જેતપુર પોલીસ મથકમાં હથિયારના ગુનામાં સંડોવાયેલા માણસને મારકૂટ ન કરવા સહિતના મામલે ડીવાયએસપી અને અન્ય પોલીસકર્મીઓ દ્વારા રૂ. ૧૦ લાખની રકમની માગ થઈ હતી. આ કેસમાં એન્ટી કરપ્શન બ્યુરોના સ્ટાફે ધોરાજી હાઈવે પરની હોટલમાં પોલીસમેન વિશાલ સોનારાને રૂ....
ચોટીલા હાઈવે પર હિરાસર ગામ પાસે બનેલા રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં નવું ટર્મિનલ બિલ્ડિંગ તૈયાર થઈ જતાં ઉદઘાટન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સમય માગવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના સાંસદ પુરુષોત્તમ રૂપાલાને રાજકોટ...
મોરારિબાપુના પિતા પ્રભુદાસબાપુની 36મી પુણ્યતિથિ નિમિત્તે છેલ્લા 17 વર્ષથી આયોજિત થતો સંતવાણી એવોર્ડ સમારંભ ચિત્રકૂટધામ તલગાજરડામાં ગયા રવિવારે યોજાયો હતો.
જેતપુર પોલીસ મથકમાં હથિયારના ગુનામાં સંડોવાયેલા માણસને મારકૂટ ન કરવા સહિતના મામલે ડીવાયએસપી અને અન્ય પોલીસકર્મીઓ દ્વારા રૂ. ૧૦ લાખની રકમની માગ થઈ હતી. આ કેસમાં એન્ટી કરપ્શન બ્યુરોના સ્ટાફે ધોરાજી હાઈવે પરની હોટલમાં પોલીસમેન વિશાલ સોનારાને રૂ....
ભાવનગર ગ્રાહક કોર્ટે આદેશ કર્યો છે કે, આશરે ૩૦૦૦ કરોડના કૌભાંડમાં ભાગીદાર અને એન્ટીગુઆ ભાગી ગયેલા હીરાવેપારી મેહુલ ચોકસી, તેની કંપની ગીતાંજલિ જવેલર્સ રિટેલ લિ., ગીતાંજલિ જેમ્સ તથા તેમના ભાગીદાર દિગ્વિજયસિંહ જાડેજા આઠ રોકાણકારોને સાત ટકા વ્યાજ...
આ વર્ષે પણ કારતક સુદ અગિયારસે વિધિવત રીતે ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ થયો હતો. અગિયારસે, ૮મી નવેમ્બરે પરિક્રમા શરૂ થાય તે પહેલાંથી જ જૂનાગઢ, તળેટી...
ભાવનગર – અલંગ બંદર માટે સતત નકારાત્મક અહેવાલો વચ્ચે એક આશાનું કિરણ દેખાયું છે. સમગ્ર વિશ્વનું સૌપ્રથમ કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (સીએનજી) ટર્મિનલ ભાવનગર પોર્ટ નજીક રૂ. ૧૯૦૦ કરોડના ખર્ચે યુનાઇટેડ કિંગડમ (યુકે)ની એક કંપની દ્વારા બનાવવાની યોજનાને મંજૂરી...
મોરબીના સિરામિક ઉદ્યોગને મંદીએ ભરડો લીધો છે અને ઉત્પાદન કાપને પગલે શ્રમિકોમાં બેરોજગારી જેવી સ્થિતિ જોવા મળી છે ત્યારે મોરબીના સિરામિક બાદ બીજા નંબરના...
ગુજરાત ગીરના આખલાના સીમનના સેમ્પલ અમેરિકા મોકલાશે. ગુજરાત અને અમેરિકાના કેલિફોર્નિયા રાજ્ય એક કરાર કરશે જે અંતર્ગત જર્સી ગાયોને ગીરના આખલાના સીમનથી ગર્ભિત કરાશે. રાષ્ટ્રીય કામધેનું આયોગના ચેરેમન વલ્લભ કથીરિયા મુજબ અમરેકિના કેલિફોર્નિયા અને ટેક્સાસના...
વીરપુર ગામમાં રહેતા સુખાભાઇ ચૌહાણના આશરે ૫થી ૧૦ વર્ષના ત્રણ પુત્રો નહાવા માટે તળાવમાં પડ્યા હતા. એક પછી એક એમ ત્રણેય સગા ભાઇઓ ડૂબવા લાગ્યા હતા. આ ત્રણેય બાળકો ડૂબતાં ગ્રામજનો બચાવવા માટે દોડી આવ્યા હતા. સ્થાનિક તરવૈયાઓએ ત્રણેય બાળકોને બહાર કાઢ્યા...
ગઢડા સ્વામીનારાયણ મુકામે આવેલા ગોપીનાથજી મંદિરના પૂર્વ બોર્ડ સલાહકાર એસપી સ્વામીની કાર પર ગામના જ માણસોએ ૧૪મી ઓક્ટોબરે હુમલો કર્યો હતો. બે લોકો દ્વારા કારના કાચ તોડી હુમલો કરતા એસપી સ્વામીના ડ્રાઇવરે કારને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. જ્યાં પોલીસ...
કેશોદ તાલુકાના અગતરાયમાં આવેલી જિલ્લા સહકારી બેંકની શાખામાં ૧૧મી ઓક્ટેબરે વહેલી સવારે અજાણ્યો માણસ ચોરીના ઈરાદે ઘૂસી આવ્યો હતો. બેંકના તાળા તોડીને તે બેંકમાં ઘૂસ્યો, પણ તિજોરી ન ખુલી. અંતે ગુસ્સે ભરાઈને તેણે બેંકમાં આગ લગાવી દીધી હતી. તસ્કર...
સૌરાષ્ટ્રમાં ૧૦મી ઓક્ટોબરે ભૂકંપથી ધરા ધ્રૂજી હતી. જામનગર આસપાસ અને લાલપુર પંથકમાં સર્વાધિક ૨.૯ થી ૩.૩ની તીવ્રતાના ભૂકંપથી લોકો ધ્રૂજી ઊઠ્યા હતા. ૧૦મીએ રાત્રે ૧.૩૮ વાગે જામનગરથી ૨૩ કિ.મી દૂર કેન્દ્રબિંદુ ધરાવતો ૩.૩ની તીવ્રતાનો ભૂકંપ સિસ્મોલોજી...