બીબીસીની વિશ્વસનીયતા પર કુઠારાઘાત

બ્રિટિશ સમાજમાં બીબીસી વિશેષ અને સૌથી પ્રતિષ્ઠિત સ્થાન ધરાવે છે. એક સમયે એમ કહેવાતું હતું કે આ તો બીબીસી (BBC)માં આવ્યું કે છપાયું છે તો પછી કોઈ પ્રશ્ન ઉઠાવાતો નહિ કારણકે બીબીસી એટલે સચ્ચાઈનું પ્રતીક. આજે આમ રહ્યું નથી. સીનિયર પત્રકાર માર્ટિન...

પેલેસ્ટાઈન -ઈઝરાયેલે ‘શાંતિ’ને ટકાઉ બનાવવી પડશે

ઈઝરાયેલ અને ત્રાસવાદી સંગઠન હમાસ વચ્ચે ૧૧ દિવસના લોહિયાળ યુદ્ધ પછી સ્થપાયેલા વિરામની શાંતિના પગલે પેલેસ્ટાઈનવાસીઓ ઉજવણી કરી રહ્યા હોય પરંતુ, પશ્ન એ છે કે આ શાંતિ ટકાઉ હશે? ઈઝરાયેલી ડિફેન્સ મિનિસ્ટર બેની ગાન્ટ્ઝે ચેતવણી આપી જ છે કે જ્યાં સુધી...

દસકાઓ પુરાણા અયોધ્યા વિવાદનો ઉકેલ મંત્રણા - વાટાઘાટો દ્વારા લાવવા સુપ્રીમ કોર્ટે સૂચન કર્યું છે. આ સૂચન આવકાર્ય પણ છે, પરંતુ પ્રવર્તમાન સમયમાં તેનું સવિશેષ મહત્ત્વ પણ છે. વિવાદાસ્પદ માળખું તોડી પડાયા બાદ કેન્દ્ર અને રાજ્યમાં પહેલી વખત એક જ પક્ષની...

‘આતંકવાદ લંડનવાસીઓના જીવનનો જાણે એક હિસ્સો બની ગયો છે.’ વેસ્ટ મિન્સ્ટર (પાર્લામેન્ટ) નજીક આતંકી હુમલો થયા બાદ લંડનના મેયર સાદિક ખાને કહેલા આ શબ્દો આતંકવાદનો વધતો પ્રભાવ દર્શાવે છે. સાદિક ખાને ભલે પાર્લામેન્ટ સંકુલ નજીક થયેલા હુમલા સંદર્ભે આમ...

ભારતના સૌથી જૂના રાજકીય પક્ષ કોંગ્રેસને ત્રણ વર્ષના લાંબા અરસા બાદ પંજાબમાં સારા સમાચાર મળ્યા છે. દેશના એક મહત્વના રાજ્યમાં તેની સરકાર રચાઇ છે. કોંગ્રેસે ૨૦૧૩માં કર્ણાટકમાં સત્તા સંભાળ્યા બાદ દેશના ઘણા રાજ્યોમાં ચૂંટણીઓ તો યોજાઇ છે, પણ ક્યાંય...

ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડની ચૂંટણીઓમાં ભાજપની પ્રચંડ જીતનો જશ બધા ભલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પક્ષના અધ્યક્ષ અમિત શાહને આપી રહ્યા હોય, પરંતુ ચૂંટણીમાં ધોબીપછાડ હારનો સામનો કરનાર કોંગ્રેસ, બહુજન સમાજ પાર્ટી કે આમ આદમી પાર્ટી (આપ)ના નેતાઓને...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઐતિહાસિક વિજય બાદ દિલ્હીમાં પક્ષના વડા મથકે કાર્યકરોને સંબોધતા કંઇક આ શબ્દોમાં લાગણી વ્યક્ત કરી હતીઃ એક નૂતન ભારતના નિર્માણનું બીજ રોપાઇ ગયું છે... વડા પ્રધાને ભલે દેશના વિકાસકાર્યો...

પાપને તમે ગમેતેટલું છુપાવો, પણ એકને એક દિવસ, આજે નહીં તો કાલે તે છાપરે ચઢીને પોકારતું જ હોય છે. પાકિસ્તાન સાથે પણ આવું જ બન્યું છે. અત્યાર સુધી તે મુંબઇના ૨૬/૧૧ના આતંકી હુમલામાં પોતાની સંડોવણી નકારતું રહ્યું છે, પરંતુ હવે તેના જ ભૂતપૂર્વ રાષ્ટ્રીય...

અમેરિકાના આખાબોલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમનું અત્યાર સુધીનું પહેલું સહિષ્ણુ કહી શકાય તેવું પ્રવચન આપ્યું છે. પ્રમુખપદની ચૂંટણી માટે દાવેદારી નોંધાવવાથી માંડીને પ્રમુખપદે ચૂંટાઇ ગયા પછી પણ - જ્યારે જ્યારે તેમણે બોલવા માટે મોં ખોલ્યું છે ત્યારે...

ભારતમાં કેન્દ્રીય ચૂંટણી પંચના સલાહસૂચનથી જ જો રાજકીય પક્ષો કે નેતાઓની નીતિરીતિ, વાણીવર્તન સુધરી જતાં હોત તો અત્યાર સુધીમાં દેશમાં રામરાજ આવી ગયું હોત તેમ કહેવામાં લગારેય અતિશ્યોક્તિ નથી. ચૂંટણી પ્રચાર હોય કે ન હોય, નેતાઓ એક યા બીજા પ્રકારે...

ભારતના ઉત્તરીય રાજ્યોમાં ઉષ્ણતામાનનો પારો ભલે સડસડાટ ગગડી રહ્યો હોય, પરંતુ આ ક્ષેત્રમાં આવેલા દેશના સૌથી વધુ વસ્તી ધરાવતા ઉત્તર પ્રદેશમાં રાજકીય ગરમીનો પારો ઊંચો ચઢી રહ્યો છે. જેમ જેમ વિધાનસભા ચૂંટણીઓ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય તડજોડ વધી...

વિશ્વની એકમાત્ર મહાસત્તા અમેરિકાનું પ્રમુખપદ સંભાળતા જ ડોનાલ્ડ ટ્રમ્પ કામે વળગ્યા છે. ચૂંટણી પ્રચાર વેળા તેઓ જાતભાતના નિવેદનો દ્વારા અખબારોમાં છવાયેલા રહેતા હતા, હવે તેઓ ચૂંટણી વચનોનું પાલન કરીને સમાચારોમાં ચમકી રહ્યા છે. પ્રમુખપદે બેસતાં જ...



to the free, weekly Gujarat Samachar email newsletter