શામળાજી વિષ્ણુ મંદિરે લાઇટ એન્ડ સાઉન્ડ શોનો આરંભ

અરવલ્લીના સુપ્રસિદ્ધ અને અતિપ્રાચીન શામળાજી વિષ્ણુ મંદિરે અદભૂત લાઇટ એન્ડ સાઉન્ડ શોનો આરંભ થયો છે.

ભાજપ કાર્યકરોએ પોતાનો ‘પાવર’ બતાવ્યો: પાટીલ

રાજકીય રીતે રસપ્રદ બનેલી અને બનાસકાંઠા લોકસભાની હારનો વસવસો વાવ પેટા ચૂંટણીને જીતીને દૂર કરવા ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે કમર કસી હતી. આ બેઠક પર ભાજપે અડધો ડઝન ઉમેદવારોના વિશ્લેષણ કરીને તૈયારી કરી રાખી હતી, પરંતુ કોંગ્રેસે ક્ષત્રિય ઉમેદવાર પસંદ...

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં આવેલા પલીયડ ગામમાં બે દિવસ અગાઉ ગળે ફાંસો ખાધેલી હાલતમાં આધેડ જયંતીભાઈ રાવલનો તેમના ખેતરની ઓરડીમાંથી મૃતદેહ મળ્યો હતો. પરિવારજનોએ દફનવિધિ પણ પૂરી કરી હતી. બે દિવસ બાદ ૨૧મી ઓગસ્ટે મૃતકના પુત્ર જીગરને શંકા ઉપજી...

પાટણના ધારપુર મેડિકલ કોલેજનાં પ્રોફેસર અને અમદાવાદમાં પાલડીના રહેવાસી ડો. રાજેશ મહેતાના ચકચારભર્યા અપહરણને ૨૩મી ઓગસ્ટે ચાર દિવસ થવા છતાં તેમનો પત્તો લાગ્યો નથી. બનાસકાંઠાના એસ. પી. નીરજ બડગુજરનાં જણાવ્યા મુજબ અપહરણકારો અંગે કેટલીક કડી હાથ લાગી...

ઊંંઝા ઊમિયા માતાજી સંસ્થાના પ્રમુખપદે વર્ષોથી કાર્યરત ધારાસભ્ય નારાયણ પટેલને હોદ્દા પરથી દૂર કરવા માટે ચાલી રહેલી લડાઈ ૨૧મી ઓગસ્ટે હિંસક થઈ હતી. પાટીદારોએ...

રાજ્યના આરોગ્ય વિભાગના પ્રધાન શંકર ચૌધરીની ડિગ્રી બાબતે ફરશુભાઈ ગોકલાણીએ પીટિશન દાખલ કરી હતી કે, ચૌધરીએ વર્ષ-૧૯૮૭માં ધોરણ-૧૨ની પરીક્ષા આપી હતી. વર્ષ-૨૦૧૧માં...

ગોધરાકાંડ પછી રાજ્યમાં ફાટી નીકળેલાં તોફાનોમાં કડી નજીકના મેડા આદરજ ગામે પિતા-પુત્રીને જીવતાં સળગાવી દેવાની ઘટનામાં ગુજરાત હાઈ કોર્ટના જસ્ટિસ અનંત દવે અને જસ્ટિસ બી. એન. કારિયાની ખંડપીઠે ૧૧ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. કેસમાં મહેસાણાની...

બનાસકાંઠાના અમીરગઢમાં આવેલા ખાટા સિતરા ગામમાં ૫ વર્ષથી ગ્રામશિલ્પી તરીકે સેવા કરતા મુસ્તુ ખાને પત્ની સાથે મળીને રસ્તો ખોદવાની શરૂઆત કરી. ધીમે ધીમે ગામના...

હાલ અમરનાથ યાત્રામાં આતંકવાદીઓ અને સ્થાનિકો દ્વારા પથ્થરમારાના અહેવાલ છે ત્યારે ડીસાના ગુજરાત રાજ્ય મકાન બાંધકામ વેલફેર બોર્ડના ડિરેક્ટર શશીકાંત પંડ્યા...

રાજ્યના મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે મોડાસામાં ગુજરાત વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ એસ. સુભાષ રેડ્ડી અને કાયદા પ્રધાન પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં જિલ્લા ન્યાયાલયનો પ્રારંભ તથા નવા ભવનનો શિલાન્યાસ ૧૭મી જુલાઈએ કર્યો હતો. અરવલ્લી જિલ્લા અદાલતનું...

બાયડ તાલુકા પંચાયત સામે ૧૧મી જુલાઈએ બપોરે ૨.૩૦ કલાકે રેડિયટ કેશ મેનેજમેન્ટ કંપનીના ફકીર મહંમદ હુશેનશા રૂ. ૩૭ લાખ બેંકમાં જમા કરાવવા જતા હતા ત્યારે મોં ઉપર રૂમાલ બાંધીને આવેલા યુવકે તેમની આંખમાં મરચું છાંટ્યું અને પૈસા ભરેલો થેલો ઝૂંટવીને લઈ...

પાલનપુરનો યુવાન મનોજકુમાર મોદી છેલ્લા ૧૪ વર્ષથી રમઝાનમાં રોઝા રાખી ખુદાની ઈબાદત કરે છે. શહેરના ત્રણ બત્તી બહાદુર ગંજ વિસ્તારમાં રહેતો મોદી યુવાન ‘ઈશ્વર અલ્લાહ તેરો નામ, સબ કો સન્મતિ દે ભગવાન’ની પ્રાર્થના સાથે રામ-રહીમના ગુણ ગાય છે.



to the free, weekly Gujarat Samachar email newsletter