રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનું નવું ટર્મિનલ તૈયારઃ વડાપ્રધાન મોદીના હસ્તે લોકાર્પણ થશે

 ચોટીલા હાઈવે પર હિરાસર ગામ પાસે બનેલા રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં નવું ટર્મિનલ બિલ્ડિંગ તૈયાર થઈ જતાં ઉદઘાટન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સમય માગવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના સાંસદ પુરુષોત્તમ રૂપાલાને રાજકોટ...

ભજન ભ્રમ ને ભય ભાંગે અને ભ્રાંતિમાંથી શાંતિ આપેઃ મોરારિબાપુ

મોરારિબાપુના પિતા પ્રભુદાસબાપુની 36મી પુણ્યતિથિ નિમિત્તે છેલ્લા 17 વર્ષથી આયોજિત થતો સંતવાણી એવોર્ડ સમારંભ ચિત્રકૂટધામ તલગાજરડામાં ગયા રવિવારે યોજાયો હતો.

બરડા પંથકમાં ૧૦મી ઓક્ટોબરે રાત્રે ૧.૦૦ વાગ્યાથી સવારે ૧૦.૦૦ વાગ્યા સુધીમાં ભૂકંપના વધુ ચાર આંચકા આવતા અડવાણા, સોઢાણા, ભોમિયાવદર વિસ્તારમાં ભયનો માહોલ પ્રસર્યો છે. આ આંચકાઓની તપાસ અર્થે રાજ્યકક્ષાએથી ટીમ મોકલવામાં આવે તેવી માગ ઊઠી છે. પોરબંદરના...

સમગ્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક જગત અને નાગરિકોના પરિવહન માટે ગેમ ચેન્જર સાબિત થનાર ઘોઘા હજીરા રો પેક્સ ફેરી સર્વિસ પ્રોજેક્ટ ઓક્ટોબરના અંતમાં શરૂ થવાની સંભાવના વચ્ચે આ પ્રોજેક્ટની શરૂઆત માટેની તડામાર તૈયારીઓ ચાલે છે.

ભારતીય નૌકાદળનું વિમાનવાહક જહાજ વિસર્જન માટે અલંગ આવી પહોંચ્યું છે. જોકે આ જહાજ ભાંગી નાખવા માટે ખરીદનારા અલંગના શ્રીરામ ગ્રૂપે હવે જહાજ વેચવા માટે સોદાબાજી...

સુરેન્દ્રનગર જિલ્લામાં રવિવારે કોરોનાની ૪ જણાનાં મોત થયાં છે. જેમાં આંતરરાષ્ટ્રીય કાર રેલીમાં ભારતનું નામ રોશન કરનારા કાર રેલિસ્ટ ભરત દવેનો પણ સમાવેશ થાય...

ઉત્તર પ્રદેશના હાથરસમાં યુવતી પર સામૂહિક બળાત્કાર અને તેની કરપીણ હત્યાના કેસમાં ભભૂકી ઉઠેલો રોષ હજી શમ્યો નથી ત્યાં જામનગરમાં એક સગીરા પર ૪ નરાધમોએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો હોવાના સમાચાર ચોથી ઓક્ટોબરે જાહેર થયાં છે. પોલીસે આ કેસમાં ૩ નરાધમોની...

સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ દેવજી ફતેપરાને ચેક રિર્ટનના કેસમાં કલોક કોર્ટે બે વર્ષની કેદનો હુકમ કરીને રૂ. ર કરોડ ૯૭ લાખ ૧૦ હજારનો દંડ ફટકાર્યો હતો. જો દેવજી...

આઇએનએસ વિરાટ જહાજ અંતે અંલગના યાર્ડ-૯માં સોમવારે લાંગરાયું હતું. ‘થેન્ક્યુ વિરાટ’ નામે યોજાયેલા આ કાર્યક્રમમાં કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા, રાજ્યના...

કોરોના મહામારીના કારણે નવરાત્રીના આયોજનો યોજવા કે ન યોજવા અંગે વાદવિવાદ સર્જાઈ રહ્યાં છે ત્યારે રાજકોટમાં વર્ષોથી નવરાત્રીમાં થતી ગરૂડની ગરબી આ વખતે નહીં યોજવાનો નિર્ણય લેવાયો છે. આ સાથે કેટલીય પ્રાચીન ગરબીઓ અને અર્વાચીન રાસોત્સવ આ વર્ષે નહીં...

ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે ભાવનગરના સાસંદ ડો ભારતીબહેન શિયાળની પસંદગી થતાં ૨૭મીએ ભાજપના આગેવાનો, કાર્યકરો ભાવનગરમાં શહેર ભાજપ કાર્યાલય ઉમટ્યા હતા...



to the free, weekly Gujarat Samachar email newsletter