યુકેમાં નવા લેબર પ્રાઈમ મિનિસ્ટર કેર સ્ટાર્મરે બોટ્સમાં ઈંગ્લિશ ચેનલ ઓળંગી આવતા ગેરકાયદે માઈગ્રન્ટ્સ કે એસાઈલમ સીકર્સને રવાન્ડા મોકલવાની યોજના અભરાઈએ ચડાવી...
ગુજરાત હિન્દુ સોસાયટી - પ્રેસ્ટન મદિરમાં તુલસીવિવાહનો માંગલિક પ્રસંગ ધામધૂમથી ઊજવાયો હતો. શુક્રવાર - કાર્તકી પૂર્ણિમાના રોજ યોજાયેલા આ પ્રસંગે ભગવાન શાલિગ્રામ (વિષ્ણુ) પક્ષે યજમાન નેહાબહેન શાહ અને આશિષભાઈ ગોર હતા. જ્યારે માતાજી તુલસીવૃંદા પક્ષે...
એબીપીએલ પરિવારે વિક્રમ સંવત 2081ના આગમનને વધાવવા હેરો ઓફિસે મિત્રો-સ્વજનોનો નાનકડો મિલન સમારંભ યોજ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ તાજેતરમાં પ્રકાશિત દિવાળી વિશેષાંક સહિતના વિવિધ વિષયો પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.
સાફ્રી બોઈઝ ભાંગડા ગ્રૂપથી પ્રસિદ્ધિમાં આવેલા અને બ્રિટિશ એશિયન મ્યુઝિકના પ્રણેતા ગણાવાયેલા ભાંગડા લેજન્ડ બલવિન્દર સાફ્રીનું 63 વર્ષની વયે અવસાન થયું છે. મ્યુઝિક સ્ટાર બલવિન્દરને જુલાઈ મહિનાની શરૂઆતમાં વુલ્વરહેમ્પ્ટનની ન્યૂ ક્રોસ હોસ્પિટલમાંછી...
82 વર્ષની જૈફ વયે બર્મિંગહામના દાદીમા જિના હેરિસે બ્રિટિશ ટાપુના બે છેડાં લેન્ડ્ઝ એન્ડથી જ્હોન ઓ’ગ્રોટ્સ સુધી સાઈકલ ચલાવનાર સૌથી મોટી વયની મહિલા તરીકેનું બિરુદ પ્રાપ્ત કર્યું છે. તેમણે આ સાઈકલયાત્રા 28 દિવસમાં પૂર્ણ કરવા સાથે ડોમેસ્ટિક એબ્યુઝ...
શ્રી હનુમાન મંદિર - સારંગપુર ધામ લેસ્ટર દ્વારા ત્રીજા વર્ષે ગણેશ મહોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે 7 સપ્ટેમ્બર ગણેશચતુર્થીના રોજ ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી, અને 15મીએ વિધિપૂર્વક વિસર્જન કરાયું હતું.
ઘણા લાંબા સમયથી લેસ્ટરમાં દિવાળીની ઊજવણી ભારતની બહાર વિશ્વમાં સૌથી મોટી ઊજવણીઓમાં એક બની રહી છે. અત્યાર સુધી લેસ્ટરમાં લોકપ્રિય હિન્દુ તહેવાર બેલગ્રેવ રોડ પર બે ઈવેન્ટ્સ તરીકે- લાઈટ્સ સ્વિચ-ઓન ઈવેન્ટ અને દિવાળીના દિવસનો ઈવેન્ટ, એમ ઊજવાતો રહ્યો...
યુકેમાં નવા લેબર પ્રાઈમ મિનિસ્ટર કેર સ્ટાર્મરે બોટ્સમાં ઈંગ્લિશ ચેનલ ઓળંગી આવતા ગેરકાયદે માઈગ્રન્ટ્સ કે એસાઈલમ સીકર્સને રવાન્ડા મોકલવાની યોજના અભરાઈએ ચડાવી...
ગેરકાયદે માઈગ્રન્ટ્સ મુદ્દે રવાન્ડા જેવી સમજૂતીની શક્યતા બાબતે બ્રિટિશ સરકારની ઓફરનો ઉત્તર આપતા નામિબિયાએ યુકેમાંથી એક પણ માઈગ્રન્ટ નહિ સ્વીકારીએ તેવી સ્પષ્ટ ચેતવણી આપી છે. બોટ્સવાનાએ પણ બ્રિટનના ગેરકાયદે માઈગ્રન્ટ્સ અને એસાઈલમ સીકર્સને સ્વીકારવાનો...
રવાન્ડાની સરકારી એરલાઈન રવાન્ડએર તેની પ્રતિષ્ઠાને નુકસાનનું કારણ આગળ ધરી પ્રાઈમ મિનિસ્ટર રિશિ સુનાકની એસાઈલમ સીકર યોજનામાં સાથ આપવા તૈયાર નથી. ગયા વર્ષે...
યુકે હોમ ઓફિસ દ્વારા જાહેર કરાયેલા અને આ સપ્તાહથી અમલી નવા વિઝા નિયમો હેઠળ વિદેશી કેર વર્કર પર આશ્રિતોને દેશમાં લાવવા પર પ્રતિબંધ લાગુ કરાશે. હોમ ઓફિસે જણાવ્યું હતું કે 1 લાખ કેર વર્કરની સાથે 1.20 લાખ આશ્રિતો પણ આવે છે. યુકે સરકાર પાસે સ્પષ્ટ...
હોમ ઓફિસે ગેરકાયદે વર્કર્સ દ્વારા કામ કરવા વિરુદ્ધ ચલાવેલા અભિયાનમાં ડિલિવરુ, જસ્ટઈટ અને ઉબેરઈટ્સ સહિતની કંપનીઓ માટે કામ કરતા મોપેડ ડિલિવરી ડ્રાઈવરોની...
બ્રિટનમાં ઇંગ્લિશ ચેનલ પાર કરીને રાજ્યાશ્રય માટે આવનારા માઇગ્રન્ટ્સને તેમના આગમનના 3 સપ્તાહમાં જ રવાન્ડા મોકલી દેવાશે. હોમ ઓફિસના આ વિવાદાસ્પદ પ્લાન સામે હાઇકોર્ટમાં ચાલી રેહલી સુનાવણીમાં પ્રતિવાદીઓએ દલીલ કરી હતી કે 3 સપ્તાહનો સમયગાળો ગેરકાયદેસર...
ભારત અને યુકે વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) દીવાળી સુધીમાં થઈ જશે તેવી આશા મધ્યે હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેને ભારત સાથે સંભવિત વેપારસંધિનો વિરોધ...
ભારતીયોમાં અભ્યાસ, નોકરી અને પ્રવાસ માટે હજુ પણ બ્રિટન મોસ્ટ ફેવરિટ દેશ બની રહ્યો છે. બ્રિટન દ્વારા જૂન 2022માં પૂરા થયેલા વર્ષ માટે જાહેર કરાયેલા ઇમિગ્રેશન...
ઇમિગ્રેશન એડવાઇઝ સ્કેમમાં દોષિત ઠર્યા બાદ બ્રિટનમાંથી દુબઇ ફરાર થઇ ગયેલા આરોપી બાબર અલી જમાલને બ્રિટન પરત ફર્યા બાદ જેલભેગો કરી દેવાયો છે. ડીડીઆર લિગલ સર્વિસિઝ ખાતે ડિરેક્ટર તરીકે ફરજ બજાવતા બાબર અલી જમાલને અન્ય બે આરોપીઓ સાથે કોઇપણ પ્રકારની...