ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાન પૂર્ણ થયા બાદ વિવિધ એજન્સીના એક્ઝિટ પોલ ભાજપના ઝળહળતા વિજયનો અણસાર આપે છે. તો રાજકીય વિશ્લેષકો પણ ભાજપની જીત નિશ્ચિત...
ચીન સાથેના સરહદી વિવાદ મામલે ભારતે દાખવેલી દૃઢતાના પરિણામ હવે દેખાઇ રહ્યા છે. સેટેલાઇટ ઇમેજથી સ્પષ્ટ થયું છે કે દ્વિપક્ષીય સમજૂતીના પગલે ચીની સેનાએ દેપસાંગ સેક્ટરમાંથી તેની ત્રણ ચોકી હટાવી છે અને તેના જવાનોએ 20 કિમી પીછેહઠ કરી છે. આ સાથે જ ભારતીય...
સ્વરોત્તમ અને સૂરોત્તમ તરીકે ઓળખાતા પદ્મશ્રી પુરુષોત્તમભાઇ ઉપાધ્યાયનું મુંબઈ ખાતે 90 વર્ષની વયે નિધન થયું છે. આ સાથે જ ગુજરાતી કાવ્ય-સંગીતનો એક સંગીતમય અધ્યાય મૌન થઈ ગયો. સૌ કોઈ એમને ‘પિયુ’ (PU) કહે. અવિનાશ વ્યાસે ગુજરાતને ગાતું કર્યું તો પુરુષોત્તમભાઈએ...
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાન પૂર્ણ થયા બાદ વિવિધ એજન્સીના એક્ઝિટ પોલ ભાજપના ઝળહળતા વિજયનો અણસાર આપે છે. તો રાજકીય વિશ્લેષકો પણ ભાજપની જીત નિશ્ચિત...
મહાનગરની ગગનચૂંબી ઇમારતો વચ્ચે વસેલી એશિયાની સૌથી મોટી અને વિશ્વની ત્રીજી સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવીની હવે કાયાપલટ થશે. તેની જવાબદારી અદાણી ઈન્ફ્રાને...
ગુજરાતમાં શાસક ભાજપ વિક્રમજનક સાતમી વખત સરકાર રચવા તરફ આગળ ધપી રહ્યો છે, વિપક્ષ કોંગ્રેસનો ફરી એક વખત કરુણ રકાસ થઇ રહ્યો છે અને ‘આપ’નો રાજ્યસ્તરે ઉદય થઇ...
દક્ષિણ ગુજરાતમાં સ્થાનિકો ઉપરાંત સૌરાષ્ટ્ર પ્રદેશના લોકોની સાથે સાથે બિનગુજરાતી વસતી પણ મોટા પ્રમાણમાં છે. ત્રણ પ્રકારની વૈવિધ્યતાનું કોકટેલ ગુજરાતમાં...
ઉત્તર ગુજરાતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ત્રણ સભાઓ પછી ચૂંટણી પ્રચારમાં ગરમાવો આવી ગયો છે. આ ત્રણેય સભા જિલ્લા મથકો મહેસાણા, પાલનપુર અને મોડાસામાં થઈ...
વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કામાં સૌરાષ્ટ્ર - કચ્છ અને દક્ષિણ ગુજરાતની બેઠકો માટે મતદાન થશે. પહેલી ડિસેમ્બરે થનારા મતદાન માટે કચ્છની તમામ છ વિધાનસભા બેઠક...
ચરોતર પ્રદેશ એટલે કસદાર ધરતી અને પાણીદાર પટેલોની ભૂમિ. ચરોતર એટલે સરદાર સાહેબની ધરા. આણંદ જિલ્લો સરદાર સાહેબની કર્મભૂમિ તો ખેડા જિલ્લો જન્મભૂમિ. કોંગ્રેસનો...
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી માટે બે તબક્કામાં થનારા મતદાન માટે કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. વિધાનસભાની 182 બેઠકો માટે કુલ 1621 ઉમેદવારો મેદાનમાં છે. જોકે મુખ્ય...
અમદાવાદ શહેર કે ગુજરાતમાં જ નહીં, પરંતુ દેશભરમાં પોતાનાં લોકકાર્યો માટે જાણીતા અને ઝાયડસ લાઇફ સાયન્સના ચેરમેન પંકજ પટેલને શિક્ષણક્ષેત્રે મહત્ત્વની કામગીરી...
કોઈ ક્રાઈમ થ્રિલર વેબસીરિઝનો પ્લોટ હોય એવી કાળજું કંપાવી નાખતી મર્ડરની ઘટના દેશના પાટનગરમાં બની છે. આફતાબ નામના યુવાન સાથે કોલ સેન્ટરમાં કામ કરતી યુવતી...