યુકેમાં એસાઈલમ ક્લેઈમ્સની સંખ્યા 18 વર્ષમાં સૌથી ઊંચે પહોંચી છે. ગયા વર્ષે 48,540 એસાઈલમ અરજીનું પ્રોસેસિંગ કરવામાં આવ્યું હતુ જે તેની અગાઉના વર્ષ 2020ની...
ગુજરાત હિન્દુ સોસાયટી - પ્રેસ્ટન મદિરમાં તુલસીવિવાહનો માંગલિક પ્રસંગ ધામધૂમથી ઊજવાયો હતો. શુક્રવાર - કાર્તકી પૂર્ણિમાના રોજ યોજાયેલા આ પ્રસંગે ભગવાન શાલિગ્રામ (વિષ્ણુ) પક્ષે યજમાન નેહાબહેન શાહ અને આશિષભાઈ ગોર હતા. જ્યારે માતાજી તુલસીવૃંદા પક્ષે...
એબીપીએલ પરિવારે વિક્રમ સંવત 2081ના આગમનને વધાવવા હેરો ઓફિસે મિત્રો-સ્વજનોનો નાનકડો મિલન સમારંભ યોજ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ તાજેતરમાં પ્રકાશિત દિવાળી વિશેષાંક સહિતના વિવિધ વિષયો પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.
સાફ્રી બોઈઝ ભાંગડા ગ્રૂપથી પ્રસિદ્ધિમાં આવેલા અને બ્રિટિશ એશિયન મ્યુઝિકના પ્રણેતા ગણાવાયેલા ભાંગડા લેજન્ડ બલવિન્દર સાફ્રીનું 63 વર્ષની વયે અવસાન થયું છે. મ્યુઝિક સ્ટાર બલવિન્દરને જુલાઈ મહિનાની શરૂઆતમાં વુલ્વરહેમ્પ્ટનની ન્યૂ ક્રોસ હોસ્પિટલમાંછી...
82 વર્ષની જૈફ વયે બર્મિંગહામના દાદીમા જિના હેરિસે બ્રિટિશ ટાપુના બે છેડાં લેન્ડ્ઝ એન્ડથી જ્હોન ઓ’ગ્રોટ્સ સુધી સાઈકલ ચલાવનાર સૌથી મોટી વયની મહિલા તરીકેનું બિરુદ પ્રાપ્ત કર્યું છે. તેમણે આ સાઈકલયાત્રા 28 દિવસમાં પૂર્ણ કરવા સાથે ડોમેસ્ટિક એબ્યુઝ...
શ્રી હનુમાન મંદિર - સારંગપુર ધામ લેસ્ટર દ્વારા ત્રીજા વર્ષે ગણેશ મહોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે 7 સપ્ટેમ્બર ગણેશચતુર્થીના રોજ ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી, અને 15મીએ વિધિપૂર્વક વિસર્જન કરાયું હતું.
ઘણા લાંબા સમયથી લેસ્ટરમાં દિવાળીની ઊજવણી ભારતની બહાર વિશ્વમાં સૌથી મોટી ઊજવણીઓમાં એક બની રહી છે. અત્યાર સુધી લેસ્ટરમાં લોકપ્રિય હિન્દુ તહેવાર બેલગ્રેવ રોડ પર બે ઈવેન્ટ્સ તરીકે- લાઈટ્સ સ્વિચ-ઓન ઈવેન્ટ અને દિવાળીના દિવસનો ઈવેન્ટ, એમ ઊજવાતો રહ્યો...
યુકેમાં એસાઈલમ ક્લેઈમ્સની સંખ્યા 18 વર્ષમાં સૌથી ઊંચે પહોંચી છે. ગયા વર્ષે 48,540 એસાઈલમ અરજીનું પ્રોસેસિંગ કરવામાં આવ્યું હતુ જે તેની અગાઉના વર્ષ 2020ની...
રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું છે ત્યારે યુકેમાં કામ કરવા, અભ્યાસ કરવા અથવા મુલાતે આવેલા યુક્રેનવાસીઓને પોતાના વતન જવાની ફરજ ન પડે તે માટે તેમના માન્ય...
યુકેની યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરવા ચીનના વિદ્યાર્થીઓએ સૌથી વધુ-વિક્રમી સંખ્યામાં અરજી કરી છે. ચીનના વિદ્યાર્થીઓની સંખ્યા વેલ્સના વિદ્યાર્થી કરતાં પણ વધી...
યુકેમાં ઝડપી રેસિડેન્સી મેળવવા માટે ધનવાન ઈન્વેસ્ટર્સને ઓફર કરાતી ‘ટિયર-૧ ઈન્વેસ્ટર વિઝા’ સ્કીમ તત્કાળ અસરથી બંધ કરી દેવાઈ છે. હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે...
ઈન્ટરનેશનલ ટેસ્ટિંગ ઓર્ગેનાઈઝેશન ETS દ્વારા લેવાતી ઈંગ્લિશ ભાષાની ટેસ્ટમાં છેતરપિંડી આચરવાના દાવાઓના આધારે હોમ ઓફિસ દ્વારા હજારો લોકોને દેશની બહાર તગેડી...
યુકેમાં આવતા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે અત્યાર સુધી આગમન પહેલાનો કોવિડ નેગેટિવ PCR ટેસ્ટ જરૂરી ગણાતો હતો તે હવેથી આવશ્યક નથી તેમ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને...
હોંગકોંગર્સ બહુ ટુંકા ગાળામાં બ્રિટન માટે સૌથી મહત્ત્વપૂર્ણ ઈમિગ્રન્ટ્સ જૂથોમાં એક બની રહ્યા છે. નવા સર્વે અનુસાર હોંગકોંગવાસીઓ મોટા પાયા પર યુકેમાં સ્થળાંતર...
યુકેના હલ્થકેર સેક્ટરમાં પ્રવર્તમાન સહાયકોની ગંભીર અછતને પહોંચી વળવા સરકારે ભારત સહિતના દેશોમાંથી હજારો વિદેશી કેર વર્કર્સની ભરતી કરવાની જાહેરાત કરી છે. આ...
ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ (ONS)ના સત્તાવાર આંકડા અનુસાર કોવિડ અને બ્રેક્ઝિટની અસરના કારણે યુકે આવતા ઈમિગ્રન્ટ્સની સંખ્યા- નેટ ઈમિગ્રેશન ૨૦૨૦માં સૌથી...
નાની બોટ્સમાં ઈંગ્લિશ ચેનલ ઓળંગી બ્રિટન આવનારા માઈગ્રન્ટ્સની સંખ્યા વધી રહી છે. ગુરુવાર ૧૨ નવેમ્બરે ૧,૧૮૫ માઈગ્રન્ટ્સ યુકેની ધરતી પર આવી પહોંચ્યા હતા જે...