રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનું નવું ટર્મિનલ તૈયારઃ વડાપ્રધાન મોદીના હસ્તે લોકાર્પણ થશે

 ચોટીલા હાઈવે પર હિરાસર ગામ પાસે બનેલા રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં નવું ટર્મિનલ બિલ્ડિંગ તૈયાર થઈ જતાં ઉદઘાટન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સમય માગવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના સાંસદ પુરુષોત્તમ રૂપાલાને રાજકોટ...

ભજન ભ્રમ ને ભય ભાંગે અને ભ્રાંતિમાંથી શાંતિ આપેઃ મોરારિબાપુ

મોરારિબાપુના પિતા પ્રભુદાસબાપુની 36મી પુણ્યતિથિ નિમિત્તે છેલ્લા 17 વર્ષથી આયોજિત થતો સંતવાણી એવોર્ડ સમારંભ ચિત્રકૂટધામ તલગાજરડામાં ગયા રવિવારે યોજાયો હતો.

તાલાળા માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીના હરાજી શરૂ થઇ છે. પ્રથમ દિવસે ૧૦મી મેએ રૂ. ૩૫૦થી ૬૦૦ ભાવ રહ્યા હતા. તેમજ ૫૫૦૦ બોક્સની આવક થઇ હતી. જોકે છેલ્લા ૧૦...

કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાના પિતા લખમણભાઇ જીવાભાઇ માંડવિયાનું ૧૬મી મેએ ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના હણોલ ગામે અવસાન થયું છે. તેઓની વય ૧૦૦ વર્ષની હતી. લોકડાઉનના કારણે લૌકિક ક્રિયા બંધ રખાઇ છે. આ તબક્કે માંડવિયાએ પિતાને પત્ર લખીને લાગણી...

મોરારિબાપુની સૂચના અને માર્ગદર્શનથી ચિત્રકૂટધામ ટ્રસ્ટ અને એમની રામકથાના શ્રોતાઓ દ્વારા આજ સુધીમાં રૂ. ત્રણ કરોડ જેટલી રકમની સહાયતા સમાજના વિવિધ વર્ગોને...

સમસ્ત બ્રહ્મસમાજ રાજકોટ દર વર્ષે સમૂહ જનોઇ અને લગ્ન કરે છે, પરંતુ આ વખતે કોરોનાની મહામારીને ધ્યાને રાખીને એક વર્ષ સુધી આ પ્રકારના સમૂહ આયોજનો અને મેળાવડા ન કરવાનો નિર્ણય લીધો છે. લોકડાઉન ખુલ્યા પછી સમાજના પ્રસંગોમાં માણસોની ભીડ ભેગી ન થાય અને...

રાજકોટના અમીન માર્ગના કંકાવટી એપાર્ટમેન્ટના ધાબે ૭ જણાએ પાઉંભાજીનો પ્રોગ્રામ રાખ્યો હતો, પરંતુ પેટ્રોલિંગમાં રહેલી માલવીયાનગર પોલીસને જાણ થતાં પોલીસ સ્થળે પહોંચી હતી. ધાબે પાઉંભાજીનો સ્વાદ લે તે પહેલાં જ ૭ને પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે આ સાતેય...

ધારી ગીર પૂર્વમાં છેલ્લા ઘણા સમયથી સિંહોનાં મૃત્યુ થઈ રહ્યાં છે. ઘણા સિંહોને રેસ્ક્યુ કરી સારવાર માટે અલગ અલગ એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યા છે. તેમાંથી...

 મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીએ વીડિયો કોન્ફરન્સની મદદથી રાજકોટમાં નિર્મિત ભારતનું પ્રથમ સ્વદેશી સીમ સીલિંગ મશીન તાજેતરમાં લોન્ચ કર્યું હતું. રાજકોટમાં મેક...

લોકો ઘઉંની ખરીદી વખતે હંમેશા એ વાત પર ધ્યાન આપતા હોય છે કે દાણો કસવાળો હોય અને રંગે સોનેરી હોય. જો ઘઉંમાં થોડાક દાણા પણ કાળા દેખાય તો ભાગ્યે જ કોઇ તેને...



to the free, weekly Gujarat Samachar email newsletter