જેલમાં રહેલા કેદીઓ દર અઠવાડિયે એક વખત પોતાના પરિવારજનોને રૂબરૂ મળી શકે, પણ કોરોના વાઈરસ અને લોકડાઉનના કારણે હવે રૂબરૂ મુલાકાત શક્ય નથી. આ સ્થિતિ કેદીઓ અને તેમના પરિવારનો બંને પક્ષે કપરી હોય છે. રાજ્યના જેલ તંત્રએ કેદીઓ માટે ખાસ ઇ મુલાકાતની વ્યવસ્થા...