ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાએ જામનગર જિલ્લાના મોટી લાખેણી ગામમાં રાજ્ય સરકારની યોજનાઓ વિશે માહિતી આપવા માટે મહિલાઓ સાથે પરિસંવાદ યોજ્યો હતો....
ચોટીલા હાઈવે પર હિરાસર ગામ પાસે બનેલા રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં નવું ટર્મિનલ બિલ્ડિંગ તૈયાર થઈ જતાં ઉદઘાટન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સમય માગવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના સાંસદ પુરુષોત્તમ રૂપાલાને રાજકોટ...
મોરારિબાપુના પિતા પ્રભુદાસબાપુની 36મી પુણ્યતિથિ નિમિત્તે છેલ્લા 17 વર્ષથી આયોજિત થતો સંતવાણી એવોર્ડ સમારંભ ચિત્રકૂટધામ તલગાજરડામાં ગયા રવિવારે યોજાયો હતો.
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાએ જામનગર જિલ્લાના મોટી લાખેણી ગામમાં રાજ્ય સરકારની યોજનાઓ વિશે માહિતી આપવા માટે મહિલાઓ સાથે પરિસંવાદ યોજ્યો હતો....
પાટડીના ધામા ગામે પ્રેમસંબંધમાં આડખીલીરૂપ બનતી પુત્રીની હત્યા કરવાના આરોપસર જનેતા અને તેના પ્રેમીને ધ્રાંગધ્રા સેશન્સ કોર્ટે ફાંસીની સજા ફટકારી છે.
વાંકાનેર: નગરના ૧૫મી પેઢીના રાજવી તેમજ પૂર્વ કેન્દ્રીય પર્યાવરણ પ્રધાન દિગ્વિજયસિંહજી ઝાલાનો ૮૯ વર્ષની વયે જીવનદીપ બુઝાયો છે. રાજવી પરિવાર સહિત પ્રજાજનોમાં...
રાજ્ય સરકાર ભલે વ્યાજખોરો વિરુદ્વ ગમેતેવા આકરા કાયદા ઘડતી હોય પરંતુ વ્યાજખોરો જાણે કાયદાથી પર હોય તેમ બેખૌફ - બેફામ બની રહ્યાં છે. આવા જ એક કિસ્સામાં પાલિતાણામાં...
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) આગામી નવમી એપ્રિલથી શરૂ થઇ રહી છે, અને તમામ ટીમોએ પોતાની તૈયારીઓ આરંભી દીધી છે. અત્યારના ક્રિકેટના યુગમાં આઇપીએલ ટીમમાં સ્થાન...
અરબી સમુદ્રમાં પાક. મરીન લુખ્ખાગીરી, દાદાગીરી અને ચાંચીયાગીરી કરીને એક જ સપ્તાહમાં પોરબંદરની ૧૩ બોટ અને ૭૫ માછીમારોને બંદૂકના નાળચે લઇ જતાં માછીમાર સમાજમાં...
મુંબઈના પૂર્વ શેરીફ, લાયન્સ ઇન્ટરનેશનલના પૂર્વ પ્રમુખ અને અનેક સામાજિક સેવાકીય સંસ્થા સાથે જોડાયેલા ડો. અશોકભાઈ મહેતાનું ટૂંકી માંદગી બાદ ૧૮ માર્ચે મુંબઈમાં...
સ્વામીનારાયણ સંપ્રદાયનાં સંતશ્રી જ્ઞાનજીવન સ્વામી દ્વારા સંશોધિત અને સ્વામીનારાયણ મંદિર કારેલી બાગ-વડોદરા તથા કુંડળધામ દ્વારા પ્રકાશિત ‘શ્રી હરિચરિત્રામૃત...
જામનગરના ચકચારી વકીલ કિરીટ જોશી હત્યા પ્રકરણના ત્રણેય આરોપીઓને લોકલ ક્રાઇમ બ્રાન્ચે રિમાન્ડ પર લઇને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જેમાં આરોપીઓએ કિરીટ જોશીની...
કોરોના કાળમાં મુશ્કેલીનો સામનો કરી રહેલા રાજકોટના જ્વેલર્સો માટે મોટી ભેટ સમાન દેશનું પહેલું સીએફસી (કોમન ફેસિલિટી સેન્ટર) રાજકોટમાં નો પ્રોફિટ નો લોસના...