ઠાકરધામમાં 75 હજાર ભરવાડ બહેનોના હુડો રાસે રચ્યો વિશ્વ વિક્રમ

ગુજરાતભરના ભરવાડ સમાજની આસ્થાનું કેન્દ્ર એવા બાવળિયાળી ગામે બિરાજતા ઠાકરધામની પ્રાણપ્રતિષ્ઠાને 375 વર્ષ પૂર્ણ થયા તે પ્રસંગે ભવ્યાતિભવ્ય આયોજન થયું હતું. એક સપ્તાહ ચાલેલી આ ઉજવણી દરમિયાન રાજ્યભરમાંથી લગભગ 10 લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા...

સોમનાથ-પાર્થેશ્વર ખાતે મહાશિવરાત્રી નિમિત્તે શિવલિંગનું પૂજન

વિશ્વવિખ્યાત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર મહાશિવરાત્રી નિમિત્તે વહેલી સવારે 4 વાગ્યે ખોલાયુંું હતું અને દર્શન માટે સેંકડો ભાવિકો ઊમટી પડ્યા હતા. બીજી તરફ મારુતિ બીચ ખાતે સવારે 3500 થી વધુ ભક્તોએ શાસ્ત્રોક્ત રીતે પાર્થેશ્વર શિવલિંગની...

લીંબડી બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય સોમા ગાંડા પટેલ માથે સાફો પહેરીને હાથમાં સાંકળો લઈને ધૂણતા હોય તેવો ૨૦ સેકન્ડનો વીડિયો રવિવારે સોશિયલ મીડિયામાં વાયરલ...

રાજકોટ-ગોંડલ હાઇવે પરના ભુણાવા-ભરૂડી પાસેથી તાજેતરમાં એક યુવાનની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. એ પછી પોલીસે કેસની તપાસ આદરતાં ખૂલ્યું છે કે, ગોંડલ નગરપાલિકાના...

યુનિવર્સિટી રોડ પરના વિસ્તારમાં રહેતી યુવતી જામનગરમાં રહેતા જયદીપ દેવાયત ડવ સાથે ફેસબુક મારફતે સંપર્કમાં આવી હતી અને બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. જયદીપે યુવતીને લગ્ન કરવાની લાલચ આપી લગ્ન નોંધણીના ફોર્મમાં સહી કરાવ્યા પછી યુવતી પર અવારનવાર...

જામકંડોરણા તાલુકા લેઉઆ પટેલ કન્યા છાત્રાલય દ્વારા બીજી ફેબ્રુઆરીએ છઠ્ઠા સમૂહ લગ્નોત્સવનું આયોજન કુમાર છાત્રાલય મેદાન ખાતે કરાયું હતું. આ સમૂહ લગ્નોત્સવમાં...

સાંદીપનિ વિદ્યાનિકેતન સંકુલમાં કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા અતિથિગૃહનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ૩૧મી જાન્યુઆરીએ લોકાર્પણ થયું હતું. રાજ્યપાલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, સાંદીપનિ વિદ્યાનિકેતનમાં ઉત્તમ શિક્ષણ, ઉત્તમ સંસ્કાર અને ઉત્તમ...

બાબરા - અમરેલી રોડ પર સોમનાથ જિનિંગ નજીક બીજી ફેબ્રુઆરીએ યુવા ભાજપ આગેવાન કુમારસિંહ વજેસિંહ સોલંકી (ઉ. વ. ૪૪)નો અકસ્માત અજાણ્યા બાઇક સવાર સાથે થયો હતો. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ વજેસિંહને સરકારી દવાખાનામાં ખસેડાયા હતાં, પરંતુ ફરજ પરના તબીબે...

રાજકોટમાં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીના કવરેજ માટે કલેક્ટર રમ્યા મોહને અલગ અલગ સંસ્થા અને ઉદ્યોગપતિઓ પાસેથી એકઠા કરેલા ફંડમાંથી રાજકોટના ૮ પત્રકારોને...

રાજવીઓની શાળા ગણાતી ચોટીલાની સનસાઇન સ્કૂલમાં બ્રિટિશ કાઉન્સિલના પ્રતિનિધિ ગ્રૂપ દ્વારા મુલાકાત લઇ શૈક્ષણિક્તાનું તાજેતરમાં આદાન પ્રધાન કરાયું હતું. ઇંગ્લેન્ડની...

મહાનગરપાલિકા દ્વારા જૂનાગઢમાં મેરેથોનનું ૧લી ફ્રેબ્રુઆરીએ આયોજન કરાયું હતું. કડકડતી ઠંડીમાં આશરે ૧૦ હજાર લોકોએ મેરેથનમાં સ્વચ્છ જૂનાગઢ માટે દોડ લગાવી હતી....

નવાગામ અને છીકારી ગામ વચ્ચે બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા ચાર યુવાનોનાં ઘટનાસ્થળે જ ૨૮મી જાન્યુઆરીએ મોત નીપજ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ મેઘપર પોલીસ અને એમ્બ્યુલન્સ મેડિકલ સેવા ૧૦૮ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ચારેયના મૃતદેહને પીએમ માટે...



to the free, weekly Gujarat Samachar email newsletter