રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનું નવું ટર્મિનલ તૈયારઃ વડાપ્રધાન મોદીના હસ્તે લોકાર્પણ થશે

 ચોટીલા હાઈવે પર હિરાસર ગામ પાસે બનેલા રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં નવું ટર્મિનલ બિલ્ડિંગ તૈયાર થઈ જતાં ઉદઘાટન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સમય માગવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના સાંસદ પુરુષોત્તમ રૂપાલાને રાજકોટ...

ભજન ભ્રમ ને ભય ભાંગે અને ભ્રાંતિમાંથી શાંતિ આપેઃ મોરારિબાપુ

મોરારિબાપુના પિતા પ્રભુદાસબાપુની 36મી પુણ્યતિથિ નિમિત્તે છેલ્લા 17 વર્ષથી આયોજિત થતો સંતવાણી એવોર્ડ સમારંભ ચિત્રકૂટધામ તલગાજરડામાં ગયા રવિવારે યોજાયો હતો.

શહેરના વરતેજસ્થિત તંબોલી કાસ્ટિંગ લિ. કંપનીમાં ૨૯મી ઓગસ્ટે ચેરમેન, ડાયરેક્ટર્સની સહિતનાની બોર્ડ મિટિંગ ચાલી રહી હતી. જેમાં ડાયરેક્ટર મેહુલ તંબોલી તેના નાના ભાઈ વૈભવ તંબોલી પર છરીનો ઘા કરીને નાસી છૂટતાં કાયદેસર કાર્યવાહી કરાઈ હતી. મેહુલ તંબોલીના...

છઠ્ઠી સપ્ટેમ્બરે બપોરના બે વાગ્યા આસપાસ માલધારી પરિવારની એક મહિલા પોતાની પુત્રી સુમી બિજલભાઈ ગુજરિયા (ઉ. વ. ૧૩) સાથે બિલખા - બંધાળાના રાવત સાગર તળાવમાં કપડાં ધોવા માટે આવી હતી. તે સમયે એકાએક આવી ચડેલા મગરે પૂંછડી મારીને સુમીને તળાવમાં પછાડી...

ગ્રેઈન માર્કેટના અગ્રણી વેપારી કો. કો. બેંકના ચેરમેન પ્રવીણભાઈ ચોટાઈ તેમજ તેમના અન્ય ત્રણ ભાઈઓ વિનુભાઈ ચોટાઈ, મનુભાઈ ચોટાઈ, હરિશભાઈ ચોટાઈ સહિત સમગ્ર પરિવારના કુલ ૧૧ સભ્યો કોરોના સંક્રમિત બન્યા હતા. તમામને જી. જી. હોસ્પિટલના કોવિડ વોર્ડમાં દાખલ...

ગઢડા સ્વામીનારાયણ મુકામે વડતાલ તાબાના સ્વામીનારાયણ મંદિરના લક્ષ્મીવાડીનો એક મહિલાનો લઘુશંકા કરવા ગયાનો વીડિયો વાયરલ થવા બાબતે મહિલા દ્વારા પોલીસમાં અરજી કરાઈ હતી. એ પછી ૨ સપ્ટેમ્બરના રોજ ચેરમેન અને કોઠારી વિરુદ્ધ આઈ.ટી. એકટ સહિત મુદ્દે ફરિયાદ...

 સમગ્ર વિશ્વનું સૌથી જૂનું અને ઐતિહાસિક એરક્રાફ્ટ કેરિયર INS વિરાટ અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં ભંગાવા માટે આવવાનું છે. દેશની બે અગ્રણી બાઇક ઉત્પાદક કંપનીઓ...

રાજકોટની જ્યોતિ CNCને PM કેર્સ ફંડમાંથી પડતી મૂકવામાં આવી હોવાનો ખુલાસો RTIના જવાબમાં થયો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના નિષ્ણાતોએ મે મહિનામાં જ રાજકોટની...

છેલ્લા એક વર્ષમાં ગીરના સિંહોનાં મોતનું પ્રમાણ ખૂબ વધ્યું છે. સિંહોનાં મોતનાં સાચાં કારણો જાહેર ન કરાયા હોવાના આક્ષેપ સાથે હાઇ કોર્ટમાં જાહેરહિતની અરજી...

 મ્યુનિસિપાલિટીની સામાન્ય સભા પૂર્વે ૨૧મી ઓગસ્ટે ટાઉન હોલના પટાંગણમાં ભાજપના નગરસેવક પહોંચ્યા તે સમયે પાલિકાના હાઉસટેક્સ શાખાના અધિકારી પણ આવી પહોંચ્યાં હતાં. એ સમયે અચાનક ભાજપના નગર સેવકે પટાંગણમાં જાહેરમાં હાઉસ ટેક્સના અધિકારીને ગાળો ભાંડવાનું...

હળવદ તાલુકાના વેગડવાવ ગામમાં રહેતો બાવીસ વર્ષીય વિક્રમ હરેશભાઈ પીપળિયા પોતાના ગામમાં આવેલા હનુમાનજીના મંદિરે સૂઈ ગયો હતો. વિક્રમ બીજા દિવસે સવારે સળગેલી-દાઝેલી હાલતમાં પરિવારજનોને મળી આવ્યો હતો. યુવાનને હળવદમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ...

જામનગર જિલ્લાની ધરતીના પેટાળમાં તાજેતરમાં સળવળાટ જોવા મળે છે. ૧૫મી અને ૧૬મી ઓગસ્ટના ૪૮ કલાક દરમિયાન જામનગર પંથકમાં સાત ભૂકંપના હળવા આંચકાનો અનુભવ થયો હતો. ૧૭મીએ પણ બે હળવા આંચકા અનુભવાયા હતા. જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં ધરતી ધ્રૂજતાં લોકો...



to the free, weekly Gujarat Samachar email newsletter