ઠાકરધામમાં 75 હજાર ભરવાડ બહેનોના હુડો રાસે રચ્યો વિશ્વ વિક્રમ

ગુજરાતભરના ભરવાડ સમાજની આસ્થાનું કેન્દ્ર એવા બાવળિયાળી ગામે બિરાજતા ઠાકરધામની પ્રાણપ્રતિષ્ઠાને 375 વર્ષ પૂર્ણ થયા તે પ્રસંગે ભવ્યાતિભવ્ય આયોજન થયું હતું. એક સપ્તાહ ચાલેલી આ ઉજવણી દરમિયાન રાજ્યભરમાંથી લગભગ 10 લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા...

સોમનાથ-પાર્થેશ્વર ખાતે મહાશિવરાત્રી નિમિત્તે શિવલિંગનું પૂજન

વિશ્વવિખ્યાત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર મહાશિવરાત્રી નિમિત્તે વહેલી સવારે 4 વાગ્યે ખોલાયુંું હતું અને દર્શન માટે સેંકડો ભાવિકો ઊમટી પડ્યા હતા. બીજી તરફ મારુતિ બીચ ખાતે સવારે 3500 થી વધુ ભક્તોએ શાસ્ત્રોક્ત રીતે પાર્થેશ્વર શિવલિંગની...

સ્પાઇસ જેટના રાજકોટ-મુંબઇ નવી ફલાઇટ શરૂ કર્યા બાદ હવે નજીકના દિવસોમાં જ વધુ એક એર એરલાઇન્સ કંપની દ્વારા  રાજકોટ-મુંબઇની ફ્લાઇટનો પ્રારંભ થવાની જાહેરાત થઈ છે. ઇન્ડિગો એરલાઈન્સ કંપની દ્વારા સંભવત જાન્યુઆરી, ૨૦૨૦ના અંતમાં રાજકોટથી મુંબઇની એક નવી...

બોટાદના લાઠીદડ ગામે રહેતા કિશન નવઘણભાઈ બોળિયા (ઉ. ૧૧) અને સંદીપ સવજીભાઈ વાવડિયા (ઉ. ૧૧) ૨૬મી નવેમ્બરે લાપતા બનતાં પરિવારજનો અને ગ્રામજનોએ બાળકોની શોધ આદરી હતી. ૨૭મી નવેમ્બરે સાળંગપુર રોડ પરના સ્વામીનરાયણ મંદિર પાસેના તળાવમાંથી બંને બાળકોનાં...

મહાન સૂફી સંત હઝરત ખ્વાજા મહેમૂદ દરિયાઈ દુલ્હા ઉર્ષ મેળાની ઉજવણી તાજેતરમાં કરાઈ હતી. આ ઉર્ષમાં દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ માનતા પૂરી કરવા આવ્યા હતા. રાજસ્થાનના...

પાંચ માસથી ફરાર હત્યાના આરોપીની ધરપકડસાવરકુંડલા પાસે કાર પલટી જતાં બે સગા ભાઇના મૃત્યુ૧૦૮ એમ્બ્યુલન્સ રસ્તે રોકીને મહિલાની પ્રસૂતિમાતા-પુત્ર કૂવામાં પડ્યાંઃ બાળકનો મૃતદેહ ૧૦ કલાકે કઢાયો

કુચીયાદળના કોળી પરિવારના સભ્યો ૧૮મી નવેમ્બરે કૌટુંબિક સંબંધીનું મૃત્યુ થતાં લૌકિક ક્રિયા માટે છકડો રિક્ષામાં જઈ રહ્યો હતો. કુવાડવા જીઆઇડીસી પાસે છકડાને ટ્રકે ઠોકરે લેતાં છકડો પલ્ટી ખાઇ ગયો હતો. જેથી છકડોચાલક મનિષ કાબજીભાઇ બાવળિયા, છકડો ભાડે...

બજરંગનગરમાં રહેતો પ્રતાપસિંહ જાડેજા ૧૮મી નવેમ્બરે ૧.૯૮૯ કિલો ગાંજા સાથે ફરી પકડાયો છે. નાઇટ પેટ્રોલિંગ દરમિયાન લોઠડા ગામના બસ સ્ટેન્ડ પાસે બાઇક સાથે ઊભેલો પ્રતાપસિંહ શંકાસ્પદ જણાતા પોલીસે તેની જડતી લેતાં તેની પાસેથી આશરે રૂ. ૭૭૦૦૦નો ૧.૯૮૯ કિલો...

પડધરી પાસે આવેલી કોલેજમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા પ્રોફેસર ધવલ ત્રિવેદીએ ર૦૧રમાં બે સગીરાઓને પ્રેમજાળમાં ફસાવીને ભગાડી હતી. વર્ષ ર૦૧૪માં લુધિયાણામાંથી બંને સગીરા સાથે ઝડપી લીધો હતો. કોર્ટમાં તેને સજા ફમાવ્યા બાદ ધવલ બે વખત પેરોલ પર છૂટયો અને...

નવલખી બંદર પર રૂ. ૧૯૨ કરોડના ખર્ચે ૪૮૫ મીટરની અદ્યતન જેટી બનશે. આ પ્રોજેક્ટ માટે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. ગુજરાત મેરીટાઇમ...

રાજકોટ જિલ્લાના વિંછિયા તાલુકાના સીમાડે અને સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના સીમાડે આવેલા ઢેઢુકી અને ધારાઈ ગામોમાં ૧૯મી નવેમ્બરે ત્રણ સિંહ દેખાતાં રાજ્યના...

ચિત્રકૂટધામ તલગાજરડામાં છેલ્લા ૧૦ વર્ષથી સર્વજ્ઞાતિય સમૂહલગ્ન યોજાય છે. ૧૪ નવેમ્બરે મુંબઇની બે ગણિકાની પુત્રી સહિત સર્વજ્ઞાતિય ૨૨ દીકરીઓની સમૂહલગ્ન સંપન્ન...



to the free, weekly Gujarat Samachar email newsletter