(આપણને સહુને બાળપણની યાદ અપાવી જતી લાગણીસભર વાર્તા...)
મનન... એક સોહામણો, સંસ્કારી અને હોંશિયાર નવયુવાન. મનનની માત્ર એક ઝલક દૂરથી જોતાં જ અવનિના મનમાં તેણે આબાદ પોતાનું સ્થાન લઈ લીધું હતું. તેની સૌમ્યતા - તેની નમ્રતા કોઈને પણ અપીલ કરી જાય તેવા હતા, અનેક યુવતીઓ તેની સાથે વાત કરવા તત્પર રહેતી, પરંતુ...
‘અવનિ બેટા... શું કરીશ ઈન્ડિયામાં..! તું વર્ષોથી અમેરિકામાં રહી, અહીંના રંગે રંગાઈ છે ને સ્ટુડન્ટ ઈન્ડિયાથી અમેરિકા ભણવા માટે આવે છે અને તું અહીંથી ત્યાં જઈશ?’ અમેરિકાના એક સુંદર હાઉસમાં સુલેખા પોતાની દીકરી અવનિને આછા અંધકારમાં પણ એકટક જોઈ રહી...
(આપણને સહુને બાળપણની યાદ અપાવી જતી લાગણીસભર વાર્તા...)
આજ પંદર વર્ષથી, ત્યાં ફરવા નીકળનારા સૌ તેને એ જગ્યાએ જોતા. રસ્તાની એક બાજુ ખાંચો હતો, અને તે ખાંચાની જમીન રસ્તાથી ઊંચી હોઈ, ધોરા જેવું લાગતું. આસપાસ બે...
“આવતી કાલની ફીસ્ટમાં લાડુનું જમણ.” આ વાંચતાં જ દેવશંકર માસ્તર થંભી ગયા. ‘આદર્શ ક્લબ’ના એ પાટિયા પાસે બે ડગ ભરતાં એમણે ચશ્માંની દાંડી – દોરી જરા બરાબર કરી...
(ગતાંકથી ચાલુ)રવજી લાભશંકરને મળવા ગયો, લાભશંકરને થયું કે, પાળેલી બિલાડી, આંખો બંધ કરીનેય છેવટે દૂધ પીવા આવી ખરી! રવજીના એણે ખબરઅંતર પૂછ્યા. રવજીએ દિલ ખોલીને...
રવજી પગીને ભગતબાપુ ઉપર ભારે આસ્થા હતી. રવજીનો ચહેરો એવો હતો કે, આંખ ફરે ત્યાં ભલભલા ધ્રુજી જાય પણ ભગતબાપુ પાસે રવજી પાળેલા જાનવર જેવો ડાહ્યો બની જતો. ભગતબાપુની...
(ગતાંકથી આગળ) ચિંતા કરશો નહીં અને કાગળ લખશો. મારી નજર નંબર ૧૦ ભણી ગઈ. એ કંઈ હવે બાબો નથી તે જાતે નખ ન કાપી શકે! કેટલીક સ્ત્રીઓ એવી પણ હોય છે કે લેંઘાનો...
આજે પણ આ તો આવી! સોનેરી સાડીમાં તે આકર્ષક લાગે છે. નં. ૧૦ મિ. શંકર હજી બપોરની ઊંઘમાં હતો. આગંતુકા, ચુપચાપ સ્ટૂલ પર બેઠી, સાડીના છેડાથી મોં લૂછ્યું. મને...
તું ઓશરીમાં બેસીને વરસાદમાં પલળીશ તો છોકરી વહેલી જડવાની છે? તને તારી ઓરમાન છોકરી ઘણી વહાલી હશે તો અમને પણ અમારી છોકરી થોડીઘણી તો ગમતી હશે ને?’’ સાસુએ ખડકીમાં...
એ કૂતરો કઈ ઓલાદનો છે એની મને ખબર નથી. એ કાળા રંગનો છે અને દેખાવે વિકરાળ છે. ઘરનાં સૌ એને બામ્બી કહે છે. એ સૌને આ કૂતરા માટે અપાર પ્રેમ છે. એ જાણે એક મોંઘી...
સુરીલી સરવૈયા. ઊંચાઈ સાડા પાંચ ફૂટ. ઉંમર સ્વીટ સેવન્ટીનમાં સાડાત્રણ વર્ષ ઉમેરો એટલી. સૌંદર્યની સાક્ષાત પ્રતિમા. રૂપ રૂપનો અંબાર. રુંવે રુંવે રૂપ ટપકતું....