રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનું નવું ટર્મિનલ તૈયારઃ વડાપ્રધાન મોદીના હસ્તે લોકાર્પણ થશે

 ચોટીલા હાઈવે પર હિરાસર ગામ પાસે બનેલા રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં નવું ટર્મિનલ બિલ્ડિંગ તૈયાર થઈ જતાં ઉદઘાટન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સમય માગવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના સાંસદ પુરુષોત્તમ રૂપાલાને રાજકોટ...

ભજન ભ્રમ ને ભય ભાંગે અને ભ્રાંતિમાંથી શાંતિ આપેઃ મોરારિબાપુ

મોરારિબાપુના પિતા પ્રભુદાસબાપુની 36મી પુણ્યતિથિ નિમિત્તે છેલ્લા 17 વર્ષથી આયોજિત થતો સંતવાણી એવોર્ડ સમારંભ ચિત્રકૂટધામ તલગાજરડામાં ગયા રવિવારે યોજાયો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 22 જુલાઇએ દ્વારકાની યાત્રા અન્વયે શિવરાજપુર બીચની મુલાકાત લીધી હતી અને પ્રવાસન વિભાગ દ્વારા હાથ ધરાઈ રહેલા કામોનું નિરીક્ષણ...

રાજકોટ શહેરમાં રૂ. 118 કરોડના ખર્ચે ફ્રેન્ચ ટેકનોલોજીથી સાકાર થયેલા 1144 લાઇટ હાઉસનું 20 જુલાઇએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ નિરીક્ષણ કરીને પ્રેઝન્ટેશન...

જાણીતા હાસ્યલેખક-કવિ અને હવે સમગ્ર વિશ્વમાં સેવાકર્મી દાતા તરીકે પ્રસિદ્ધ સૌરાષ્ટ્રની ધીંગી ધરા સુરેન્દ્રનગરની ભૂમિનું રતન એટલે જગદીશ ત્રિવેદી. શિક્ષણ...

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના રોજીદ તેમજ પડોશના અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના છ થી વધુ ગામોમાં સર્જાયેલા લઠ્ઠાકાંડે 36 વ્યક્તિઓનો ભોગ લેતાં સમગ્ર પંથકમાં...

ઝાલાવાડના ચોટીલામાં આદ્યશક્તિ મા ચામુંડાના બેસણા છે. હજારો ભક્તો માતાના ચરણે શીશ ઝૂકવવા 655 પગથિયા ચડીને ડુંગરાની ટોચે પહોંચે છે. જોકે હવે ભક્તોને આ 655...

ઉના તાલુકાના દાંડી ગામના કાળુભાઈ વીરાભાઈ શિયાળ પોરબંદર માછીમારી કરવા ગયા હતા ત્યારે ભારતીય જળ સીમામાંથી પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા અપહરણ કરી ઉઠાવી...

અત્‍યાર સુધી આપણે એ, બી, ઓ અને એબી ચાર પ્રકારના બ્‍લડ ગ્રૂપ વિશે સાંભળ્‍યુ હશે, પરંતુ દેશમાં એક એવા બ્‍લડ ગ્રૂપની ઓળખ થઈ છે તે અત્‍યંત દુર્લભ છે. આ બ્‍લડ...

ભારત દેશના ગૌરવરૂપ સાસણ ગીરના જંગલમાં જેમનું નિવાસસ્થાન છે તેવા એશિયાટિક લાયનનો અદભુત નજારો સામે આવ્યો છે. ગીર જંગલમાં એક સાથે 18 સિંહ બેઠા હોય તેવી તસ્વીર...

ગઢડા (સ્વામીના) એટલે ભગવાન સ્વામિનારાયણની કર્મભૂમિ. આજથી 200 વર્ષ પૂર્વે, ગઢડાને ૨૫ વર્ષ સુધી પોતાનું ઘર માનીને કર્મભૂમિ બનાવી અનેક ઉત્સવો - દિવ્ય લીલાચરિત્રો...

મન હોય તો માળવે જવાય અને હૈયે હામ હોય તો 67 વર્ષની ઉંમરેય ગિરનાર ચઢી શકાય. આ વાત છે રાજકોટના વડીલ ચુનીલાલ ચોટલિયાની. આ વડીલે એકાદ-બે વાર નહીં, પરંતુ 456...



to the free, weekly Gujarat Samachar email newsletter