રચનાત્મક ટીકા નિર્માણ સર્જે છે જ્યારે પાયાવિહોણા આક્ષેપો નુકસાન કરે છે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોડકાસ્ટ ઈન્ટરવ્યૂ દરમિયાન મીડિયા દ્વારા ટીકાઓ સંદર્ભે મત વ્યક્ત કરી જણાવ્યું હતું કે, ‘ટીકા એ તો લોકશાહીનો આત્મા છે.’ તેમણે સુમાહિતગાર, રચનાત્મક ટીકાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. તેમના મતાનુસાર આવી ટીકા-આલોચના નીતિનિર્ણયને...

સંસ્થા સમાચાર (અંક 15 ફેબ્રુઆરી 2025)

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

કોવિડ ફ્રોડ ગેંગના 9 અપરાધીને કુલ 50 વર્ષની જેલ

કોવિડ-19 ફંડિંગમાં 2.4 મિલિયન પાઉન્ડની છેતરપીંડી આચરનારી બર્મિંગહામ કોવિડ ફ્રોડ ગેંગના 9 અપરાધીને બર્મિંગહામ ક્રાઉન કોર્ટે શુક્રવાર 6 ડિસેમ્બરે કુલ 50 વર્ષ જેટલી જેલની સજા ફરમાવી હતી.અપરાધીઓએ 2020માં કોવિડ મહામારી ફાટી નીકળ્યા પછી સરકાર દ્વારા...

ભાંગડા લેજન્ડ બલવિન્દર સાફ્રીના મોત સામેના સંઘર્ષનો આખરે અંત

સાફ્રી બોઈઝ ભાંગડા ગ્રૂપથી પ્રસિદ્ધિમાં આવેલા અને બ્રિટિશ એશિયન મ્યુઝિકના પ્રણેતા ગણાવાયેલા ભાંગડા લેજન્ડ બલવિન્દર સાફ્રીનું 63 વર્ષની વયે અવસાન થયું છે. મ્યુઝિક સ્ટાર બલવિન્દરને જુલાઈ મહિનાની શરૂઆતમાં વુલ્વરહેમ્પ્ટનની ન્યૂ ક્રોસ હોસ્પિટલમાંછી...

હનુમાન મંદિર - સારંગપુર ધામ લેસ્ટર દ્વારા ગણેશોત્સવની ઉજવણી

શ્રી હનુમાન મંદિર - સારંગપુર ધામ લેસ્ટર દ્વારા ત્રીજા વર્ષે ગણેશ મહોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે 7 સપ્ટેમ્બર ગણેશચતુર્થીના રોજ ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી, અને 15મીએ વિધિપૂર્વક વિસર્જન કરાયું હતું. 

લેસ્ટરમાં 31 ઓક્ટોબરે દિવાળીની ઊજવણી કરાશે

ઘણા લાંબા સમયથી લેસ્ટરમાં દિવાળીની ઊજવણી ભારતની બહાર વિશ્વમાં સૌથી મોટી ઊજવણીઓમાં એક બની રહી છે. અત્યાર સુધી લેસ્ટરમાં લોકપ્રિય હિન્દુ તહેવાર બેલગ્રેવ રોડ પર બે ઈવેન્ટ્સ તરીકે- લાઈટ્સ સ્વિચ-ઓન ઈવેન્ટ અને દિવાળીના દિવસનો ઈવેન્ટ, એમ ઊજવાતો રહ્યો...

ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ (ONS)ના સત્તાવાર આંકડા અનુસાર કોવિડ અને બ્રેક્ઝિટની અસરના કારણે યુકે આવતા ઈમિગ્રન્ટ્સની સંખ્યા- નેટ ઈમિગ્રેશન ૨૦૨૦માં સૌથી...

નાની બોટ્સમાં ઈંગ્લિશ ચેનલ ઓળંગી બ્રિટન આવનારા માઈગ્રન્ટ્સની સંખ્યા વધી રહી છે. ગુરુવાર ૧૨ નવેમ્બરે ૧,૧૮૫ માઈગ્રન્ટ્સ યુકેની ધરતી પર આવી પહોંચ્યા હતા જે...

ડ્રાઈવર્સની અછતના કારણે મુશ્કેલીમાં મૂકાયેલા ક્રિસમસ તહેવારને બચાવવા વડા પ્રધાન બોરિસ જ્હોન્સનની નાટ્યાત્મક ગુંલાટમાં ક્રિસમસની પૂર્વસંધ્યા સુધી રખાયેલી ઈમર્જન્સી વિઝા સ્કીમને લંબાવાઈ છે. ડ્રાઈવર્સની અછતના લીધે માર્કેટ્સની અભરાઈ ખાલી છે તેમજ...

યુકેમાં આશ્રય માગનારા હજારો અફઘાનો સહિત લોકોના કેસીસનું હોમ ઓફિસ દ્વારા પ્રોસેસિંગ વિક્રમી રીતે પડતર છે. જૂન ૨૦૨૧ સુધીમાં ૭૦,૯૦૫ એસાઈલમ સીકર્સ માટે કોઈ...

યુકે સરકારે હોંગકોંગવાસીઓને બ્રિટનની નવી હોંગ કોંગ વિઝા યોજનામાં ઓનલાઈન અરજી કરવા અપીલ કરી છે. ટીમ્સના અહેવાલ મુજબ વિઝા એપ્લિકેશન સેન્ટર્સની બહાર ચીનના અંડરકવર એજન્ટો મૂકી દેવાયા છે જેઓ સેન્ટરમાંથી આવતા-જતાં બળવાખોર નાગરિકોની જાસૂસી કરી રહ્યા...

આ વર્ષે નાની બોટ્સમાં ઈંગ્લિશ ચેનલ ક્રોસ કરી બ્રિટન આવનારા માઈગ્રન્ટ્સની સંખ્યા ૧૦,૦૦૦ને પાર થઈ હોવાનું કહેવાય છે. ૪ ઓગસ્ટે વધુ ૩૦૦ માઈગ્રન્ટ્સ આવ્યા હતા....

યુકેમાં ગેરકાયદે રહી પડેલા શરણાર્થી કે અપરાધીઓને પરત નહિ લેનારા દેશોને યુકેના વિઝિટર્સ વિઝા અટકાવી દેવાશે. આ અંગે જાહેર કરાયેલું સૂચિત બિલ સહકાર નહિ આપનારા...

યુકેની હોમ ઓફિસે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે પોતાના નવા પોસ્ટ સ્ટડી વર્ક (PSW) વિઝાપ્રક્રિયાની સત્તાવાર શરુઆત કરી દીધી છે. ગ્રેજ્યુએટ રુટના આ વિઝા હેઠળ...

મહામારીના પ્રવાસ નિયંત્રણોને નજરમાં રાખી યુકેની હોમ ઓફિસ દ્વારા બે વર્ષના પોસ્ટ સ્ટડી વર્ક (PSW) વિઝા માટેની સમયમર્યાદા લંબાવાઈ છે. ગ્રેજ્યુએટ રુટ મારફત...

 નાની બોટ્સમાં ચેનલ પાર કરીને યુકે આવતા એસાઈલમ સીકર્સ હોમ ઓફિસ દ્વારા હદપાર કરાવાની ધમકી વચ્ચે આત્મહત્યાનું ગંભીર અને અભૂતપૂર્વ જોખમ ધરાવતા હોવાનું વોચડોગ...



to the free, weekly Gujarat Samachar email newsletter