કેશોદ તાલુકાના સોનલધામ મઢડાના ગાદીપતિ પૂ. બનુઆઇના અંતિમ દર્શન માટે ૧૬ ફેબ્રુઆરીે શ્રદ્વાળુઓ, ભાવિકો હજારોની સંખ્યામાં ઉમટ્યા હતા. બપોર બાદ વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે સમાધિ આપવામાં આવતા ઉપસ્થિતોની આંખો ભીની થઇ હતી.
ગુજરાતભરના ભરવાડ સમાજની આસ્થાનું કેન્દ્ર એવા બાવળિયાળી ગામે બિરાજતા ઠાકરધામની પ્રાણપ્રતિષ્ઠાને 375 વર્ષ પૂર્ણ થયા તે પ્રસંગે ભવ્યાતિભવ્ય આયોજન થયું હતું. એક સપ્તાહ ચાલેલી આ ઉજવણી દરમિયાન રાજ્યભરમાંથી લગભગ 10 લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા...
વિશ્વવિખ્યાત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર મહાશિવરાત્રી નિમિત્તે વહેલી સવારે 4 વાગ્યે ખોલાયુંું હતું અને દર્શન માટે સેંકડો ભાવિકો ઊમટી પડ્યા હતા. બીજી તરફ મારુતિ બીચ ખાતે સવારે 3500 થી વધુ ભક્તોએ શાસ્ત્રોક્ત રીતે પાર્થેશ્વર શિવલિંગની...
કેશોદ તાલુકાના સોનલધામ મઢડાના ગાદીપતિ પૂ. બનુઆઇના અંતિમ દર્શન માટે ૧૬ ફેબ્રુઆરીે શ્રદ્વાળુઓ, ભાવિકો હજારોની સંખ્યામાં ઉમટ્યા હતા. બપોર બાદ વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે સમાધિ આપવામાં આવતા ઉપસ્થિતોની આંખો ભીની થઇ હતી.
જૂનાગઢના ગિરનાર પર્વત પર રવિવારે સવારે ૧૪મી રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં જૂનાગઢનાં લાલા પરમારે માત્ર ૫૫.૩૦ મિનિટમાં...
રાજકોટમાં રહેતા ૫૪ વર્ષીય ભરતભાઈ પરસાણા આ પ્રાંતના જાણીતા ઉદ્યોગપતિ પરિવારના સભ્ય છે. છેલ્લાં ૫૦ વર્ષથી તેમનો પરિવાર એન્જિનિયરિંગ બિઝનેસ સાથે સંકળાયેલ...
અનિલ અંબાણી ગ્રૂપની માલિકી અને ભારે કરજના બોજ તળે દટાયેલી અમરેલી જિલ્લાના પીપાવાવ ખાતે આવેલી કંપની રિલાયન્સ નેવલ એન્ડ એન્જિનીરિંગ લિમિટેડ (આરએનઇએલ) આખરે...
જગવિખ્યાત સોમનાથ મંદિરના શિખરોને ભાવિક દાતાઓના સહયોગથી સુવર્ણ કલશથી મઢવા માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા યોજના જાહેર કરી હતી. જેને સારો પ્રતિસાદ મળ્યો છે. મંદિરના...
તાલિબાને કાબુલમાં પ્રવેશ કરતાં ભારતે તેના નાગરિકોની વાપસીની કામગીરી શરૂ કરી. ભારત સરકારે સ્પેશિયલ ફ્લાઈટ મોકલીને અફઘાનિસ્તાનમાં અટવાયેલા સેંકડો ભારતીયોને...
દેખાવ માનવીનો હોય કે કોઈપણ પ્રાણીનો, એ ઘણુંખરું દરેક જીવને વારસામાં મળે છે. ગીર જંગલના સાવજોને જોવા દુનિયા આખીના પ્રવાસીઓ ગીરમાં આવે છે, પણ આ તમામને સૌથી...
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સોમવારે તેમના ૬૫મા જન્મદિવસની ઉજવણી માદરેવતન રાજકોટમાં કરી હતી અને સવારથી રાત સુધી અનેકવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. આ જ દિવસોમાં...
રાષ્ટ્રપતિભવનમાંથી સાતમી જુલાઇએ રાત્રે જ્યારે પ્રધાનોના ખાતાઓની યાદી જાહેર થઈ તો આરોગ્ય પ્રધાન પદે મનસુખભાઇ માંડવિયાનું નામ ચોંકાવનારું હતું. રોગચાળાના...
હાલમાં કોરોનાની મહામારી છે અને વાવાઝોડું પણ વિનાશ વેરવા તોફાને ચઢ્યું હતું ત્યારે કુદરત રુઠી હોય તેમ સૌરાષ્ટ્રમાં ૪.પની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. અમરેલી, ગીર સોમનાથ, ડોળાસા, ઊના વિસ્તારમાં કંપન અનુભવાઈ હતી. ઊના પંથકમાં કાચા મકાનોની...