ઠાકરધામમાં 75 હજાર ભરવાડ બહેનોના હુડો રાસે રચ્યો વિશ્વ વિક્રમ

ગુજરાતભરના ભરવાડ સમાજની આસ્થાનું કેન્દ્ર એવા બાવળિયાળી ગામે બિરાજતા ઠાકરધામની પ્રાણપ્રતિષ્ઠાને 375 વર્ષ પૂર્ણ થયા તે પ્રસંગે ભવ્યાતિભવ્ય આયોજન થયું હતું. એક સપ્તાહ ચાલેલી આ ઉજવણી દરમિયાન રાજ્યભરમાંથી લગભગ 10 લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા...

સોમનાથ-પાર્થેશ્વર ખાતે મહાશિવરાત્રી નિમિત્તે શિવલિંગનું પૂજન

વિશ્વવિખ્યાત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર મહાશિવરાત્રી નિમિત્તે વહેલી સવારે 4 વાગ્યે ખોલાયુંું હતું અને દર્શન માટે સેંકડો ભાવિકો ઊમટી પડ્યા હતા. બીજી તરફ મારુતિ બીચ ખાતે સવારે 3500 થી વધુ ભક્તોએ શાસ્ત્રોક્ત રીતે પાર્થેશ્વર શિવલિંગની...

કોરોનાને ફેલાતો અટકાવવા લોકોએ ટોળું કરવું નહીં આ સૂચનાનું પાલન રાજકોટના એક પરિવારે દુઃખદ સ્થિતિમાં પણ કર્યું હતું. પરિવારમાં એક મોભીનું મૃત્યુ થતાં કોરોનાના ભયે મૃતકના પુત્રે અંતિમવિધિમાં સ્વજનોને ન જોડાવા વિનંતી કરી હતી મૃતકના પુત્રએ મૃતદેહનું...

પાર્ટીદાર આંદોલન વખતે રામોલમાં તોડફોડના કેસમાં ધરપકડ વોરંટના આધારે રામોલ પોલીસ પાટીદાર નેતા હાર્દિક પટેલને મોરબીથી ઝડપી લાવી હતી. કોર્ટમાં રજૂ કરાયેલા...

સોનીબજારમાં દુકાન ધરાવતા સોની પિતા-પુત્રોની ત્રિપુટીએ છ વેપારીઓ પાસેથી રૂ. ૧.૫ કરોડનું સોનું મેળવ્યા બાદ મથુરામાં માલ ચોરાઇ ગયાનું બહાનું કાઢીને મકાન ખાલી કરી ફરાર થઇ જતાં આ મામલે પોલીસ ફરિયાદ થઈ છે. પોલીસે ત્રણેય વિરુદ્વ ગુનો નોંધી શોધખોળ શરૂ...

કોરોના વાઈરસ સામે લડવા માટે રામકથાકાર મોરારિબાપુએ રામપરામાં આયોજિત એક સમારોહમાં વડા પ્રધાન રાહત ફંડમાં રૂ. એક કરોડનું દાન આપવાની જાહેરાત તાજેતરમાં કરી...

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં કોરોના એક પોઝીટિવ કેસ સામે આવતાં જ આરોગ્ય તંત્ર દ્વારા આ વિસ્તારમાં સ્વાસ્થ્ય તપાસ શરૂ થઈ ગઈ હતી. આ દોડધામ વચ્ચે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. કેટલાક રહેવાસીઓ સ્વેચ્છાએ અન્ય સ્થળે સ્થળાંતર થઇ ગયાં હતાં...

 ધ્રાંગધ્રા, પાટડી તાલુકાના છેવાડાના ગામડાઓમાં કચ્છના નાના અને મોટારણમાં ઘુડખરની વસ્તી ગણતરી કામગીરી વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે. વન વિભાગના કહેવા...

કુવાડવા રોડ પરના નવાગામમાં રહેતી તરુણી પર દુષ્કર્મ આચરીને સગર્ભા બનાવી દેવાના આરોપસર તેના નેપાળી પાલક પિતા જેરામ ભુજાવન ચૌધરીની ૧૪મી માર્ચે પોલીસે ધરપકડ કરી હતી. પીડિતા માતાએ ફરિયાદ નોંધાવી તેમાં જણાવ્યું હતું કે, પ્રથમ લગ્નથી માતાને એક પુત્રીનો...

• અકસ્માતમાં વૃદ્ધનું મૃત્યુ • ઝેરી દવા પીતાં તરુણીનું મૃત્યુ• મેડિકલ ઓફિસરનું બ્રેઇન સ્ટ્રોકથી મૃત્યુ• અજાણ્યા માણસનો મૃતદેહ મળ્યો• એસિડ પીને આપઘાત• દૂષણ ફેલાવતા ઇંટોના ભઠ્ઠા પર બુલડોઝર

નાગરિક સહકારી બેંક - રાજકોટ દ્વારા કોરોના વાયરસની જાગૃતિ માટે પદ્મભૂષણ ડો. બી. એમ. હેગડે અને જાણીતા ડો. બિશ્વરૂપ રોય ચૌધરી સાથે ૧૪મી માર્ચે વીડિયો કોન્ફરન્સ...

મનુષ્યોમાં આઈવીએફ પદ્ધતિ પ્રચલિત છે, પણ હવે ગાયની પ્રજાતિમાં પણ તે શક્ય હોવાનું જણાયું છે. રાજકોટમાં આઈવીએફથી ગીર ગાયની શુદ્ધ ઓલાદ મેળવવા સફળ પ્રયત્ન કરાયો...



to the free, weekly Gujarat Samachar email newsletter