ઠાકરધામમાં 75 હજાર ભરવાડ બહેનોના હુડો રાસે રચ્યો વિશ્વ વિક્રમ

ગુજરાતભરના ભરવાડ સમાજની આસ્થાનું કેન્દ્ર એવા બાવળિયાળી ગામે બિરાજતા ઠાકરધામની પ્રાણપ્રતિષ્ઠાને 375 વર્ષ પૂર્ણ થયા તે પ્રસંગે ભવ્યાતિભવ્ય આયોજન થયું હતું. એક સપ્તાહ ચાલેલી આ ઉજવણી દરમિયાન રાજ્યભરમાંથી લગભગ 10 લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા...

સોમનાથ-પાર્થેશ્વર ખાતે મહાશિવરાત્રી નિમિત્તે શિવલિંગનું પૂજન

વિશ્વવિખ્યાત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર મહાશિવરાત્રી નિમિત્તે વહેલી સવારે 4 વાગ્યે ખોલાયુંું હતું અને દર્શન માટે સેંકડો ભાવિકો ઊમટી પડ્યા હતા. બીજી તરફ મારુતિ બીચ ખાતે સવારે 3500 થી વધુ ભક્તોએ શાસ્ત્રોક્ત રીતે પાર્થેશ્વર શિવલિંગની...

ગાંધીજીની જ જન્મભૂમિ પોરબંદરના રહેવાસી જયેશ હિંગરાજિયા વિશ્વમાં ‘ગોલ્ડન ગાંધીજી’ તરીકે ઓળખાય છે. એની પાછળનું રહસ્ય એ છે કે જયેશ દેશ-વિદેશમાં થતા કાર્યક્રમોમાં...

સરદાર સ્મારક ખાતે સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજિત સમારોહમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ વર્ષ ૨૦૧૭ માટે ડો. ગૌતમભાઇ પટેલ અને વર્ષ ૨૦૧૮ માટે ડો. મણિભાઇ પ્રજાપતિને...

રિક્ષાચાલકની હત્યા પ્રકરણમાં ત્રણની ધરપકડવીંછિયાના વેપારી યુવાન પર ગોળીબારમાં બેની અટકધોરાજીમાં મહંત લાલદાસબાપુનું શંકાસ્પદ હાલતમાં મૃત્યુ

સિવિલ હોસ્પિટલમાં ફરજ પરના મહિલા રેસિડેન્ટ ડોક્ટર પર ઉપરી સહકર્મી તબીબે બળાત્કાર આચરવાની ઘટનાએ હોસ્પિટલમાં નાઈટ શિફ્ટમાં સ્ત્રીઓની સલામતીની સમીક્ષા કરવાની ફરજ પાડી છે. તો બીજી તરફ અમદાવાદમાંથી ઝડપાયેલા અને રિમાન્ડ પર લેવાયેલા તબીબ અને પીડિતાની...

ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટ્રેડવોરનો લાભ લેવા મોરબીના વિશ્વવિખ્યાત સિરામિક ઉદ્યોગે કમર કસી છે. વર્તમાન સમયમાં મોરબીની સિરામિક પ્રોડક્ટ ગુણવત્તા અને પ્રાઈઝમાં ચીનને બીટ કરી શકે તેવી હોવાથી અમેરિકામાં રોડ શો, ટોક શો અને વિશાળ સેમિનાર્સ...

કૃષિમાં વપરાતા રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓના કારણે અનેક રોગથી લોકો પીડાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં મનસુખભાઈ સુવાગિયાએ પોતાની કંપની ફ્લોટેક સબમર્સિબલ પંપના...

ધારી, ખાંભા ગીર પૂર્વ વન વિસ્તારમાં ૧૧ સિંહોનાં મોતનો હાહાકાર હજુ શમ્યો નથી ત્યાં જ ૨૪મીએ વધુ બે સિંહોનાં મૃત્યુ થતાં સિંહોનાં મૃત્યુનો આંક ૧૩ પર પહોંચ્યો...

ઉપલેટા તાલુકાના ઢાંક ગામે સ્વયંભુ પ્રગટ થયેલા ગણેશજીનું પ્રાચીન મંદિર આવેલું છે. આ મંદિરે ભાવિકો ટપાલથી દુઃખ-દર્દ દાદાને લખીને મોકલે છે અને પુજારી રોજ...

રાજકોટમાં રહેતા અને પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ રસિકલાલ એન્ડ કું. કે અને અનિલ બ્રાન્ડ ઓઇલ એન્જીનના ધનાઢય પરિવારના પુત્ર જયદેવભાઇ ઉર્ફે બાબુલીન રસિકલાલ દવે સૌરાષ્ટ્રમાં...

જામનગર શહેરમાં બ્રહ્મ સોશિયલ ગ્રુપ દ્વારા પ્રતિવર્ષ મુજબ આ વર્ષે સતત ૧૧માં વર્ષે ગણેશ ચતુર્થીના દિવસે મોદક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં...



to the free, weekly Gujarat Samachar email newsletter