- 01 Jun 2016

નેતાજીની આંખો છલોછલ. જાનકીએ તત્કાલીન સંઘર્ષની કેટલીક મહત્ત્વની ઘટનાની જિકર કરવા ધારી હશે પણ રણમોરચે તે શક્ય નહીં બન્યું હોય.શિદેઈ ઇતિહાસના પુનરાવર્તનને...
મનન... એક સોહામણો, સંસ્કારી અને હોંશિયાર નવયુવાન. મનનની માત્ર એક ઝલક દૂરથી જોતાં જ અવનિના મનમાં તેણે આબાદ પોતાનું સ્થાન લઈ લીધું હતું. તેની સૌમ્યતા - તેની નમ્રતા કોઈને પણ અપીલ કરી જાય તેવા હતા, અનેક યુવતીઓ તેની સાથે વાત કરવા તત્પર રહેતી, પરંતુ...
‘અવનિ બેટા... શું કરીશ ઈન્ડિયામાં..! તું વર્ષોથી અમેરિકામાં રહી, અહીંના રંગે રંગાઈ છે ને સ્ટુડન્ટ ઈન્ડિયાથી અમેરિકા ભણવા માટે આવે છે અને તું અહીંથી ત્યાં જઈશ?’ અમેરિકાના એક સુંદર હાઉસમાં સુલેખા પોતાની દીકરી અવનિને આછા અંધકારમાં પણ એકટક જોઈ રહી...
નેતાજીની આંખો છલોછલ. જાનકીએ તત્કાલીન સંઘર્ષની કેટલીક મહત્ત્વની ઘટનાની જિકર કરવા ધારી હશે પણ રણમોરચે તે શક્ય નહીં બન્યું હોય.શિદેઈ ઇતિહાસના પુનરાવર્તનને...
સુભાષ બેઠક ખંડમાંથી નિકળી ગયા પછી હિટલરે કહ્યુંઃ મિસ્ટર ટ્રોટ, તારી વાત સાચી છે. આ માણસ માથું ઝૂકાવીને વાત કરે તેવો નથી. અરધી દુનિયાની આંખમાં ધૂળ નાખીને...
અબનીની આંખોમાં તો સા-વ ઇન્કાર! સુભાષચંદ્ર? અહીં ક્યાંથી હોય? પણ હતા તો તે જ. બંગાળમાં તેમને મળવાનું થયું હતું, પછી માનવેન્દ્રનાથ રાય સાથે વારંવાર આ ‘પ્રતિભાસૂર્ય’...
અવની મુખરજીને તમે જાણતા હતા ખરા?’ શિદેઈએ પૂછયું.સુભાષની આંખમાં ચમક આવી, અને ગહન અંધારામાં કોઈક ઉજ્જવળ રેખા શોધતા હોય તેવી ચહેરા પર ઉત્સુકતા. ‘ઓહ અવની?...
સુભાષે તેમને શ્રદ્ધાંજલિ અર્પવા મહાધિવેશનમાં પ્રસ્તાવ મૂક્યો હતો. બીજી તરફ દાંડીકૂચે ચપટી મીઠામાંથી ચમત્કાર સર્જ્યો, દેશ આખો જાગી ઊઠ્યો...સબમરીનના અંધારિયા...
નુકસાનનો ક્યાં પાર હતો? રશિયામાં -૬ લાખ સૈનિકો.૫૦૦૦ ટેન્ક.૭ હજાર તોપ૪૦૦૦ હવાઈ યુદ્ધ જહાજ,બધાંનો ખાત્મો.કરોડો રૂપિયા બાંધેલો, નીપા નદી પરનો બંધ રશિયાએ જાતે...
ખુદ સુભાષ જ ત્યાં પહોંચી ગયા. આખી દાસ્તાન કહી... થોડી આશા બંધાઈ પણ વાત એટલી સરળ નહોતી.કાબુલ પોલીસને ગંધ આવી ગઈ હતી કે આ ભગતરામ કોઈક એવી વ્યક્તિને લાવ્યો...
મંચુરિયાની એ ઠંડીગાર રાતે અતીતની અગ્નિજ્વાળાને સુભાષ શબ્દ આપી રહ્યા હતા, એક વિદેશી સંગાથી શિદેઈ સમક્ષ. તેમને મન એ જાપાની કે વિદેશી હતો જ નહીં. આઝાદ હિન્દ...
વહેલી સવારે મંચુરિયાની એક અજાણ છાવણીમાં, સ્તાલિનના અધિકારીઓ તપાસ કરવા માટે તૈયાર હતા. ચંદ્ર બોઝ. નેતાજી બોઝ. સુભાષચંદ્ર બોઝ. જાપાન. હિરોહિતો. જનરલ તોજો....
હવે જનરલ શિદેઈનો વારો હતો. જાપાનીઝ સ્મિત સાથે તેણે અહેવાલો વાંચી સંભળાવ્યા. વિમાનના ઘરઘરાટ વચ્ચે પણ સુભાષ તે સાંભળતા રહ્યા.શિદેઈએ અખબારોનો થોકડો કરી રાખ્યો...