મેહુલ ચોકસીની બેલ્જિયમમાં ધરપકડ

પંજાબ નેશનલ બેન્ક સાથે રૂ. 13,850 કરોડનું જંગી લોન કૌભાંડ આચરનારા મુખ્ય સૂત્રધારો પૈકીના એક મેહુલ ચોક્સીની બેલ્જિયમના સત્તાધિશોએ ધરપકડ કરી છે. ભાગેડૂ મેહુલ ચોકસી તેની પત્ની પ્રીતિ સાથે બેલ્જિયમમાં રહેતો હોવાની જાણ ભારત સરકારને ગયા મહિને થઇ હતી....

તહવ્વુર રાણા ભારત પહોંચ્યો, હવે મેહુલ ચોકસીનો વારો...

મુંબઇ પર 26/11ના આતંકી હુમલાના માસ્ટર માઇન્ડ તહવ્વુર રાણાનું લાંબા કાનૂની જંગ બાદ અમેરિકાથી ભારત પ્રત્યર્પણ થયાના ગણતરીના કલાકોમાં ભારતની તપાસનીશ એજન્સીઓએ વધુ એક મહત્ત્વની સફળતા મેળવી છે. ભારતીય તપાસનીશ એજન્સીઓની રજૂઆતના પગલે બેલ્જિયમ સરકારે...

લેબર પાર્ટીના નેતા તરીકે જેરેમી કોર્બીન ફરી ચૂંટાઈ આવે તેવા પરિણામની આશા પક્ષના મવાળવાદીઓને ન હતી. પહેલી નજરે તો લેબર પાર્ટી સામાજિક ન્યાય પ્રત્યે મજબૂત...

લેબર પાર્ટીની વાર્ષિક કોન્ફરન્સમાં જેરેમી કોર્બીન પક્ષના નેતા તરીકે ફરી ચૂંટાઈ આવ્યાની જાહેરાત થઈ અને હું આ વિજય તેમનો અભિનંદન પાઠવું છું. આ કોન્ફરન્સ...

જમ્મુ-કાશ્મીરના ઉરીમાં લશ્કરી છાવણી પર આતંકવાદી હુમલો થયા બાદ કાશ્મીરની લડાઇને યુનાઇટેડ નેશન્સ (યુએન)ના મંચ પર લઇ ગયેલા પાકિસ્તાની વડા પ્રધાન નવાઝ શરીફને...

આ વર્ષના એશિયન એચિવર્સ એવોર્ડ્સમાં લોર્ડ નરેન્દ્ર પટેલને મેડિકલ પ્રોફેશનમાં તેમની સેવાઓ બદલ લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ એનાયત કરાયો તે મારા માટે ઘણી મહત્ત્વની...

જમ્મુ-કાશ્મીરમાં લાઇન ઓફ કન્ટ્રોલ (એલઓસી) સાથે જોડાયેલા ઉરીમાં થયેલા આતંકી હુમલામાં ના-પાક પાકિસ્તાનનો હાથ હોવાના નક્કર પુરાવા મળ્યા છે. અમેરિકા, રશિયા,...

વિખ્યાત બિઝનેસ મેગેઝિન ‘ફોર્બ્સ’ દ્વારા ટોચના ૧૦૦ ધનાઢય ભારતીયોની યાદી જાહેર થઇ છે, જેમાં રિલાયન્સ જૂથના મુકેશ અંબાણી સતત નવમા વર્ષે ટોચના ક્રમે રહ્યા...

હાઉસ ઓફ લોર્ડ્સમાં નવનિયુક્ત ભારતીય મૂળના લોર્ડ જિતેશ ગઢિયાએ વિશ્વના સૌથી પ્રાચીન ધર્મગ્રંથ ઋગ્વેદના પાઠના ઉપયોગથી ક્વીન એલિઝાબેથ દ્વિતીય પ્રતિ રાજ્યનિષ્ઠાના...

સપ્ટેમ્બરનું આગમન અને પાનખરના આરંભ સાથે રોજિંદી દોડધામ અને ઘરેડ શરૂ થઈ જાય છે. ફરી નોકરી-ધંધામાં પરોવાઈ જાવ, વિદ્યાર્થીઓ ફરી શાળાઓમાં જતાં થાય, યુનિવર્સિટીના...

યુકેના લોહાણાઓ વિશે એશિયન વોઈસમાં મારો લેખ તમારામાંથી ઘણાએ વાંચ્યો હશે, જેમાં લોહાણાઓના ભવ્ય ઈતિહાસ અને લંડનમાં તેમની ઉપસ્થિતિ તરફ દોરી જતી પશ્ચાદભૂને...

જમ્મુ અને કાશ્મીરમાં લાઇન ઓફ કન્ટ્રોલ (એલઓસી) નજીક આવેલા ઉરી સેક્ટર સ્થિત ભારતીય સેનાની ૧૨મી બ્રિગેડનાં મુખ્ય મથક પર રવિવારે પરોઢિયે પાકિસ્તાન સમર્થિત...



to the free, weekly Gujarat Samachar email newsletter