જૂનાગઢમાં દસમીએ ૧૨મી ગિરનાર આરોહ અવરોહણ સ્પર્ધામાં જૂનાગઢ મહાનગર પાલિકાના મેયર આદ્યશક્તિ મજમુદાર અને ધારાસભ્ય ભીખાભાઇ જોશીએ લીલી ઝંડી આપીને સ્પર્ધાનો પ્રારંભ...
ચોટીલા હાઈવે પર હિરાસર ગામ પાસે બનેલા રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં નવું ટર્મિનલ બિલ્ડિંગ તૈયાર થઈ જતાં ઉદઘાટન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સમય માગવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના સાંસદ પુરુષોત્તમ રૂપાલાને રાજકોટ...
મોરારિબાપુના પિતા પ્રભુદાસબાપુની 36મી પુણ્યતિથિ નિમિત્તે છેલ્લા 17 વર્ષથી આયોજિત થતો સંતવાણી એવોર્ડ સમારંભ ચિત્રકૂટધામ તલગાજરડામાં ગયા રવિવારે યોજાયો હતો.
જૂનાગઢમાં દસમીએ ૧૨મી ગિરનાર આરોહ અવરોહણ સ્પર્ધામાં જૂનાગઢ મહાનગર પાલિકાના મેયર આદ્યશક્તિ મજમુદાર અને ધારાસભ્ય ભીખાભાઇ જોશીએ લીલી ઝંડી આપીને સ્પર્ધાનો પ્રારંભ...
સાવરકુંડલા નજીકના વંડા ગામમાં મહિલા પોલીસ અધિકારી ચેતનાબહેન મોહનભાઇ કણસાગરાએ આરોપીના રિમાન્ડ નહીં લેવા મુદ્દે તેની પાસેથી લાંચ સ્વરૂપે રૂ. ૨૭ હજારના મિતાશી કંપનીના એરકન્ડિશનરની માગ કરી હતી. આ લાંચિયા મહિલા પીએસઆઈની એન્ટી કરપ્શન બ્યુરોની તપાસ...
ગોંડલ ચોકડી પર ટ્રાફિક જામની સમસ્યાના નિરાકરણ અર્થે ગુજરાતમાં પ્રથમ ૧.ર કિ.મી. લાંબા એલિવેટેટ ફ્લાયઓવર બ્રિજનું ખાતમુહૂર્ત બીજી ફેબ્રુઆરીએ મુખ્ય પ્રધાન...
ગણિકાઓની હાજરીમાં જ એકત્ર થયેલું ભંડોળ મોરારિબાપુએ ૧૭મીએ ચિત્રકૂટધામમાં ગણિકાઓને આપી દેવાનું સદ્કાર્ય કર્યું હતું. આ સમયે મોરારિબાપુએ વધુ એક વખત કહ્યું...
દેશની સ્વતંત્રતાના ૭૫ વર્ષ પૂરા થવા નિમિત્તે ૨૦૨૨ની સાલમાં ઈસરો દ્વારા દેશનું પ્રથમ માનવીય અવકાશ મિશન ‘ગગનયાન’ લોન્ચ કરવામાં આવશે. બે કે ત્રણ અવકાશયાત્રીઓ અવકાશમાં સાતેક દિવસ રહેશે અને પરત આવે ત્યારે તેમની કેપ્સ્યુલ વેરાવળ નજીકના અરબી સમુદ્રમાં...
ગિરનાર પર્વત પર ૧૩મી જાન્યુઆરીએ વહેલી સવારે ૩૪મી અખિલ ગુજરાત ગીરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાઇ હતી. આ સ્પર્ધા માટે રાજ્યના ૨૦ જિલ્લામાંથી કુલ ૧૩૦૩ સ્પર્ધકોની...
રાજકોટ નજીકમાં નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટના નિર્માણ માટે કેન્દ્ર સરકારના એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને ગુજરાત સરકારના નાગરિક ઉડ્ડયન વિભાગ વચ્ચે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં દસમીએ સમજૂતી કરાર કરવામાં આવ્યા છે. આ એરપોર્ટના નિર્માણનો રૂ....
ગુજરાતમાં ‘એઇમ્સ’ (ઓલ ઇંડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ) આખરે રાજકોટને ફાળે આવી છે. નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે ગુરુવારે આ સંદર્ભેની સત્તાવાર જાહેરાત...
પોરબંદરના કડિયા પ્લોટ વિસ્તારમાં આવેલી હાઉસિંગ કોલોનીમાં પાર્ક કરવામાં આવેલી તાતા કંપનીની કારના આગળના ટાયરના ભાગથી સાડાદસ ફિટ લાંબો અજગર બોનેટમાં ઘૂસી ગયો હતો.
શહેરના પંચનાથ પ્લોટ વિસ્તારના વધુ એક સ્પા પર પોલીસે ચોથીએ દરોડો પાડયો હતો. આ સ્પામાંથી વર્ક પરમિટ વગર કામ કરતી થાઇલેન્ડની સાત યુવતી ઝડપાઇ હતી. સ્પાના સંચાલકની પણ ધરપકડ કરાઇ હતી. પંચનાથ પ્લોટ મેઇન રોડ પર આવેલા પિંક વેલનેસ સ્પા પર પોલીસે દરોડો...