શહેરની મેઘાણી સોસાયટીમાં રહેતા ૧૪ વર્ષના મુસ્લિમ કિશોર મુનીરે રક્ષાબંધન અદ્ભુત રીતે ઊજવી હતી. બે વર્ષ પહેલાં મુનીરનો એક્સિડન્ટ થયો હતો. એમાં તેના બન્ને...
ચોટીલા હાઈવે પર હિરાસર ગામ પાસે બનેલા રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં નવું ટર્મિનલ બિલ્ડિંગ તૈયાર થઈ જતાં ઉદઘાટન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સમય માગવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના સાંસદ પુરુષોત્તમ રૂપાલાને રાજકોટ...
મોરારિબાપુના પિતા પ્રભુદાસબાપુની 36મી પુણ્યતિથિ નિમિત્તે છેલ્લા 17 વર્ષથી આયોજિત થતો સંતવાણી એવોર્ડ સમારંભ ચિત્રકૂટધામ તલગાજરડામાં ગયા રવિવારે યોજાયો હતો.
શહેરની મેઘાણી સોસાયટીમાં રહેતા ૧૪ વર્ષના મુસ્લિમ કિશોર મુનીરે રક્ષાબંધન અદ્ભુત રીતે ઊજવી હતી. બે વર્ષ પહેલાં મુનીરનો એક્સિડન્ટ થયો હતો. એમાં તેના બન્ને...
શહેરમાં ઐતિહાસિક ભવ્યાતિ ભવ્ય તિરંગા યાત્રા નીકળી હતી, ૨૦૦૦ બહેનો યાત્રામાં જોડાઇ હતી, રાષ્ટ્રગાન કરીને ભાજપા પ્રદેશ પ્રમુખે લીલીઝંડી આપીને અંકુર વિદ્યાલય,...
વેરાવળની બોટો મહારાષ્ટ્ર, ગોવા, કેરાળા તરફ માછીમારી કરવા જાય છે ત્યારે ૧૫મી ઓગસ્ટથી શરૂ થતી માછીમારીની પહેલી જ સિઝનમાં વેરાવળની ૧૫૦૦ જેટલી ફિશીંગ બોટ દક્ષઇણ ભારતનો દરિયો ખેડવા નીકળી ગઈ હતી.
વર્લ્ડ ઓર્ગન ડોનેશન ડે નિમિત્તે ૧૩મી ઓગસ્ટે રાજકોટની કણસાગરા કોલેજની વિદ્યાર્થિનીઓ સહિત ૪૪૪૪ મહિલાઓએ અંગદાન કરવાનો એકસાથે સંકલ્પ લીધો હતો. એકસાથે એક જ...
સીસીટીવી કેમેરાની નજર નીચે હશે એવું દેશ પહેલું શહેર રાજકોટ બનવા જઈ રહ્યું છે. જેને સીસીટીવી વેબ કહે છે. આ વેબ ઊભી કરવા શહેરમાં અંદાજે ૭૦૦૦ હાઈરેન્જ સીસીટીવી કેમેરા ફિટ થશે. જેનું કામ ઓલરેડી શરૂ થઈ ગયું છે અને છેલ્લા છ મહિનામાં ૨૦૦૦ જેટલા કેમેરા...
પોરબંદરના નાનકડા ગામડા સાથે ઇન્ટરનેટના માધ્યમથી જોડાઈને ૧૭ જેટલા વિદેશીઓ ગીતાના શ્લોક શીખી રહ્યા છે. પોરબંદરમાં આવેલ આર્ષ સંસ્કૃતિ તીર્થ દ્વારા અઠવાડિયામાં શનિવાર અને રવિવારના રોજ ભારતીય સમય પ્રમાણે સાંજે ૭ થી ૯ બે કલાક સુધી ભગવદ ગીતાના શ્લોકનું...
સ્પામાં બોડી માસજના ઓઠા હેઠળ ગોરખધંધા થતાં હોવાની ફરિયાદ ઊઠતાં રવિવારે રાજકોટ પોલીસ એક સાથે ૪૦ સ્પામાં ત્રાટકી હતી. જેમાં ૧૨ સ્પામાંથી એવી ૪૫ યુવતીઓ મળી...
રૂ. ૮ર૦ કરોડના ખર્ચે નારી અને અધેલાઈ વચ્ચે બનનારા નેશનલ હાઈવે નંબર- ૭પ૧ સેક્શનને ચારમાર્ગીય કરવાના કાર્યનો શીલાન્યાસ દેશના ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ...
હંડોરણા જતા માર્ગ પર ટ્રક અને મેજીક વાહન વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બે વ્યક્તિનાં મૃત્યુ થયા હતાં. ત્રણને ગંભીર અને ૪ લોકોનું સામાન્ય ઈજા થઈ હતી. જાફરાબાદ તરફથી બીજી ઓગસ્ટે સાંજના ૧૨ પેસેન્જર ભરીને મુસાફરી કરતા વાહનને રાજુલા તરફ જ આવી રહેલી...
જેતપુરના પેઢલા ગામે આવેલા ગોદામમાં ટેકાના ભાવે ખરીદી રખાયેલી મગફળીની ગુણીઓમાંથી નીકળેલા ધૂળ અને કાંકરાની તપાસ દરમિયાન અન્ય ગોડાઉનોની જેમ આ ગોદામ પણ સળગાવી દેવાનો પ્લાન હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે. મગફળીની ગુણીઓના ચેકિંગમાં ૨૦ ટકા...