓ અને મુનિજી વિહાર કરે ત્યારે એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવા માટે પદયાત્રા જ કરતા હોય છે અને કોઈ મોટી ઉંમરના સાધ્વીજી કે મુનિજી હોય તો તેમને...



to the free, weekly Gujarat Samachar email newsletter