રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનું નવું ટર્મિનલ તૈયારઃ વડાપ્રધાન મોદીના હસ્તે લોકાર્પણ થશે

 ચોટીલા હાઈવે પર હિરાસર ગામ પાસે બનેલા રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં નવું ટર્મિનલ બિલ્ડિંગ તૈયાર થઈ જતાં ઉદઘાટન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સમય માગવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના સાંસદ પુરુષોત્તમ રૂપાલાને રાજકોટ...

ભજન ભ્રમ ને ભય ભાંગે અને ભ્રાંતિમાંથી શાંતિ આપેઃ મોરારિબાપુ

મોરારિબાપુના પિતા પ્રભુદાસબાપુની 36મી પુણ્યતિથિ નિમિત્તે છેલ્લા 17 વર્ષથી આયોજિત થતો સંતવાણી એવોર્ડ સમારંભ ચિત્રકૂટધામ તલગાજરડામાં ગયા રવિવારે યોજાયો હતો.

માછીમારીના વ્યવસાયમાં હાલમાં ઘેરી મંદીને લીધે બોટ માલિકોને ફિશિંગ બંધ રાખવાની ફરજ પડી છે. જેના પરિણામે હાલમાં માંગરોળ બંદેર સંખ્યાબંધ બોટોને કાંઠે લાંગરી દેવામાં આવી છે. ૧૬મી જાન્યુઆરીએ રાત્રે ૮થી ૧૧ વાગ્યા દરમિયાન નવી ગોદી વિસ્તારમાં બોટોમાં...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સોમનાથ ટ્રસ્ટના ચેરમેન તરીકે ૧૮મી જાન્યુઆરીએ વરણી કરાઇ છે. સોમવારે સાંજે મળેલી વર્ચ્યુઅલ બેઠક બાદ આ નિર્ણય લેવાયો હતો. પૂર્વ...

ટંકારા-લતીપર રોડ પરના સાવડી ગામના વળાંકમાં પસાર થતી કાર આડે કૂતરું ઉતરતાં કૂતરાને બચાવવા જતાં કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં ૧૭મી જાન્યુઆરીએ કાર પલટી ખાઈ ગઈ હતી. કારમાં બેઠેલા વિક્કીભાઈ જગદીશભાઈ ચૌહાણ અને તેમનાં પત્ની રાધિકાબહેન વિક્કીભાઈ...

સાંદીપનિ આશ્રમ – પોરબંદરમાં ઉત્તરાયણે ભાઇશ્રી રમેશભાઇ ઓઝાની નિશ્રામાં પતંગ મહોત્સવ યોજાયો હતો. સાંદીપનિ - હરિ મંદિરમાં પતંગ મહોત્સવનું આયોજન થતાં ભાઈજી...

વર્ષ ૧૯૯૦માં ગીર જંગલમાં કુલ ૨૮૪ સિંહ હતા તે આ વર્ષે વધીને ૬૭૪ થયાં છે ૧૯૯૦માં ૯થી ૮ હજાર ચોરસ કિ.મી. વિસ્તારમાં સિંહો જોવા મળતા હતા. ૨૦ વર્ષમાં ઈ.સ. ૨૦૧૦માં...

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફિઝિક્સ ડિપાર્ટમેન્ટના ૨૫ સંશોધકે ભવનના જ અધ્યાપકોના માર્ગદર્શન હેઠળ ૧૮ જેટલા સંશોધન આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રકાશિત કરી રેકોર્ડ સ્થાપ્યો...

રાજકોટમાં જિલ્લા પંચાયત ચોકમાં આવેલી યસ બેન્કના એક ખાતેદારના ખાતામાંથી બેન્કે રૂ. ૧.૬૨ લાખ કાપી લેતાં ખાતેદારે ગાદલાં - ગોદડાં સાથે બેન્કમાં ધામા નાંખ્યા હતા. જેના ખાતામાંથી પૈસા કપાયા તેમણે આક્ષેપ કર્યો હતો કે, બેન્કના ફોર્મેટમાં ચેન્જ થતાં...

સોમનાથ મંદિર ટ્રસ્ટના નવા ચેરમેનની વરણી માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિતના ટ્રસ્ટીઓની વર્ચ્યુલ બેઠક ૧૧મીએ સાંજે છ વાગ્યે મળવાની હતી. આ બેઠક પ્રધાનમંત્રી ઓફિસની સૂચના બાદ અનિવાર્ય સંજોગોના કારણે મુલતવી રાખવામાં આવી હોવાનું ટ્રસ્ટના જનરલ મેનેજરે...

અગતરાયની દૂધની ડેરીમાં એક સમયે રોજ ૩ કિલો પ્લાસ્ટિકની કોથળીઓનો ઉપયોગ દૂધ ભરવા માટે થતો હતો, પરંતુ હવે પ્લાસ્ટિકની કોથળીનો વપરાશ નહીંવત બની ગયો છે કારણ કે આ ડેરીએ જે લોકો પોતાનું વાસણ લઈને આવે તેમને જ દૂધ વેચાતુ મળે છે. ડેરી સંચાલક ગિરીશભાઈ જેઠુરભાઈ...



to the free, weekly Gujarat Samachar email newsletter