પ્રેમદિવાની

મનન... એક સોહામણો, સંસ્કારી અને હોંશિયાર નવયુવાન. મનનની માત્ર એક ઝલક દૂરથી જોતાં જ અવનિના મનમાં તેણે આબાદ પોતાનું સ્થાન લઈ લીધું હતું. તેની સૌમ્યતા - તેની નમ્રતા કોઈને પણ અપીલ કરી જાય તેવા હતા, અનેક યુવતીઓ તેની સાથે વાત કરવા તત્પર રહેતી, પરંતુ...

પ્રેમદિવાની

‘અવનિ બેટા... શું કરીશ ઈન્ડિયામાં..! તું વર્ષોથી અમેરિકામાં રહી, અહીંના રંગે રંગાઈ છે ને સ્ટુડન્ટ ઈન્ડિયાથી અમેરિકા ભણવા માટે આવે છે અને તું અહીંથી ત્યાં જઈશ?’ અમેરિકાના એક સુંદર હાઉસમાં સુલેખા પોતાની દીકરી અવનિને આછા અંધકારમાં પણ એકટક જોઈ રહી...

૧૯ ઓગસ્ટ, ૧૯૪૫નો મધ્યાહન.સુભાષ ખડખડાટ હસી પડ્યા. વિમાન મંજીરિયા તરફ ધસી રહ્યું હતું. તેમણે કહ્યુંઃ જનરલ શિદેઈ! સમય દેવતાએ ફરી એક વાર સુભાષનાં મૃત્યુને...

આ નવલકથા...ઇતિહાસ અને વ્યક્તિ એકબીજા વિના જીવી શકે નહીં તે વાત જમાનાથી સિદ્ધ થયેલી છે. અહીં પ્રયાસ છે આપણા પોતાના રાષ્ટ્રનાયક તરીકે સુસ્થાપિત નેતાજી સુભાષચંદ્ર...



to the free, weekly Gujarat Samachar email newsletter