મુંબઇના સિદ્વિવિનાયક મંદિરને રૂ. 133 કરોડની આવક થઇ

પ્રખ્યાત સિદ્ધિવિનાયક મંદિરને 2024-25માં 133 કરોડ રૂપિયાની આવક થઈ છે. જે ગયા વર્ષની આવક કરતાં 16 ટકા વધુ છે. મંદિર ટ્રસ્ટના અધિકારીઓએ જણાવ્યું હતું કે ભક્તો તરફથી મળતું દાન અને પ્રસાદ આવકનો સૌથી મોટો સ્રોત છે.

હનુમાન જયંતીએ સાળંગપુરમાં માનવમહેરામણ ઉમટ્યોઃ10 લાખ ભક્તોએ કષ્ટભંજનદેવનાં દર્શન કર્યાં

સાળંગપુરધામમાં શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શ્રીહનુમાન જયંતી મહોત્સવ ભવ્ય ઉજવણી થઈ હતી. શનિવારે સવારે મંગળા આરતી સમયે લાખો ભક્તો મંદિર પરિસરમાં ઉમટ્યા હતા. ભવ્ય આતશબાજી બાદ શણગાર આરતી યોજાઈ હતી જેમાં લાખો ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો....

આઠમી વર્લ્ડ ઝોરોસ્ટ્રીઅન યુથ કોંગ્રેસ (8WZYC)નું આયોજન 27 વર્ષ વછી લંડનમાં 21થી 26 જુલાઈ 2023ના ગાળામાં કરાયું હતું જેમાં, 15 દેશના 515 યુવા પ્રતિનિધિઓ...

BAPS સ્વામીનારાયણ સંસ્થાના હિન્દુ ફેલોશિપના નેતાઓએ 20 જુલાઈએ પેરિસમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી અને BAPS દ્વારા પેરિસમાં નિર્માણાધીન...

યુએસમાં રોઝફોર્ડના ઓહાયો સ્થિત ચર્ચને મંદિર બનાવવાની સાથે ત્યાં કલ્ચરલ સેન્ટર તૈયાર કરાયું છે. જેનું લોકાર્પણ શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન - મણિનગરના...

પ્રાઈડવ્યૂ ગ્રૂપના 11મા વર્ષમાં પ્રવેશેલા વાર્ષિક ક્રિકેટ ઈવેન્ટ પ્રાઈડવ્યૂક્રિકેટ કપ દ્વારા સખાવતી હેતુઓ માટે 35,000 પાઉન્ડ એકત્ર કરાયા હતા. ગ્રેટર લંડનના...

ઓક્સફર્ડશાયરમાં નૂનહામ કોર્ટનેસ્થિત ગ્લોબલ રીટ્રીટ સેન્ટરને આવશ્યક રીનોવેશન માટે પાંચ વર્ષ બંધ રાખવામાં આવ્યાં પછી રવિવાર 23 જુલાઈએ ભવ્ય ઉદ્ઘાટન સાથે પુનઃ...

શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપૂર યુકે (SRMD UK) દ્વારા આયોજિત SRMD લંડન યુથ ફેસ્ટિવલ 2023માં એકતા, રચનાત્મક અસર અને સામૂહિક કોમ્યુનિટી ઊર્જાની ઉજવણી કરાઈ હતી. યુકેમાં...

 ધ ભવનના વાર્ષિક સમર સ્કૂલ પ્રોગ્રામમાં ડાન્સ, મ્યુઝિક, વાદ્યો અને ભાષા સહિત ભારતીય ક્લાસિકલ કળાઓનો ત્રણ સપ્તાહનો સઘન કાર્યક્રમ હતો જેમાં ભારત અને યુકેના...

હેરોના કેન્ટન સ્થિત શ્રી કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિર (SKSST) ખાતે, આધ્યાત્મિકતા - આરોગ્ય - સુખાકારીના સર્વગ્રાહી અભિગમને સાકાર કરવાના ઉદ્દેશ સાથે આંતરરાષ્ટ્રીય...



to the free, weekly Gujarat Samachar email newsletter