વિશ્વમાં સૌથી મોટું લોકતંત્ર હોવાનું બહુમાન ધરાવતા દેશમાં લોકપ્રતિનિધિઓને પોતાનું કામ કરવા માટે, નૈતિક ફરજ બજાવવા માટે રાષ્ટ્રપતિએ જાહેર અપીલ કરવી પડે તેનાથી વધુ શરમજનક પરિસ્થિતિ કોઇ હોય શકે નહીં. મોદી સરકારની નોટબંધીના નિર્ણયનો વિરોધ કરવામાં...
બ્રિટિશ સમાજમાં બીબીસી વિશેષ અને સૌથી પ્રતિષ્ઠિત સ્થાન ધરાવે છે. એક સમયે એમ કહેવાતું હતું કે આ તો બીબીસી (BBC)માં આવ્યું કે છપાયું છે તો પછી કોઈ પ્રશ્ન ઉઠાવાતો નહિ કારણકે બીબીસી એટલે સચ્ચાઈનું પ્રતીક. આજે આમ રહ્યું નથી. સીનિયર પત્રકાર માર્ટિન...
ઈઝરાયેલ અને ત્રાસવાદી સંગઠન હમાસ વચ્ચે ૧૧ દિવસના લોહિયાળ યુદ્ધ પછી સ્થપાયેલા વિરામની શાંતિના પગલે પેલેસ્ટાઈનવાસીઓ ઉજવણી કરી રહ્યા હોય પરંતુ, પશ્ન એ છે કે આ શાંતિ ટકાઉ હશે? ઈઝરાયેલી ડિફેન્સ મિનિસ્ટર બેની ગાન્ટ્ઝે ચેતવણી આપી જ છે કે જ્યાં સુધી...
વિશ્વમાં સૌથી મોટું લોકતંત્ર હોવાનું બહુમાન ધરાવતા દેશમાં લોકપ્રતિનિધિઓને પોતાનું કામ કરવા માટે, નૈતિક ફરજ બજાવવા માટે રાષ્ટ્રપતિએ જાહેર અપીલ કરવી પડે તેનાથી વધુ શરમજનક પરિસ્થિતિ કોઇ હોય શકે નહીં. મોદી સરકારની નોટબંધીના નિર્ણયનો વિરોધ કરવામાં...
ભારતમાં આજકાલ દેશપ્રેમ શબ્દ કે દેશપ્રેમની ભાવના આજકાલ બહુ ચર્ચામાં છે. નોટબંધીના માહોલે તો આ ચર્ચાને વધુ ઉગ્ર બનાવી છે. તેનો વિરોધ કરનારા દેશવિરોધી છે, અને સમર્થન કરનારા દેશપ્રેમી. આવા બે ભાગમાં વહેંચાયેલા માહોલ વચ્ચે સુપ્રીમ કોર્ટે ધ્યાનાકર્ષક...
પાકિસ્તાન ફરી એક વખત આંતરરાષ્ટ્રીય મંચ પર બેનકાબ થયું છે, અને આ વખતે પ્રસંગ હતો ‘હાર્ટ ઓફ એશિયા-ઇસ્તંબુલ પ્રોસેસ’ કોન્ફરન્સ. પંજાબના અમૃતસરમાં યોજાયેલી આ કોન્ફરન્સમાં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદનો સતત ભોગ બનતા રહેલા ભારત અને અફઘાનિસ્તાને એકમેકના...
અમેરિકા જેવી મૂડીવાદી મહાસત્તા સામે પાંચ-પાંચ દસકા સુધી લગાતાર ઝઝૂમનારા ક્યૂબાના પૂર્વ રાષ્ટ્રપતિ અને ક્રાંતિવીર નેતા ફિડેલ કાસ્ત્રોએ ૯૦ વર્ષની વયે શ્વાસ મૂક્યા. અને જાણે ક્રાંતિકારી ચળવળનું દસકાઓ જૂનું પ્રકરણ બંધ થયું. અડધી સદી કરતાં પણ વધુ...
‘ઈસરો’ના ટૂંકાક્ષરી નામે જાણીતા ઇંડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશને રવિવારે તેની સિદ્ધિઓના છોગામાં વધુ એક સફળતાનું પીછું ઉમેર્યું છે. ‘ઈસરો’એ વાતવારણમાંથી જ ઓક્સિજન મેળવીને તેનો ઉપયોગ કરવાની ક્ષમતા ધરાવતા સ્ક્રેમજેટ એન્જિનનું સફળ પરીક્ષણ કર્યું...
ભારતે જેવા સાથે તેવાની નીતિ અપનાવતા જ ચાઇનીઝ ડ્રેગન છંછેડાયો છે. ભારત સરકારે સંરક્ષણની દૃષ્ટિએ વ્યૂહાત્મક પગલું ભરતાં અરુણાચલ પ્રદેશના સરહદી ક્ષેત્રમાં બ્રહ્મોસ ક્રૂઝ મિસાઇલ ગોઠવવાનું શરૂ કર્યું છે. સમાચાર વહેતાં થતાં જ ચીને ભારતના પગલાને ઉશ્કેરણીજનક...
રિયો ઓલિમ્પિકનું રંગેચંગે સમાપન થયું છે. આશંકા હતી તેવી કોઇ અનિચ્છનીય ઘટનાના ‘અપસેટ’ વગર રમતોત્સવની પૂર્ણાહૂતિથી આયોજકોથી માંડીને ખેલાડીઓ સહુ કોઇ રાહત અનુભવી રહ્યા છે. હા, મેડલ વિજેતા દેશોની યાદીમાં દેખાતા ‘અપસેટ’થી કહીં ખુશી, કહીં ગમનો માહોલ...
પાકિસ્તાનના રાજકારણની સૌથી મોટી કોઇ નબળાઇ હોય તો તે છે વંશીય વિવિધતા. ભારતમાં આઝાદીના સાત દસકા પછી પણ વંશીય વૈવિધ્યનું જતન-સંવર્ધન થઇ રહ્યું છે. આથી ઉલ્ટું પાકિસ્તાની સત્તાધીશો તેના વિવિધ પ્રાંતમાં ફેલાયેલા આ બહુસાંસ્કૃતિક વૈવિધ્યને મૂળિયા સમેત...
ભારતની સર્વોચ્ચ અદાલતના વડા ન્યાયમૂર્તિએ ચાર માસમાં સરકારની કાર્યપદ્ધતિ અંગે ફરી એક વખત હૈયાવરાળ ઠાલવી છે. તેમનું કહેવું છે કે સરકારી વિલંબના કારણે ન્યાયતંત્રમાં નિમણૂકની કામગીરી અટકી પડી છે.
કાશ્મીર મુદ્દો છેલ્લા સાત દસકામાં કદાચ ક્યારેય ચર્ચામાં નહીં રહ્યો હોય એટલો અત્યારે ચર્ચામાં છે. કાશ્મીર ખીણમાં લગભગ પોણા બે મહિનાથી પ્રવર્તતી અશાંતિ વિશે સંસદમાં પણ ચર્ચા થઇ ચૂકી છે, સર્વપક્ષીય બેઠક પણ યોજાઇ ચૂકી છે. અને ૭૦મા સ્વાતંત્ર્ય પર્વે...