ઠાકરધામમાં 75 હજાર ભરવાડ બહેનોના હુડો રાસે રચ્યો વિશ્વ વિક્રમ

ગુજરાતભરના ભરવાડ સમાજની આસ્થાનું કેન્દ્ર એવા બાવળિયાળી ગામે બિરાજતા ઠાકરધામની પ્રાણપ્રતિષ્ઠાને 375 વર્ષ પૂર્ણ થયા તે પ્રસંગે ભવ્યાતિભવ્ય આયોજન થયું હતું. એક સપ્તાહ ચાલેલી આ ઉજવણી દરમિયાન રાજ્યભરમાંથી લગભગ 10 લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા...

સોમનાથ-પાર્થેશ્વર ખાતે મહાશિવરાત્રી નિમિત્તે શિવલિંગનું પૂજન

વિશ્વવિખ્યાત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર મહાશિવરાત્રી નિમિત્તે વહેલી સવારે 4 વાગ્યે ખોલાયુંું હતું અને દર્શન માટે સેંકડો ભાવિકો ઊમટી પડ્યા હતા. બીજી તરફ મારુતિ બીચ ખાતે સવારે 3500 થી વધુ ભક્તોએ શાસ્ત્રોક્ત રીતે પાર્થેશ્વર શિવલિંગની...

ભારત દેશના ગૌરવરૂપ સાસણ ગીરના જંગલમાં જેમનું નિવાસસ્થાન છે તેવા એશિયાટિક લાયનનો અદભુત નજારો સામે આવ્યો છે. ગીર જંગલમાં એક સાથે 18 સિંહ બેઠા હોય તેવી તસ્વીર...

ગઢડા (સ્વામીના) એટલે ભગવાન સ્વામિનારાયણની કર્મભૂમિ. આજથી 200 વર્ષ પૂર્વે, ગઢડાને ૨૫ વર્ષ સુધી પોતાનું ઘર માનીને કર્મભૂમિ બનાવી અનેક ઉત્સવો - દિવ્ય લીલાચરિત્રો...

મન હોય તો માળવે જવાય અને હૈયે હામ હોય તો 67 વર્ષની ઉંમરેય ગિરનાર ચઢી શકાય. આ વાત છે રાજકોટના વડીલ ચુનીલાલ ચોટલિયાની. આ વડીલે એકાદ-બે વાર નહીં, પરંતુ 456...

વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતની રાજનીતિમાં ગરમાવો આવી રહ્યો છે. પાટીદાર સમાજના કદાવર નેતા અને ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ રાજનીતિમાં...

 વાત દ્વિતીય વિશ્વ યુદ્ધ વેળાની છે જ્યારે એક કાઠિયાવાડી રાજવી દુનયાભરના અખબારોમાં છવાઇ ગયા હતા. આ ભીષણ યુદ્ધ વખતે ઇન્ટરનેશનલ એમ્નેસ્ટી દ્વારા પોલેન્ડના...

ગોંડલ સ્ટેટને વિશ્વસ્તરે નામના અપાવનારા રાજવી ભગવતસિંહજીએ પોતાના દીર્ઘદૃષ્ટા હોવાના અનેકવાર પુરાવા આપ્યા છે અને લોકોના હૃદયમાં અમીટ છાપ ઉપસાવી છે. આજે...

પાકિસ્તાન મરીન સિક્યુરિટીની વધુ એક નાપાક હરકત સામે આવી છે. તેણે ભારતીય જળસીમામાંથી વધુ ૫ બોટ અને ૩૦ માછીમારના અપહરણ કર્યા છે, જેમાં પોરબંદર, ઓખા, માંગરોળ, વણાંકબારાની બોટ હોવાનું જાણવા મળે છે. આમ એક જ માસમાં ૨૦ બોટ અને ૧૨૦ માછીમારના અપહરણ થયા...

ગાંધીભૂમિમાં ગાંધીજીના જીવન-કવન પ્રદર્શિત કરતો લેસર-શો દોઢ વર્ષથી બંધ છે તે ઉપરાંત અહીંયા ગાંધી સ્મૃતિ ભવનના મુખ્ય દરવાજે બારેમાસ તાળા લટકે છે. આથી પ્રવાસીઓને...

લાખો શ્રધ્ધાળુઓની આસ્થાના પ્રતિકસમાન મહાશિવરાત્રીના મેળા પર બે વર્ષથી લાગેલું કોરોનાનું ગ્રહણ દુર થતા સત્તાવાર રીતે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રએ મહાશિવરાત્રીનો...

કમિશનબાજી અને રૂ. ૭૫ લાખનો તોડ કરવાના કેસમાં રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલનું વધુ એક વખત નિવેદન નોંધાયું છે. બીજી બાજુ કમિશનર મનોજ અગ્રવાલની સાઇડપોસ્ટ પર બદલી કરી સસ્પેન્શન સુધીનાં પગલાં લેવાય તેની સંક્ત મળી રહ્યા છે. જોકે કમિશનર અગ્રવાલનું...



to the free, weekly Gujarat Samachar email newsletter