
શહેર ભાજપ પ્રમુખ તરીકે કમલેશ મિરાણીની વરણી કરાઈ અને શહેર ભાજપના કાર્યાલયમાં તેમને શુભેચ્છા પાઠવવા માટે ૯મી નવેમ્બરે મોટી સંખ્યામાં કાર્યકરો અને નેતાઓ દોડી...
ગુજરાતભરના ભરવાડ સમાજની આસ્થાનું કેન્દ્ર એવા બાવળિયાળી ગામે બિરાજતા ઠાકરધામની પ્રાણપ્રતિષ્ઠાને 375 વર્ષ પૂર્ણ થયા તે પ્રસંગે ભવ્યાતિભવ્ય આયોજન થયું હતું. એક સપ્તાહ ચાલેલી આ ઉજવણી દરમિયાન રાજ્યભરમાંથી લગભગ 10 લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા...
વિશ્વવિખ્યાત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર મહાશિવરાત્રી નિમિત્તે વહેલી સવારે 4 વાગ્યે ખોલાયુંું હતું અને દર્શન માટે સેંકડો ભાવિકો ઊમટી પડ્યા હતા. બીજી તરફ મારુતિ બીચ ખાતે સવારે 3500 થી વધુ ભક્તોએ શાસ્ત્રોક્ત રીતે પાર્થેશ્વર શિવલિંગની...
શહેર ભાજપ પ્રમુખ તરીકે કમલેશ મિરાણીની વરણી કરાઈ અને શહેર ભાજપના કાર્યાલયમાં તેમને શુભેચ્છા પાઠવવા માટે ૯મી નવેમ્બરે મોટી સંખ્યામાં કાર્યકરો અને નેતાઓ દોડી...
બિહારથી પ્રેમી સાથે નાસી છૂટેલી અને પ્રેમીએ તરછોડી મૂકેલી યુવતીને તાજેતરમાં પરિવારને સોંપવામાં આવી હતી. બિહારથી યુવતીને ભગાડીને ગુજરાતમાં એકલી મૂકીને તેનો પ્રેમી નાસી ગયો હતો. યુવતી પોરબંદરના રાણકંડોરણા ગામથી મળી આવી હતી એ પછી પોરબંદર મહિલા...
ગિરનાર રોપ-વેની ટિકિટના ઊંચા ભાવ અને એની સામે પ્રાથમિક સુવિધાના નામે મીંડુ હોવાનું જણાવીને પ્રવાસીઓમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકો અને બહારથી...
શરદ પૂર્ણિમા નિમિત્તે દ્વારકાધીશ મંદિરમાં પરંપરાગત રાસોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થઇ હતી. નિજ મંદિરમાં આવેલા ભોગ ભંડારના પટાંગણમાં મુખ્ય પૂજારી તેમજ મુરલી...
એશિયાનો સૌથી મોટો ટેમ્પલ રોપ-વે ગિરિવર ગિરનારની ગોદમાં કાર્યરત થઇ ગયો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે - હવનાષ્ટમીના દિવસે દિલ્હીથી આ પ્રોજેક્ટનું...
ધો.૧૨ સાયન્સ પછી મેડિકલ-ડેન્ટલમાં પ્રવેશ પરીક્ષા નીટનું પરિણામ ૧૬મી ઓક્ટોબરે જાહેર થયું છે. જેમાં દેશના ટોપ ૫૦ રેન્કમાં ગુજરાતના બે વિદ્યાર્થી છે. રાજકોટનો...
ગિરનારના કમંડળ કૂંડમાં ચાલતી રામકથાના ત્રીજા દિવસે સોમવારે મોરારિબાપુએ વ્યાસપીઠ પરથી ઉતરીને માટીના ગરબા હાથમાં લઈને ગરબા કર્યાં હતા. કથારંભે પોતાની કથાયાત્રામાં...
ધ્રોલની કોર્ટ દ્વારા વર્ષ ર૦૦૭માં ધ્રોલના સરકારી દવાખાનામાં તોડફોડ અને નુક્સાનીના કેસમાં અગાઉ કોંગ્રેસના અને હાલ જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, જીતુભાઈ શ્રીમાળી, કોંગ્રેસના તાલુકા પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા, જયેશ ભટ્ટ, કરણસિંહ જાડેજા...