ઠાકરધામમાં 75 હજાર ભરવાડ બહેનોના હુડો રાસે રચ્યો વિશ્વ વિક્રમ

ગુજરાતભરના ભરવાડ સમાજની આસ્થાનું કેન્દ્ર એવા બાવળિયાળી ગામે બિરાજતા ઠાકરધામની પ્રાણપ્રતિષ્ઠાને 375 વર્ષ પૂર્ણ થયા તે પ્રસંગે ભવ્યાતિભવ્ય આયોજન થયું હતું. એક સપ્તાહ ચાલેલી આ ઉજવણી દરમિયાન રાજ્યભરમાંથી લગભગ 10 લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા...

સોમનાથ-પાર્થેશ્વર ખાતે મહાશિવરાત્રી નિમિત્તે શિવલિંગનું પૂજન

વિશ્વવિખ્યાત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર મહાશિવરાત્રી નિમિત્તે વહેલી સવારે 4 વાગ્યે ખોલાયુંું હતું અને દર્શન માટે સેંકડો ભાવિકો ઊમટી પડ્યા હતા. બીજી તરફ મારુતિ બીચ ખાતે સવારે 3500 થી વધુ ભક્તોએ શાસ્ત્રોક્ત રીતે પાર્થેશ્વર શિવલિંગની...

ભવનાથના જૂના અખાડામાં એક ઇટાલિયન મહિલા બ્રહ્મચારી અન્નપૂર્ણા શિવી ઉતર્યા છે. આ મહિલા છ મહિના ઇટાલીમાં સંસારી તરીકે અને છ મહિના ભારતમાં આવી સાધ્વી બનીને...

શાસ્ત્રોમાં માઘસ્નાનનો અનેરો મહિમા છે. દ્રોણેશ્વર સ્વામીનારાયણ ગુરુકુળમાં સ્નાન માટે ગરમ પાણીની વ્યવસ્થા હોવા છતાં નવમી ફેબ્રુઆરીએ પૂર્ણિમાના દિવસે માઘસ્નાની...

શહેરના કામનાથ સરોવરમાં છવાયેલી ગંદકીના કારણે સર્વત્ર જંગલી વેલ છવાઈ છે. જંગલી વેલનાં કારણે દર વર્ષે સરોવરની શોભામાં વધારો કરનારા યાયાવર પક્ષી ફ્લેમિંગો...

રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા ૯મી ફેબ્રુઆરીએ ઉત્સાહપૂર્વક માહોલમાં સંપન્ન થઈ હતી. આ વખતની સ્પર્ધામાં પ્રથમ વાર ચિપ ટાઈમિંગ સિસ્ટમ જેવી...

ઈતિહાસમાં સોમનાથ મંદિર પર વારંવાર આક્રમણ થયાં હતાં. આ આક્રમણોમાં સોમનાથ મંદિર, સ્થાપત્યના આધાર સ્તંભો સમાન પ્રાચીન અવશેષો-શિલ્પો ખંડિત થયાં હતાં. સોમનાથમાં...

બગસરા પંથકમાં દીપડાના હુમલા વચ્ચે હવે સાવજોએ પણ અહીં મારણ કરતાં પંથકમાં ભય ફેલાયો છે. ખારી (ખીજડીયા) ગામના હંડળા ખારી રોડ પર કનાભાઈ ભીમાભાઈ હાજરા ભરવાડના...

પદ્મશ્રી દેવેન્દ્ર પટેલ દ્વારા ગુજરાતીમાં લિખિત અને નારન બારૈયા દ્વારા અંગ્રેજીમાં અનુવાદિત પુસ્તક એરિસ્ટોક્રેટ્સનું વિમોચન ભાવનગરની શૈક્ષણિક સંસ્થા શક્તિ...

જામનગર રોડ પર રહેતી અને ધો. ૧૧માં અભ્યાસ કરતી સગીરા અને ફેસબુક ઇન્સ્ટાગ્રામ મારફતે સંપર્કમાં આવેલો સત્યજીત સિંહ ઝાલા અવારનવાર મળતા હતા. ૨૨મી જાન્યુઆરીએ સત્યજિત સગીરાને કારમાં બેસાડીને માધાપર ચોકડી બાયપાસ પાસેના પુલ નીચે લઈ ગયો અને વિદ્યાર્થિની...

અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના સલડી અને લાલાવદર વચ્ચે ૯મી ફેબ્રુઆરીએ રાત્રે બે કાર સામસામી ટકરાયા બાદ બંને કારમાં આગ ફાટી નીકળી હતી. મોટા લીલીયા ગામના...



to the free, weekly Gujarat Samachar email newsletter