હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ બાળ રેફ્યુજીના વેશમાં રાજ્યાશ્રય લેવા બ્રિટનમાં પ્રવેશતા વયસ્ક માઈગ્રન્ટ્સ વિરુદ્ધ ત્રાટકવાની યોજના ઘડી રહ્યાં છે. યુકેની સ્કૂલ્સમાં...
ગુજરાત હિન્દુ સોસાયટી - પ્રેસ્ટન મદિરમાં તુલસીવિવાહનો માંગલિક પ્રસંગ ધામધૂમથી ઊજવાયો હતો. શુક્રવાર - કાર્તકી પૂર્ણિમાના રોજ યોજાયેલા આ પ્રસંગે ભગવાન શાલિગ્રામ (વિષ્ણુ) પક્ષે યજમાન નેહાબહેન શાહ અને આશિષભાઈ ગોર હતા. જ્યારે માતાજી તુલસીવૃંદા પક્ષે...
એબીપીએલ પરિવારે વિક્રમ સંવત 2081ના આગમનને વધાવવા હેરો ઓફિસે મિત્રો-સ્વજનોનો નાનકડો મિલન સમારંભ યોજ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ તાજેતરમાં પ્રકાશિત દિવાળી વિશેષાંક સહિતના વિવિધ વિષયો પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.
સાફ્રી બોઈઝ ભાંગડા ગ્રૂપથી પ્રસિદ્ધિમાં આવેલા અને બ્રિટિશ એશિયન મ્યુઝિકના પ્રણેતા ગણાવાયેલા ભાંગડા લેજન્ડ બલવિન્દર સાફ્રીનું 63 વર્ષની વયે અવસાન થયું છે. મ્યુઝિક સ્ટાર બલવિન્દરને જુલાઈ મહિનાની શરૂઆતમાં વુલ્વરહેમ્પ્ટનની ન્યૂ ક્રોસ હોસ્પિટલમાંછી...
82 વર્ષની જૈફ વયે બર્મિંગહામના દાદીમા જિના હેરિસે બ્રિટિશ ટાપુના બે છેડાં લેન્ડ્ઝ એન્ડથી જ્હોન ઓ’ગ્રોટ્સ સુધી સાઈકલ ચલાવનાર સૌથી મોટી વયની મહિલા તરીકેનું બિરુદ પ્રાપ્ત કર્યું છે. તેમણે આ સાઈકલયાત્રા 28 દિવસમાં પૂર્ણ કરવા સાથે ડોમેસ્ટિક એબ્યુઝ...
શ્રી હનુમાન મંદિર - સારંગપુર ધામ લેસ્ટર દ્વારા ત્રીજા વર્ષે ગણેશ મહોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે 7 સપ્ટેમ્બર ગણેશચતુર્થીના રોજ ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી, અને 15મીએ વિધિપૂર્વક વિસર્જન કરાયું હતું.
ઘણા લાંબા સમયથી લેસ્ટરમાં દિવાળીની ઊજવણી ભારતની બહાર વિશ્વમાં સૌથી મોટી ઊજવણીઓમાં એક બની રહી છે. અત્યાર સુધી લેસ્ટરમાં લોકપ્રિય હિન્દુ તહેવાર બેલગ્રેવ રોડ પર બે ઈવેન્ટ્સ તરીકે- લાઈટ્સ સ્વિચ-ઓન ઈવેન્ટ અને દિવાળીના દિવસનો ઈવેન્ટ, એમ ઊજવાતો રહ્યો...
હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ બાળ રેફ્યુજીના વેશમાં રાજ્યાશ્રય લેવા બ્રિટનમાં પ્રવેશતા વયસ્ક માઈગ્રન્ટ્સ વિરુદ્ધ ત્રાટકવાની યોજના ઘડી રહ્યાં છે. યુકેની સ્કૂલ્સમાં...
યુકેની ઈમિગ્રેશન સિસ્ટમમાં ધરમૂળ ફેરફારની હોમ સેક્રેટરી પ્રીતિ પટેલની યોજના અનુસાર એસાઈલમ સીકર્સને વિદેશસ્થિત પ્રોસેસિંગ સેન્ટર્સમાં મોકલાઈ શકાય છે. અહેવાલો...
ચાન્સેલર રિશિ સુનાકે વિશ્વની તેજસ્વી પ્રતિભાઓને યુકેમાં આકર્ષવાનું સરળ બને તે માટે નવા ફાસ્ટ ટ્રેક ઈમિગ્રેશન રુટની જાહેરાત કરી છે. આ માટે યુકેની ઈમિગ્રેશન...
ડચ ISIS લડવૈયાની પત્ની શમીમા બેગમ તેની નાગરિકતા પાછી મેળવવા માટેની લડાઈ યુકેમાં રહીને લડી શકશે નહિ તેમ સુપ્રીમ કોર્ટે ચુકાદામાં ઠરાવ્યું છે. તત્કાલીન હોમ...
બ્રિટિશ નાગરિક તરીકે બાળકોની નોંધણી કરાવવા ૧૦૧૨ પાઉન્ડની ફી અપીલ કોર્ટે ગરકાયદે ઠરાવી છે. સીમાચિહ્નરુપ ચુકાદામાં કોર્ટ ઓફ અપીલે ઠરાવ્યું હતું કે હોમ ઓફિસ ફી નિશ્ચિત કરતી વેળાએ બાળકોના શ્રેષ્ઠ હિતોનું મૂલ્યાંકન કરવામાં નિષ્ફળ રહી છે.
અમેરિકાના કોંગ્રેસમેન્સે હોંગ કોંગની લોકશાહીતરફી ચળવળને નોબેલ શાંતિ પારિતોષિક આપવા નોમિનેટ કરેલ છે. નોબેલ કમિટીને પાઠવેલા પત્રમાં નવ સાંસદોએ બેઈજિંગ દ્વારા...
યુકેમાં ગેરકાયદે માઈગ્રન્ટ્સની ઘૂસણખોરીના પ્રયાસ વધતા ગયા છે. ફ્રાન્સથી લોરીમાં છૂપાઈને આવનારા માઈગ્રન્ટ્સનું સ્મગલિંગ ઘટવા સાથે ઈંગ્લિશ ચેનલ પાર કરીને...
નવા વર્ષથી બ્રિટન આવનારા યુરોપિયન યુનિયન માઈગ્રન્ટ્સ અન્ય દેશોમાંથી આવતા માઈગ્રન્ટ્સની માફક પાંચ વર્ષ સુધી બેનિફિટ્સના ક્લેઈમ્સ મેળવી શકશે નહિ. વર્ક અને...
પોલીસ નેશનલ કોમ્પ્યુટર (PNC) માં સર્જાયેલી અકસ્માત ભૂલના કારણે ૪૦૦,૦૦૦થી વધુ ક્રાઈમ રેકોર્ડ્સ નષ્ટ થયાની શક્યતા છે. આ ભૂલથી અપરાધીઓની ફિંગરપ્રિન્ટ્સ, DNA અને ગુનાખોરીના ઈતિહાસનો નાશ થવા ઉપરાંત, વિઝા સિસ્ટમને પણ ગંભીર અસર પહોંચી શકે છે. PNC સાથે...
હેલ્થકેર વર્કર્સ માટે ઓટોમેટિક વિઝા રિન્યુઅલને લંબાવવાના સરકારના ઈન્કારને લીધે કોવિડ -૧૯ સામેની રાષ્ટ્રવ્યાપી લડતને ભારે અસર પહોંચી રહી હોવાની ટ્રેડ યુનિયનો...