15 ઓગસ્ટ 2022ના રોજ ભારતની આઝાદીના 75 વર્ષ પૂરાં થઇ રહ્યાં છે તે નિમિત્તે મોદી સરકાર દ્વારા છેલ્લા એક વર્ષથી આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી ચાલી રહી છે....
ચીન સાથેના સરહદી વિવાદ મામલે ભારતે દાખવેલી દૃઢતાના પરિણામ હવે દેખાઇ રહ્યા છે. સેટેલાઇટ ઇમેજથી સ્પષ્ટ થયું છે કે દ્વિપક્ષીય સમજૂતીના પગલે ચીની સેનાએ દેપસાંગ સેક્ટરમાંથી તેની ત્રણ ચોકી હટાવી છે અને તેના જવાનોએ 20 કિમી પીછેહઠ કરી છે. આ સાથે જ ભારતીય...
સ્વરોત્તમ અને સૂરોત્તમ તરીકે ઓળખાતા પદ્મશ્રી પુરુષોત્તમભાઇ ઉપાધ્યાયનું મુંબઈ ખાતે 90 વર્ષની વયે નિધન થયું છે. આ સાથે જ ગુજરાતી કાવ્ય-સંગીતનો એક સંગીતમય અધ્યાય મૌન થઈ ગયો. સૌ કોઈ એમને ‘પિયુ’ (PU) કહે. અવિનાશ વ્યાસે ગુજરાતને ગાતું કર્યું તો પુરુષોત્તમભાઈએ...
15 ઓગસ્ટ 2022ના રોજ ભારતની આઝાદીના 75 વર્ષ પૂરાં થઇ રહ્યાં છે તે નિમિત્તે મોદી સરકાર દ્વારા છેલ્લા એક વર્ષથી આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી ચાલી રહી છે....
ભારતીયો રાષ્ટ્રગીતનું ગાન કરે તે તો સામાન્ય બાબત છે પરંતુ કોઇ વિદેશી દ્વારા રાષ્ટ્રગીતનું ગાયન થાય ત્યારે એક અનોખી અનુભૂતિ થતી હોય છે. આઝાદી કા અમત મહોત્સવની...
યુગાન્ડાથી ઇદી અમીનના ત્રાસમાંથી બચીને બ્રિટન આવેલા ભારતીયો સહિતના એશિયનોને અહીં પણ રૂઢિચુસ્તો અને વંશીય ભેદભાવગ્રસ્ત લોકોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો....
સરમુખત્યાર ઇદી અમીને એક જ આદેશ જારી કરીને હજારો એશિયનોના પગ નીચેની ધરતી છીનવી લીધાના 50 વર્ષ પૂરા થવા આવ્યા છે પરંતુ તે સમયની ભયાવહતા યુગાન્ડાથી બ્રિટન...
દેશની શાન સમાન તિરંગાના રચયિતા અને કલ્પનાકાર સ્વતંત્રતા સેનાની અને ચુસ્ત ગાંધીવાદી એવા પિંગલી વેંકૈયા હતા. 1921માં પહેલીવાર તેમણે ભારતના રાષ્ટ્રધ્વજની...
રાજ્યને આગવી ઓળખ અપાવનાર ગિફ્ટ સિટી ભારતને આર્થિક મહાસત્તા બનાવે તે દિવસો દૂર નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગિફ્ટ સિટી ખાતે ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન...
અમેરિકાએ 11 સપ્ટેમ્બર 2001ના રોજ ન્યૂયોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરના આતંકવાદી હુમલાના મુખ્ય માસ્ટર માઇન્ડ પૈકીના એક અને ઓસામા બિન લાદેનની હત્યા બાદ અલ...
શનિવાર, 16 જુલાઈની એ સલૂણી સાંજ હતી અને ABPL (UK) ગ્રૂપ દ્વારા લંડનથી પ્રકાશિત થતા સમાચાર સાપ્તાહિક ‘ગુજરાત સમાચાર’ અને Asian Voice દ્વારા અમદાવાદની હોટેલ...
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના રોજીદ તેમજ પડોશના અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના છ થી વધુ ગામોમાં સર્જાયેલા લઠ્ઠાકાંડે 36 વ્યક્તિઓનો ભોગ લેતાં સમગ્ર પંથકમાં...