શામળાજી વિષ્ણુ મંદિરે લાઇટ એન્ડ સાઉન્ડ શોનો આરંભ

અરવલ્લીના સુપ્રસિદ્ધ અને અતિપ્રાચીન શામળાજી વિષ્ણુ મંદિરે અદભૂત લાઇટ એન્ડ સાઉન્ડ શોનો આરંભ થયો છે.

ભાજપ કાર્યકરોએ પોતાનો ‘પાવર’ બતાવ્યો: પાટીલ

રાજકીય રીતે રસપ્રદ બનેલી અને બનાસકાંઠા લોકસભાની હારનો વસવસો વાવ પેટા ચૂંટણીને જીતીને દૂર કરવા ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે કમર કસી હતી. આ બેઠક પર ભાજપે અડધો ડઝન ઉમેદવારોના વિશ્લેષણ કરીને તૈયારી કરી રાખી હતી, પરંતુ કોંગ્રેસે ક્ષત્રિય ઉમેદવાર પસંદ...

ગોધરાકાંડ બાદ સરદારપુરામાં ફાટી નીકળેલા તોફાનો અંગે હાઈ કોર્ટે ૨૦મી ઓક્ટોબરે ચુકાદો આપતાં ૧૭ આરોપીને દોષિત જાહેર કર્યાં છે અને ૪૫ને નિર્દોષ છોડ્યા છે. વર્ષ ૨૦૦૨માં ગોધરાકાંડના પગલે પાટણ જિલ્લાના વિજાપુર તાલુકાના સરદારપુરામાં પહેલી માર્ચ, ૨૦૦૨ના...

શ્રીનગરમાં બીએસએફ કેમ્પ પર તાજેતરમાં થયેલા આતંકી હુમલામાં જવાન જીતુભાઇ માધવલાલ રાવલને ગોળી વાગતાં તેઓ શહીદ થયા હતા. જીતુભાઇનો મૃતદેહ વિમાન માર્ગે શ્રીનગરથી અમદાવાદ અને ત્યાંથી ૧૨મી ઓક્ટોબરે વહેલી સવારે વતન મઢાસણ લાવવામાં આવ્યો હતો. મહેસાણા જિલ્લામાં...

નગરપાલિકામાં છેલ્લી બે ટર્મથી કાઉન્સિલર તરીકે ચૂંટાતાં અને સિનેમા રોડ ગઢિયાર કૂવા વિસ્તારના રહીશ અળખુબહેન રાઠોડે (ઉ.વ. ૫૭) ૧૨મીએ સવારના સમયે ઘેર એકલા હતા ત્યારે સાડા અગિયારેક વાગ્યાના સુમારે શરીરે કેરોસીન છાંટીને અગ્નિસ્નાન કરતાં આજુબાજુમાંથી...

રતનપુરા સ્વામીનારાયણ મંદિરના પટાંગણમાં યોજાયેલા જિલ્લા કક્ષાના વિજ્ઞાન મેળાના કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં પોતાનું નામ નહીં હોવાના મુદ્દે ઉશ્કેરાયેલા ધારાસભ્ય જયંત બોસ્કીએ અધિકારીઓને ગંદી ગાળો બોલીને એક વ્યક્તિને લાફા મારી દીધા હતા. આ પ્રકરણમાં...

POKમાં ભારતની સર્જિકલ સ્ટ્રાઈક અને ૩૮ આતંકીઓને માર્યા પછી ગુજરાતની સરહદ પર ચિંતાના વાદળો ઘેરાતાં કચ્છ, પાટણ અને બનાસકાંઠાની બોર્ડર પર સલામતીનો બંદોબસ્ત...

પાલનપુર શહેરના પૂર્વના પોલીસ મથકમાં સાતમી સપ્ટેમ્બરે દારૂ પીધેલા મનુભાઈ પંચાલ (ઉ.વ. ૪૦)ને પોલીસે લોકઅપમાં પૂર્યો હતો. જેને વહેલી સવારે છાતીમાં દુઃખાવો ઉપડતાં પોલીસે તેને બહાર કાઢ્યો અને પાલનપુર સિવિલમાં લઈ ગયા હતા. જોકે તબીબોએ તેને મૃત જાહેર...

અંબાજીમાં ૧૦મી સપ્ટેમ્બરથી શરૂ થયેલા ભાદરવી પૂનમના ધાર્મિક માહોલ વચ્ચે ભાવિકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજી...

બેચરાજી તાલુકામાં આવેલા મોઢેરા ગામના જગવિખ્યાત સૂર્યમંદિરે દર શ્રાવણ માસ દરમિયાન ભવ્ય લોકમેળો ભરાય છે. આ શ્રાવણ વદ અમાસે પણ યોજાયેલો લોકમેળો પણ રંગેચંગે સંપન્ન થયો હતો. આશરે દસ હજાર હજારની સંખ્યામાં મોઢેરા આજુબાજુના ગામના લોકોએ અમાસે સૂર્યમંદિરની...

તાલુકાના ગેળા ધામે ભાવિકો દર શનિવારે હનુમાન દાદાના દર્શને ઉમટી પડે છે. લોક વાયકા મુજબ વર્ષો અગાઉ તપસ્વી સાધુએ શ્રીફળનો ઢગલો કરવાનો દાદાને મીઠો ઠપકો આપ્યો...

દેશભરમાં ઘરે-ઘરે શૌચાલય બનાવવાનું અભિયાન ચાલે છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરની નજીક આવેલા છાબલિયા ગામના લોકોએ જાતે બીડું ઉપાડીને ૯૫ ટકા ઘરમાં શૈચાલયનું નિર્માણ કર્યું છે. છાબલિયાના ગાંધીનું બિરુદ્દ પામેલા બાબુભાઈ શાહે ગામની કાયાપલટ...



to the free, weekly Gujarat Samachar email newsletter