રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનું નવું ટર્મિનલ તૈયારઃ વડાપ્રધાન મોદીના હસ્તે લોકાર્પણ થશે

 ચોટીલા હાઈવે પર હિરાસર ગામ પાસે બનેલા રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં નવું ટર્મિનલ બિલ્ડિંગ તૈયાર થઈ જતાં ઉદઘાટન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સમય માગવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના સાંસદ પુરુષોત્તમ રૂપાલાને રાજકોટ...

ભજન ભ્રમ ને ભય ભાંગે અને ભ્રાંતિમાંથી શાંતિ આપેઃ મોરારિબાપુ

મોરારિબાપુના પિતા પ્રભુદાસબાપુની 36મી પુણ્યતિથિ નિમિત્તે છેલ્લા 17 વર્ષથી આયોજિત થતો સંતવાણી એવોર્ડ સમારંભ ચિત્રકૂટધામ તલગાજરડામાં ગયા રવિવારે યોજાયો હતો.

માંધાતાસિંહ જાડેજાનો તાજેતરમાં રાજકોટમાં ૧૭માં ઠાકોર સાહેબ તરીકે રાજતિલક વિધિ સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં ક્ષત્રિય સમાજની ૨૧૨૬ દીકરાઓએ પરંપરાગત પોષાકમાં...

દીકરીના વયની વિદ્યાર્થિની પાસે અણછાજતી માગણી કરવાનો ઉપરાઉપરી ત્રીજો બનાવ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બહાર આવ્યો છે. પીએચડીમાં એડમિશન અપાવવાના બદલામાં પ્રોફેસરે એક વિદ્યાર્થિની પાસે અણછાજતી માગ કરી હોવાનો ઓડિયો ૨૪ જાન્યુઆરીએ સામે આવ્યો હતો. આ ઓડિયોમાં...

રાજકોટના સાધુ વાસવાણી રોડ પર યોગેશ્વર ફ્લેટમાં રહેતા મૂળ ગોંડલના દિલીપસિંહ છનુભા સરવૈયા (ઉ. ૬૫)નો મૃતદેહ ૨૭મી જાન્યુઆરીએ સાધુ વાસવાણી રોડના બગીચાના બાંકડા પરથી મળી આવ્યો હતો. દિલીપસિંહ મોલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા. આ વૃદ્ધ ૨૫મી...

બે સંતાનોની માતાના ઘરે વિધિ કરવાના બહાને મહિલાને અર્ધબેભાન કરી દુષ્કર્મ આચરવાનો બનાવ વર્ષ ૨૦૧૬માં બન્યો હતો. જેમાં દાણા જોતાં માણસે તારા પતિનો આત્મા મારા શરીરમાં આવી ગયો છે તેમ કહી મહિલાને નિર્વસ્ત્ર કરી દુષ્કૃત્ય કર્યું હતું. આ કેસ ૨૩મી જાન્યુઆરીએ...

રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે રાજકોટ આવેલા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગણતંત્ર દિનના આગલા દિવસે ૨૫મી જાન્યુઆરીએ રાજકોટમાં એરપોર્ટ જેવા...

મીઠાપુર નજીક ટ્રકની પાછળ કાર ઘૂસી જતાં ત્રણનાં મોતલીંબડીઃ ટ્રક-કાર અથડાતાં પાંચના મૃત્યુઅગ્નિશામક પંપ ચાલુ જ ન થયો, ૧નું મૃત્યુMLA સાથે ફોન પર વાત ચાલુ રાખી જિલ્લા પંચાયતના પૂર્વ ઉપ પ્રમુખનો ગળાફાંસો

કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર દ્વારા સર્વજ્ઞાતિના ચતુર્થ સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરાયું હતું. અધ્યક્ષસ્થાને વડતાલ ગાદી પીઠાધિપતિ ૧૦૦૮ આચાર્ય રાકેશપ્રસાદજી...

રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો રાજકોટમાં અશ્વ શો, એર શો અને લોકહિતના કાર્યો થકી ૧૮મી જાન્યુઆરીથી ભવ્ય પ્રારંભ થયો છે. આ કાર્યક્રમ જિલ્લા વહીવટી...

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વર્ષ ૨૦૧૧-૧૨થી કાર્યરત શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર દ્વારા અપાતા સન્માનની શ્રેણીમાં આ વર્ષે લાભશંકર પુરોહિતને લોક સાહિત્યમાં...

ખાનગી ટ્રાવેલ્સ કંપનીની સિટીરાઈડ બસ ૧૧મી જાન્યુઆરીએ સવારે સાવરકુંડલાથી ઉપડીને જૂનાગઢ આવી રહી હતી. તેમાં આશરે ૫૦ જેટલા મુસાફરો ખીચોખીચ ભરેલાં હતાં. બપોરના...



to the free, weekly Gujarat Samachar email newsletter