રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનું નવું ટર્મિનલ તૈયારઃ વડાપ્રધાન મોદીના હસ્તે લોકાર્પણ થશે

 ચોટીલા હાઈવે પર હિરાસર ગામ પાસે બનેલા રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં નવું ટર્મિનલ બિલ્ડિંગ તૈયાર થઈ જતાં ઉદઘાટન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સમય માગવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના સાંસદ પુરુષોત્તમ રૂપાલાને રાજકોટ...

ભજન ભ્રમ ને ભય ભાંગે અને ભ્રાંતિમાંથી શાંતિ આપેઃ મોરારિબાપુ

મોરારિબાપુના પિતા પ્રભુદાસબાપુની 36મી પુણ્યતિથિ નિમિત્તે છેલ્લા 17 વર્ષથી આયોજિત થતો સંતવાણી એવોર્ડ સમારંભ ચિત્રકૂટધામ તલગાજરડામાં ગયા રવિવારે યોજાયો હતો.

ગોંડલ નજીક રીબડા ગામે રહેતા અને અગાઉ ધારાસભ્યની હત્યાના ગુનામાં પકડાયેલા અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજાની સીમમાં આવેલી વાડીનાં મકાનમાં કાલાવડનાં ખરેડી ગામનો અને ફોજદારનો ભાઈ જુગાર ક્લબ ચલાવતો હોવાની બાતમી પોલીસને મળી હતી. જિલ્લા પોલીસ અને એલસીબીના...

ધારીમાં ચાર વર્ષ પહેલાં ૧૬ વર્ષની સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું. સગીરાની હત્યા બાદ તેનો મૃતદેહ દાટી દેવાયો હતો. ચાર વર્ષ બાદ અમરેલી LCBએ આ બનાવનો ભેદ ઉકેલી નાંખ્યો છે અને પોલીસે ૩ની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

બાંગ્લાદેશના નાગરિકો હવે ગુજરાતની ડુંગળીનો સ્વાદ માણશે. પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝને રાજકોટના ધોરાજી સ્ટેશનેથી તાજેતરમાં ૨૪૪૦ ટન ડુંગળી સાથે પહેલી ગૂડ્સ...

કડી નજીકના વર્ષ ૨૦૦૪માં ઉટવા ગામની સીમમાં આવેલા મહાકાળી માતાના મંદિરની અંદર અજાણ્યા લોકોએ ઘૂસી જઈને મંદિરના ટ્રસ્ટી, સાધવી અને બે વ્યક્તિ મળી કુલ ચારની હત્યા કરી હતી અને રૂ. ૧૦ લાખની લૂંટ કરી હતી. ૧૬ વર્ષ પહેલાં બનેલા આ હત્યાના બનાવના મુખ્ય...

સૌરાષ્ટ્રના સરધાર સ્વામીનારાયણ મંદિરના એક મોટા સ્વામી તેમના જ એક સાધુ શિષ્ય સાથે પોતાના બાથરૂમમાં દુષ્કૃત્ય આચરી રહ્યા હોવાનું નજરે જોયાની વાત આ જ મંદિરના બે પૂર્વ પાર્ષદો કરતા હોવાની ઓડિયો ક્લિપ તાજેતરમાં ફરતાં વિવાદ ઊભો થયો છે. ઓડિયોમાં સ્પષ્ટ...

શ્રાવણ માસના ત્રીજા સોમવારે ૧૦મી ઓગસ્ટે સોમનાથ મહાદેવને પુષ્પો અને બિલિપત્રનો અલૌકિક શૃંગાર કરાયો હતો. જોકે આ શૃંગાર અને સોમનાથદાદાના પ્રત્યક્ષ દર્શન માટે...

કોરોનાની કપરી સ્થિતિમાં સૌરાષ્ટ્રના મુખ્ય શહેરમાં સમાવિષ્ટ રાજકોટની ત્રીજી વખત મુલાકાત લેતાં આરોગ્ય સચિવ જયંતી રવિએ ૭મી ઓગસ્ટે જણાવ્યું કે, રાજકોટનો કોરોના...

સૌરાષ્ટ્રનું પેરિસ ગણાતાં જામનગરમાં રણમલ તળાવની પાળે બિરાજતાં સુપ્રસિદ્ધ બાલા હનુમાનજીના મંદિરમાં પ્રેમભિક્ષુજી મહારાજ દ્વારા ૧ ઓગસ્ટ ૧૯૬૪ના દિવસે અખંડ...

પ્રોફેસર ધવલ મોનાણીએ પહેલાં પૂઠાંનાં બેડ બનાવ્યા બાદ હવે કોવિડ-૧૯ના દર્દીઓ માટે રિક્ષામાં એમ્બ્યુલન્સ બનાવી છે. રિક્ષામાં થોડા ફેરફાર કરી તેમાં કોવિડના...

અયોધ્યા રામ મંદિરના નિર્માણ માટે રામકથાના શ્રોતાઓ પાસેથી ઉઘરાવીને રૂ. પાંચ કરોડ મોકલાવવાની જાહેરાત સાથે પોતે રૂ. પ લાખ અર્પણ કરવાની જાહેરાત મોરારિબાપુએ...



to the free, weekly Gujarat Samachar email newsletter