ભારત મક્કમ, ચીન નરમ

ચીન સાથેના સરહદી વિવાદ મામલે ભારતે દાખવેલી દૃઢતાના પરિણામ હવે દેખાઇ રહ્યા છે. સેટેલાઇટ ઇમેજથી સ્પષ્ટ થયું છે કે દ્વિપક્ષીય સમજૂતીના પગલે ચીની સેનાએ દેપસાંગ સેક્ટરમાંથી તેની ત્રણ ચોકી હટાવી છે અને તેના જવાનોએ 20 કિમી પીછેહઠ કરી છે. આ સાથે જ ભારતીય...

સ્વરોત્તમ પુરુષોત્તમ ઉપાધ્યાયની અલવિદા

સ્વરોત્તમ અને સૂરોત્તમ તરીકે ઓળખાતા પદ્મશ્રી પુરુષોત્તમભાઇ ઉપાધ્યાયનું મુંબઈ ખાતે 90 વર્ષની વયે નિધન થયું છે. આ સાથે જ ગુજરાતી કાવ્ય-સંગીતનો એક સંગીતમય અધ્યાય મૌન થઈ ગયો. સૌ કોઈ એમને ‘પિયુ’ (PU) કહે. અવિનાશ વ્યાસે ગુજરાતને ગાતું કર્યું તો પુરુષોત્તમભાઈએ...

લાંબી ચર્ચા વિચારણા અને સસ્પેન્સ બાદ ગુરુવારે ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન પદે નીતિનભાઇ પટેલના નામની જાહેરાત તો થઇ...

મુખ્ય પ્રધાન પદે પ્રથમ વણિક ચહેરા તરીકે બિરાજમાન થવાના પ્રદેશ ભાજપ પ્રમુખ વિજયભાઇ રૂપાણીના અરમાન અધૂરા રહી ગયા છે. આનંદીબહેન પટેલે મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું...

તિરુવનંતપુરમથી દુબઈ પહોંચેલી એમિરેટ્સની એરલાઇન્સ ઇકે-૨૫૧નું એરપોર્ટ પર ક્રેશલેન્ડિંગ થયા બાદ વિસ્ફોટ સાથે આગ ફાટી નીકળી હતી. ફ્લાઇટમાં ૩૦૦ પ્રવાસીઓ હતાં,...

ગુજરાતીમાં ઉક્તિ છે કે બાર ગાઉએ બોલી બદલાય. અને હવે તેમાં ઉમેરો કરવો હોય તો કહી શકાય કે દેશ બદલાય છે તેમ લોકોની ઊંઘવાની આદતો પણ બદલાય છે. મિશિગન યુનિવર્સિટીએ...

ગુજરાતના મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે હોદ્દા પરથી રાજીનામું આપવાનો નિર્ણય જાહેર કરીને રાજકીય ભૂકંપ સર્જ્યો છે. આનંદીબહેને સોમવારે સોમવારે હાઈકમાન્ડને પત્ર...

આશરે ૧૬ વર્ષ પહેલા ક્વીન એલિઝાબેથ કોન્ફરન્સ સેન્ટર,લંડન ખાતે ફાર્માસ્યુટિકલ સર્વિસીસ નેગોશિયેટિંગ કમિટી (PSNC)ની બેઠક દરમિયાન મારી મુલાકાત ડે લુઈશ ફાર્મસીના...

ગુજરાતના મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે પ્રદેશ ભાજપ પ્રમુખને તેમનું રાજીનામું મોકલી આપ્યું છે. આ પહેલાં તેમણે ફેસબુક પેજ પર રાજીનામાની જાહેરાત કરી હતી. ફેસબુક...

ઉત્તર કાશ્મીરના હંદવાડાના કલામાબાદમાંથી જીવતા ઝડપાયેલા લશ્કર-એ-તોઈબાના પાકિસ્તાની આતંકવાદી બહાદુર અલી ઉર્ફે સૈફુલ્લાહની નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)...

કાશ્મીર મુદ્દે ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી કડવાશ વધી રહી છે ત્યાં ભારત સરકારે એક આકરો નિર્ણય લીધો છે. ભારતે પાકિસ્તાન સ્થિત હાઇ કમિશનમાં...



to the free, weekly Gujarat Samachar email newsletter